જાણો, ગુજરાતની કઇ લોકસભા બેઠકનો કેવો છે મિજાજ

Google Oneindia Gujarati News

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે 2 જ દિવસ બાકી છે. આજે સાંજે એટલે કે 28 એપ્રિલે ગુજરાતમાં પ્રચારના પડઘમ શાંત થઇ જશે. દેશની બન્ને ટોચની પાર્ટી મતદાતાઓને રીઝવવા માટે તમામ પ્રકારના રાજકીય કાવાદાવાઓનો ઉપયોગ કરી રહી છે. ક્યાંક વિકાસની વાતો તો ક્યાંક પરિવાર વાદની વાતો કરીને લોકની સમક્ષ એક બીજાને ખુલ્લા પાડવાના રાજકારણ વચ્ચે ગુજરાત 30મી એપ્રિલે મતદાન કરીને પોતાનો ઝુકાવ કઇ પાર્ટી તરફ છે તે જણાવી દેશે. જે 16મી મેના રોજ દેશને માલુમ પડશે.

આ વખતે રાજ્યમાં ચૂંટણીમાં મતદાનને લઇને જાગૃતિ જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાત વિવિધ શહેરોમાં લોકપ્રિય વ્યક્તિઓને જે તે શહેરના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, જેથી તેઓ રાજ્યમાં મતદાન માટે તેમના ફોલોઅર્સને પ્રેરિત કરી શકે. આ બધાની વચ્ચે દરેક મતદાતા પોતાના વિસ્તાર અને વિસ્તારના વિવિધ પાર્ટીના ઉમેદવારો અંગે માહિતી મેળવવા તથા ભૂતકાળમાં આ બેઠકનો માહોલ કેવો છે, તે જાણવા ઉત્સુક રહે છે, જેને ધ્યાનમાં રાખીને આજે અમે ગુજરાતની લોકસભાની બેઠકો અંગે આછેરો ચિતાર આપી રહ્યાં છીએ. નીચે આ જે તે બેઠકના નામ આપવામાં આવ્યા છે, તેના પર ક્લિક કરવાથી તમે તમારી લોકસભા બેઠક અંગે માહિતી મેળવી શકો છે.

ઉત્તર ગુજરાત
દક્ષિણ ગુજરાત
ભરૂચ બારડોલી
સુરત નવસારી
વલસાડ

ગુજરાતના લોકસભાના ઉમેદવારો પર એક નજર
ગુજરાત લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી રસપ્રદ માહિતી

gujarat-lok-sabha-constituency
English summary
information about lok sabha constituency of gujarat state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X