અમદાવાદના એસ.જી હાઇવે પર ઇમારતમાં લાગેલી આગ કાબૂમાં

Subscribe to Oneindia News

અમદાવાદના એસ.જી .હાઇવે પર આવેલા મકરબા ગામ નજીક હાઇવેને અડીને આવેલા આવેલા સિગ્નેચર-1 કોમર્શિયલ બિલ્ડિંગના સાતમા માળે શોટ સર્કીટના કારણે આગ લાગી હતી અને ધૂમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા.

fire

આ ઘટનાની જાણ થતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ નીચેથી ઉપરની તરફ ફેલાઈ હતી. જો કે ફાયરના કર્મચારીઓએ આગમાં ફસાયેલા તમામને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા.

English summary
fire in building of s.g.highway, ahmedabad
Please Wait while comments are loading...