For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતીયો કરશે અઝહર-દોશી જેવો કમાલ

|
Google Oneindia Gujarati News

આજથી એટલે ક સાત ઑગસ્ટથી માન્ચેસ્ટર ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ રમાવાની છે. ઇંગ્લેન્ડના સુકાની કૂક સહિત અનેક બેટ્સમેનોએ સાઉથમ્પટન ટેસ્ટમાં ફોર્મ પરત મેળવી લીધું છે, તો બીજી તરફ ટીમ ઇન્ડિયા સામે ટોચના બે બોલર્સનું ઇજાગ્રસ્ત થવું અને ધમાકેદાર બેટિંગ કરી શકે તેવા બેટ્સમેનોનું સતત નિષ્ફળ જવું એ માથાનો દુઃખાવો બની ગયું છે.

જોકે, હાલની ટીમ ઇન્ડિયા મુશ્કેલીઓમાંથી બહાર આવવાનું સારી પેઠે જાણે છે અને તેથી એવી આશા પણ રાખવામાં આવી રહી છેકે ભારત માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડને સારી એવી સ્પર્ધા આપશે. તેમ છતાં ભૂતકાળમાં આ મેદાન પર રમાયેલી મેચો પર ધ્યાન આપવામાં આવે તો ઘણા એવા ખેલાડીઓ છેકે જેમણે સારી બેટિંગ અને બોલિંગ થકી ભારતને હારની કગારમાંથી બચાવી ટેસ્ટને ડ્રો કરવામાં સફળતાં મેળવી હતી. જેમાં મહમ્મદ અઝહરુદ્દિનની 1990ની મેચની ઇનિંગ અને દિલીપ જોશીની 1982ની મેચમાં નાખેલી શાનદાર બોલિંગ છે. તો ચાલો તસવીરો થકી આ મેદાન સાથે જોડાયેલા રસપ્રદ આંકડાઓ પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ-
માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોની સામે હશે આ ચાર પડકારો
આ પણ વાંચોઃ- નવી ‘ટીમ ઇન્ડિયા'માં સ્થાન, જાણો શું કહ્યું કર્ણ-સેમસને
આ પણ વાંચોઃ- અનુભવીઓની અવગણનાઃ ઇંગ્લેન્ડ સામે ટકારશે આ નવી ‘ટીમ ઇન્ડિયા'

વિજય મરચન્ટ

વિજય મરચન્ટ

રનઃ- 114
ટેસ્ટ વર્ષઃ- 1936

સૈયદ મુસ્તાક અલી

સૈયદ મુસ્તાક અલી

રનઃ- 112
ટેસ્ટ વર્ષઃ-1936

અબ્બાસ અલી બૈગ

અબ્બાસ અલી બૈગ

રનઃ- 112
ટેસ્ટ વર્ષઃ- 1959

પોલી ઉમરગિર

પોલી ઉમરગિર

વર્ષઃ- 118
ટેસ્ટ વર્ષઃ-1959

સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કર

રનઃ- 101
ટેસ્ટ વર્ષઃ- 1974

સંદિપ પાટિલ

સંદિપ પાટિલ

રનઃ-129
ટેસ્ટ વર્ષ-1982

મહમ્મદ અઝહરુદ્દિન

મહમ્મદ અઝહરુદ્દિન

રનઃ-179
ટેસ્ટ સદીઃ-1990

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

રનઃ- 119
ટેસ્ટ વર્ષઃ-1990

લાલા અમરનાથ

લાલા અમરનાથ

શ્રેષ્ઠ પ્રદર્શનઃ-5/96
ટેસ્ટ વર્ષઃ-1946

વિનૂ માંકડ

વિનૂ માંકડ

શ્રેષ્ઠ પ્રદર્શનઃ-5/101
ટેસ્ટ વર્ષઃ-1946

શ્રેન્દ્રનાથ

શ્રેન્દ્રનાથ

શ્રેષ્ઠ પ્રદર્શનઃ- 5/115
ટેસ્ટ વર્ષઃ-1959

દિલીપ દોશી

દિલીપ દોશી

શ્રેષ્ઠ પ્રદર્શનઃ-6/102
ટેસ્ટ વર્ષઃ-1982

હાઇએસ્ટ પાર્ટનરશીપ

હાઇએસ્ટ પાર્ટનરશીપ

પહેલી વિકેટ માટે
વિજય મરચન્ટ અને સૈયદ મુસ્તાક અલી
પાર્ટનરશીપઃ- 203 રન
ટેસ્ટ વર્ષઃ- 1936
ચોથી વિકેટ માટે
મહમ્મદ અઝહરુદ્દિન અને સંજય માંજરેકર
પાર્ટનરશીપઃ- 189
ટેસ્ટ વર્ષઃ- 1990
સાતમી વિકેટ માટે
મનોજ પ્રભાકર અને સચિન તેંડુલકર
પાર્ટનરશીપઃ-160
ટેસ્ટ વર્ષઃ-1990

 હાઇએસ્ટ અને લોએસ્ટ ટોટલ

હાઇએસ્ટ અને લોએસ્ટ ટોટલ

હાઇએસ્ટ ટોટલઃ- 432
ટેસ્ટ વર્ષઃ- 1990
લોએસ્ટ ટોટલઃ- 52
ટેસ્ટ વર્ષ 1952

English summary
india vs england manchester test stats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X