For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FIFA: આર્જેન્ટીનાએ સ્વિટ્ઝર્લેન્ડને આપી 1-0થી માત

|
Google Oneindia Gujarati News

સાઓ પાઉલો, 2 જુલાઇ: એકવાર ફરી પોતાના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનેલ મેસીના શાનદાર પ્રદર્શનના દમ પર આર્જેન્ટીનાએ ફીફા વિશ્વ કપ-2014ના અંતિમ-16 રાઉન્ડના મુકાબલે સ્વિટ્ઝર્લેન્ડને 1-0થી માત આપી દીધી. નિર્ધારિત 90 મિનિટ સુધી ગોલરહિત રહ્યા બાદ મેચને વધારાની 30 મિનિટમાં લઇ જવો પડ્યો.

વધારાના સમય પહેલા હાફમાં તો સ્વિટ્ઝર્લેન્ડ હાવી રહ્યું, પરંતુ મધ્યાંતર બાદ મેસી અને એંજેલ ડી મારિયાએ એક પછી એક ઘણા મુકાબલા કર્યા, સ્વિટઝર્લેન્ડના ગોલકીપર બેનાગ્લિયોને ખૂબ જ પરેશાન કર્યા.

છેલ્લે 118 મિનિટમાં મેસીએ મારિયાને ગોલની શાનદાર પોજીશનમાં જોઇ બોલ તેમને પાસ કરી દીધો, જેને મારિયાએ ગોલમાં ફેરવવામાં કોઇ ચૂંક કરી નહીં. મેસી એક વાર ફરી પ્લેયર ઓફ ધ મેચ બન્યા. મેચ પૂર્ણ થવામાં ત્રણ મિનિટ પહેલા ગોલ ખાધા બાદ સ્વિટ્ઝર્લેન્ડે ત્રણ મિનિટની અંદર ઘણા હુમલા કર્યા. સ્થાનાપન્ન બ્લેરિમ જેમાઇલીએ શાકીરીની પાસે શાનદાર હેડર લગાવ્યું બોલ ગોલબોસ્ટના ડાભા બારથી ટકરાઇને પાછો આવી ગયો. રિબાઉંડ થઇને આવેલા બોલ પર જેમાઇલીની પાસે એકવાર ફરી સ્કોર બરાબર કરવાની તક હતી, પરંતુ જેમાઇલી એકવાર ફરી આ તક ચૂકી ગયા અને રેફરીએ મેચ સમાપ્તિની સીટી વગાડી દીધી.

મેચની છેલ્લી મિનિટોમાં સ્વિટ્ઝર્લેન્ડના આ ખતરનાખ પ્રહારોને રોકવાના પ્રયાસોમાં મારિયા અને એજેક્વીલ ગેરેએ જેમતેમ સ્વિટ્ઝર્લેન્ડના ખેલાડીઓને રોક્યા. જેમના માટે તેમને પીળું કાર્ડ બતાવવામાં આવ્યું. શાકિરી અને જેમાઇલીએ આ ત્રણ મિનિટમાં ઘણા પ્રહારો કર્યા પરંતુ તેઓ સફળ થઇ શક્યા નહીં.

સ્વિટ્ઝર્લેન્ડ અને આર્જેન્ટીના વચ્ચેની મેચ જુઓ તસવીરોમાં...

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

એકવાર ફરી પોતાના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનેલ મેસીના શાનદાર પ્રદર્શનના દમ પર આર્જેન્ટીનાએ ફીફા વિશ્વ કપ-2014ના અંતિમ-16 રાઉન્ડના મુકાબલે સ્વિટ્ઝર્લેન્ડને 1-0થી માત આપી દીધી. નિર્ધારિત 90 મિનિટ સુધી ગોલરહિત રહ્યા બાદ મેચને વધારાની 30 મિનિટમાં લઇ જવો પડ્યો.

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

વધારાના સમય પહેલા હાફમાં તો સ્વિટ્ઝર્લેન્ડ હાવી રહ્યું, પરંતુ મધ્યાંતર બાદ મેસી અને એંજેલ ડી મારિયાએ એક પછી એક ઘણા મુકાબલા કર્યા, સ્વિટઝર્લેન્ડના ગોલકીપર બેનાગ્લિયોને ખૂબ જ પરેશાન કર્યા.

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

છેલ્લે 118 મિનિટમાં મેસીએ મારિયાને ગોલની શાનદાર પોજીશનમાં જોઇ બોલ તેમને પાસ કરી દીધો, જેને મારિયાએ ગોલમાં ફેરવવામાં કોઇ ચૂંક કરી નહીં. મેસી એક વાર ફરી પ્લેયર ઓફ ધ મેચ બન્યા. મેચ પૂર્ણ થવામાં ત્રણ મિનિટ પહેલા ગોલ ખાધા બાદ સ્વિટ્ઝર્લેન્ડે ત્રણ મિનિટની અંદર ઘણા હુમલા કર્યા

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

સ્થાનાપન્ન બ્લેરિમ જેમાઇલીએ શાકીરીની પાસે શાનદાર હેડર લગાવ્યું બોલ ગોલબોસ્ટના ડાભા બારથી ટકરાઇને પાછો આવી ગયો

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

રિબાઉંડ થઇને આવેલા બોલ પર જેમાઇલીની પાસે એકવાર ફરી સ્કોર બરાબર કરવાની તક હતી, પરંતુ જેમાઇલી એકવાર ફરી આ તક ચૂકી ગયા અને રેફરીએ મેચ સમાપ્તિની સીટી વગાડી દીધી.

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

મેચની છેલ્લી મિનિટોમાં સ્વિટ્ઝર્લેન્ડના આ ખતરનાખ પ્રહારોને રોકવાના પ્રયાસોમાં મારિયા અને એજેક્વીલ ગેરેએ જેમતેમ સ્વિટ્ઝર્લેન્ડના ખેલાડીઓને રોક્યા

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

આર્જેન્ટીના અને સ્વિટ્ઝર્લેન્ડ

જેમના માટે તેમને પીળું કાર્ડ બતાવવામાં આવ્યું. શાકિરી અને જેમાઇલીએ આ ત્રણ મિનિટમાં ઘણા પ્રહારો કર્યા પરંતુ તેઓ સફળ થઇ શક્યા નહીં.

fifa
English summary
Angel di Maria's goal deep into extra time sealed Argentina's berth in the quarterfinals after a hard fought 1-0 win over a defensive-minded Switzerland in a round of 16 match at the Arena Corinthians here Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X