For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક સીઇઓ જુકરબર્ગ આજે મોદી સાથે કરશે મુલાકાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર: ફેસબુકના સંસ્થાપક આજથી બે દિવસના પ્રવાસ પર છે. આજે જુકરબર્ગ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક માટે ભારત બીજું સૌથી મોટું બજાર છે અને થોડા દિવસો પહેલાં તેની મુલાકાત સીઇઓ શેરિલ સેંડબર્ગ આવી હતી.

જુકરબર્ગ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. તે ઇન્ટરનેટ ડાટ આર્ગના પહેલાં શિખર સંમેલનમાં ભાગ લેવા આવી રહી છે જો કે 9-10 ઓક્ટોબરના થઇ રહી છે. આ યુવા અરબપતિની અહીં કોઇ અન્ય મુખ્ય મંત્રીઓ સાથે બેઠકની સંભાવના છે.

zuckerberg-modi

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકીમાં કંપનીઓમાં અમેજનના સીઇઓ જેફ બેજોસ તથા માઇક્રોસોફ્ટના સત્ય નાડેલ ભારત આવ્યા છે. આ પ્રકારે જુકરર્ગ ત્રીજી મુખ્ય કંપનીના અધિકારી છે જે ભારત આવી રહ્યાં છે.

'ઇન્ટરનેટ ડાટ આર્ગ' દુનિયાભરમાં લોકો માટે ઇન્ટરનેટની પહોંચ સુનિશ્વિત કરવા માટે કામ કરે છે. જુકરબર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઇન્ટરનેટ ડાટ આર્ગ પર ફેસબુક તથા ભારત સરકાર સંભવિત ગઠજોડ વિશે વાત કરશે.

English summary
Facebook co-founder Mark Zuckerberg, who begins his two-day visit to India on Thursday, is expected to meet Prime Minister Narendra Modi in New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X