For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાણી એલિજાબેથ દ્વિતિયનો કોહિનુર હિરોવાળો ક્રાઉન કોનેમળશે? કોણ હશે મોંઘા ઘહરેણાનો માલિક

મહારાની એલિજાબેથ દ્વિતિય પાસે અઢળક ઘહરેણા હતા જેમા કોહીનૂર હિરાવાળો મકુટ અને લાખો ઘહરેણાનો સમાવેશ થાય છે. તેના અમુક ઘહરેણા જેવાકે કોહિનૂર મુકુટ અને બ્રોચ લંડન ટોવરમાં દેખાડવા માટે રાખવામાં આવ્યા છે. રાણીના વ્યક્તિગત સંગ્

|
Google Oneindia Gujarati News

મહારાની એલિજાબેથ દ્વિતિય પાસે અઢળક ઘહરેણા હતા જેમા કોહીનૂર હિરાવાળો મકુટ અને લાખો ઘહરેણાનો સમાવેશ થાય છે. તેના અમુક ઘહરેણા જેવાકે કોહિનૂર મુકુટ અને બ્રોચ લંડન ટોવરમાં દેખાડવા માટે રાખવામાં આવ્યા છે. રાણીના વ્યક્તિગત સંગ્રહમાં કથિત લગભગ 50 તીરનો પણ સમાવેશ થાય છે. તેના વ્યક્તિગત સંગ્રહમાં કિમતી ઘહરેણાનો પણ સમાવેશ થાય છે. તેમના નિધન પાદ કોને મળશે આનો અધિકારી આવો જાણીએ?

મિલિયનથી વધારે જ્વેલરી સામેલ છે

મિલિયનથી વધારે જ્વેલરી સામેલ છે

ન્યૂયોર્ક પોસ્ટની એક રિપોર્ટ અનસુાર ધી રોયલ કલેક્શન દુનિયાનું સૌથી વ્યક્તિગત સંગ્રહ છે. જેમા રાણીના મોઘા ઘહરેણા રાખવામાં આવ્યા છે. જેમા એક મિલયનથી વધારેના મોંઘી જ્વેલરીનો પણ સમાવેશ થાય છે. જેમાના ઘણા હેનરી 6ના શાસનકાળ સયના છે.

ક્વિન એલિજાબેથ વ્યક્તિગત વસ્તુ કોને મળશે

ક્વિન એલિજાબેથ વ્યક્તિગત વસ્તુ કોને મળશે

શાહી પરિવાર બે ભાગમાં વિભાજિત કરવામાં આવશે જ્વેલર્સ જે આ વર્તમાન કાળના કિંગ પાસે છે. તેમજ બીજી ક્વિન એલિજાબેથની વ્યક્તિગત વસ્તુઓમાંની એક હતી. પોતાના વ્યક્તિગત સામાનના સંબંધમાં રાની પ્રતિષ્છિત ટિયારા કોઇ પણ એટલે કે ચાર્લ્સ કિંગ્સની પત્ની ક્વીન કંસોર્ટ ફેમિલી અથવા પ્રિન્સ ઓફ વેલ્સની પત્ની કેટ મડલટ્નને આપવામાં આવી શકે છે.

ક્વિન પોતાની હયાતીમાં આપી ચૂકી છે આ કિમતી ઘહરેણા

ક્વિન પોતાની હયાતીમાં આપી ચૂકી છે આ કિમતી ઘહરેણા

મહારાણી એલિજાબેથે પરિવારના સભ્યોને કોઇ ટિયારા એટલે કે પોતાના વ્યક્તિગત ઘહરેણા આપ્યા છે. મેઘન માર્કલને 2018 માં પ્રિંસ હેરીના લાગ્ન માટે ક્વીન મેરીને સુંદર આર્ટ ડેકો સ્ટાઇલ ડાયમંડ ઇયરિંગ દેતા જોવા મળ્યા હતા. જ્યારે કેટ મિલ્ટને પ્રિન્સ વિલિયમે પોતાન લગ્ન દરમિયાન 2011 માં 1000 હિરા જડીત કાર્ટિયર હૈલો ટિયારા પહેરાવ્યા હતા. એટલા માટે આ સ્પષ્ટ થી કે રાનીના મુકુટ અને મુકુંટોના ઉતરાધિકારી કોણ હશે.

કોહિનૂર પર કોનો અધિકાર

કોહિનૂર પર કોનો અધિકાર

મહારાણીના દિકારી પ્રિન્સ ચાર્લ્સ રાજા બનતા જ 105 કેરેટનો આ કોહિનૂર હિરો તેમની પત્ની ડચેસ કોર્નાવોલ ફેમિલી પાસે જશે. કોહિનૂર માઉટેડ ક્રાઉન ક્વીન કંસોર્ટ ફેમિલા પાર્કર બાઉલ્સ આપવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે

આ કોહિનૂર હિરો 105.6 કેરેટનો છે, ક્વિને કરી હતી આ જાહેરાત

આ કોહિનૂર હિરો 105.6 કેરેટનો છે, ક્વિને કરી હતી આ જાહેરાત

1849 માં બ્રિટિશ શાન દરમિયાન પંજાબમાં સ્થાપિત તયા બાદ કોહિનૂર હિરાને ક્વીન વિક્ટોરિયાને સોપવામાં આવ્યો હતો. ત્યારથી આ બ્રિટેનની મહારાણીના તાજમાં લાગ્યો છે. આ કોહિનૂર હિરો 105.6 કેરેટનો છે. મહારાણી એલિજાબેથ દ્વિતિય પોતાના નિધન પહેલા જાહેરાત કરી હતી કે, ચાર્લ્સની પત્ની ફેમિલિા, ડચેસ ઓફ રોર્નવાલ , જ્યારે તે સિંહાસન પર બેઠશે ત્યારે તે રાણી કંસોર્ટ બની જશે.

ભારતનો છે કોહિનૂર હિરો

ભારતનો છે કોહિનૂર હિરો

બ્રિટનની મહારાણીના તાજમાં લગાવામાં આવેલ હિરો વાસ્તમાં ભારતમાં 14 મી સદિમાં મળ્યો હતો. અલગ અલગ સદીઓમાં તે ભારતના રાજાઓ પાસે રહ્યો હતો. 1849 માં બ્રિટિશ શાસનના પંજબામાં સ્થાપિત થયા બાદ આ હિરાને ક્વિન વિક્ટોરિયાને સોપવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી ભારતનો આ કોહિનૂર બ્રિટની મહારાણીના તાજમાં શોભા વધારી રહ્યો છે. જો કે મહારાણીની મોત બાદ ભારતના કોહિનૂરને પરત લાવવાની માગ સોશિયલ મીડિયામાં ઉઠી છે.

English summary
Who will get Kohinoor after Queen Elizabeth II?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X