આઇપીએલ 10 : દિલ્હી ડેરડેવિલ્સએ પુણેને 97 રને હરાવ્યું!

Subscribe to Oneindia News

આઇપીએલ 10 સિઝનની આજે છે નવમી મેચ છે. જે રારાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાવાની છે. પુણેનાં સ્ટેડિયમમાં હાલ આ મેચ ચાલી રહી છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું. આજની આ મેચમાં બંન્ને ટીમ મેદાનમાં જીતવા માટે ઉતરશે. ઝહીર ખાનની કેપ્ટનીમાં આજે દિલ્હી ડેરડેવિલ્સની માટે જીતવું જરૂરી બન્યું છે.

ipl

UPDATE :

 • આઇપીએલ-10માં દિલ્હી ડેરડેવિલ્સેએ પ્રથમ વિજય મેળવ્યો
 • આઇપીએલ 10ની નવમી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સએ રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ 97 રને હરાવ્યું હતું.
 • દિલ્હી ડેરડેવિલ્સેના 206 રનના ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ 16 ઓવરમાં 108 રનમાં ઓલ આઉટ થઇ ગયા હતા. 
 • અશોક ડિન્ડા 7 રને આઉટ.
 • એડમ ઝમ્પા 5 રનમાં આઉટ.
 • રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 9 મી વિકેટ પડી.
 • રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 8 મી વિકેટ પડી. ચહર 14 રને આઉટ.
 • રજત ભાટીયા 16 રને આઉટ થયા.
 • રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 7 વિકેટ પડી 
 • પુણેને મહેન્દ્રસિંહ ધોનીનાં રુપમાં 6 વિકેટ પડી.તે 11 રન બનાવીને આઉટ.
 • બેન સ્ટોક્સ 2 રન બનાવીને આઉટ.
 • રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 5 વિકેટ પડી.
 • ડુ પ્લેસિસ 8 રને આઉટ થયો હતો.
 • રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 4 વિકેટ પડી.
 • રાહુલ ત્રિપાઠી 10 રને ક્રિસ મોરિસની ઓવરમાં શાહબાજ દ્વારા કેચ આઉટ.
 • રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 3 વિકેટ પડી.
 • મયંક અગ્રવાલ 20 રને ઝહિર ખાનની ઓવરમાં ક્રિસ મોરિસને દ્વારા કેચ આઉટ.
 • અજિંક્ય રહાણે 10 રન બનાવીમે આઉટ.
 • રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની પ્રથમ વિકેટ પડી.
 • દિલ્હી ડેરડેવિલ્સએ રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ જીતવા માટે 206 ટાર્ગેટ આપ્યો 
 • દિલ્હી તરફથી સંજુ સેમસને આઇપીએલ 10ની પ્રથમ સદી ફટકારતા 102 રન બનાવ્યા હતા.
 • આઇપીએલ 10માં નવમા મુકાબલામાં રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ સામે દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 205 રન બનાવી લીધા હતા.
 • કોરી એન્ડરસન (2) અને ક્રિસ મોરિસ (38) રને નોટ આઉટ. 
 • સંજુ સેમસન 102 રનમાં આઉટ.
 • પુણેની ચોથી વિકેટ પડી. 
 • રિષભ પંત 31 રને રન આઉટ થયો હતો.
 • પુણેની ત્રીજી વિકેટ પડી રિષભ પંતના રૂપમાં.
 • સેમ બિલિંગ્સ 24 રને ઇમરાન તાહિરની ઓવરમાં બોલ્ડ આઉટ.
 • પુણેની બીજી વિકેટ પડી સેમ બિલિંગ્સના રૂપમાં.
 • આદિત્ય તારે 0 રને ચહરની ઓવરમાં ધોની દ્વારા કેચ આઉટ.
 • રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની પ્રથમ વિકેટ પડી.
 • સ્ટીવ સ્મિથના સ્થાને અજિંક્ય રહાણેએ પુણે ટીમની કમાન સંભાળી હતી.
 • રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

ટીમ :

દિલ્હી ડેરડેવિલ્સ:

આદિત્ય તારે, અમિત મિશ્રા, ઝહિર ખાન (કેપ્ટન), શાહબાજ નદીમ, સેમ બિલિંગ્સ, કરૂણ નાયર, રિષભ પંત, સંજુ સેમસન, કોરી એન્ડરસન, ક્રિસ મોરિસ, પેટ કમિન્સ

રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ :

અજિંક્ય રહાણે, મહેન્દ્રસિંહ ધોની, ઇમરાન તાહિર, અશોક ડિન્ડા, ડુ પ્લેસિસ, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટોક્સ, રજત ભાટીયા, ચહર, એડમ ઝમ્પા

English summary
Live streaming and live cricket score of the Indian Premier League 2017 T20 match between Delhi daredevils and Pune supergiants today will be available online.
Please Wait while comments are loading...