For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાને આપી સ્વામી વિવેકાનંદને જયંતી પર શ્રદ્ધાંજલિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 જાન્યુઆરી: સ્વામી વિવેકાનંદની જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે, આવા મહાન વ્યક્તિત્વને સત સત નમન.

વડાપ્રધાને જણાવ્યું કે વિવેકાનંદ માટે તેમના મનમાં અપાર શ્રદ્ધા છે, તેમના પ્રત્યે પોતાનું સમ્માન વ્યક્ત કરે છે. તેમણે જણાવ્યું કે વિવેકાનંદ વ્યક્તિગત રીતે મારા માટે પ્રેરણા સ્ત્રોત છે, તેમના વિચારો અને આદર્શોએ મને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યા છે.

વડાપ્રધાને જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ મહાન વિચારકોમાંથી એક માનવામાં આવે છે, અને તેમના પ્રેરણાના પ્રકાશ ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડે છે. વડાપ્રધાને જણાવ્યું કે આવો અમે ભારતની પ્રગતિમાં યુવાનોને એકીકૃત કરવામાં કોઇ કસર બાકી ના રાખીએ. સંપૂર્ણ રાષ્ટ્રમાં યુવા આધારિત વિકાસ સુનિશ્ચિત કરીએ. આપ સ્વામી વિવેકાનંદની એ મહત્વપૂર્ણ વાતોને અને વિચારોને એકબીજા સાથે વહેંચો જેનાથી આપનું જીવન પ્રભાવિત થયું હોય. વડાપ્રધાને જણાવ્યું કે તેઓ આજે સાંજે આવા કેટલાંક સંદેશાઓને પણ રીટ્વિટ કરશે.

English summary
Pm Modi tributes to swami vivekananda on his birth anniversary, Pm says vivekananda is a source of inspiration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X