Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PBKS vs SRH: પંજાબ કિંગ્સે જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરવાનો લીધો ફેંસલો

આજે આઈપીએલ 2021 સીઝનમાં બપોરે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બીજી ડબલ હેડર મેચ રમાઇ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો પોઇન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્તરે છે અને ડેવિડ વ

આજે આઈપીએલ 2021 સીઝનમાં બપોરે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બીજી ડબલ હેડર મેચ રમાઇ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો પોઇન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્તરે છે અને ડેવિડ વોર્નરની ટીમ સનરાઇઝર્સ પણ જીત સાથે ખાતું ખોલી શકી નથી. પંજાબ કિંગ્સ 3 માંથી એક જીત મેળવીને બે મેચ હારી ગઈ છે અને સનરાઇઝર્સ હૈદરાબાદની હાલત અત્યાર સુધીમાં ત્રણેય મેચ હારી ગઈ હોવાથી તે વધુ ખરાબ છે. જોકે બંને ટીમોના કેપ્ટન સારા ફોર્મમાં છે, પરંતુ બાકીના બેટ્સમેનોએ પણ પ્રદર્શન કરવાની જરૂર છે.

IPL 2021

આ પણ વાંચો: DC vs MI: છેલ્લી ઓવરમાં દિલ્હીએ મારી બાજી, મુંબઇને 6 વિકેટે હરાવ્યુ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X