For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દૂર એકાંતમાં ફૂર્સતની પળોને માણો આ બીચ પર...

|
Google Oneindia Gujarati News

અમે આપને ઘણા લેખોમાં ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મહત્વના અને સુંદર રમણીય બીચોથી અવગત કરાવી રહ્યા છીએ. અત્રે નોંધનીય છે કે હરવા ફરવાના શોખીન દરેક ટૂરિસ્ટ અને ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વ્યક્તિ ભલે કોઇ પણ હોય પરંતુ બીચોની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. એવામાં કહેવામાં આવી શકે છે કે બીચ ભલે ક્યાંય પણ હોય સમુદ્ર તટે હંમેશા શાંતિ અને નેચરના શોખીનોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.

આ જ ક્રમમાં આજે અમે આપને આ લેખ થકી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા સુંદર બીચથી અવગત કરાવીશું. આપને જણાવી દઇએ કે આજે મહારાષ્ટ્ર રાજ્યમાં ઘણા એકથી એક ચડીયાતા સુંદર બીચ છે જ્યાં દરેક વર્ષે લાખો પ્રવાસીઓ આનંદની પળો માણવા માટે આવે છે. તો આવે નીચે આપેલા સ્લાઇડરમાં મહારાષ્ટ્રના બીચોને જોઇએ તસવીરોમાં અને તેના સુંદર નજારાઓને...

અક્સા બીચ

અક્સા બીચ

અક્સા બીચ પર ડૂબતા સૂરજની એક રમણિય તસવીર.
ફોટો કર્ટસી : E Siva Subramaniam Iyer

અલીબાગ

અલીબાગ

અલીબાગ બીચ પર ઊભેલી ઘોડા ગાડિયોની તસવીર.
ફોટો કર્ટસી : Tomas Belcik

ગિરગોમ ચોપાટી બીચ

ગિરગોમ ચોપાટી બીચ

ગિરગોમ ચોપાટી ચોપાટીનું રેતાળ બીચ કેમેરાની નજરે.
ફોટો કર્ટસી : Jorge Láscar

ગોરાઇ બીચ

ગોરાઇ બીચ

ગોરાઇ બીચ પર સૂર્યાસ્તની સુંદર તસવીર.
ફોટો કર્ટસી : Ninad Chaudhari

જુહુ બીચ

જુહુ બીચ

જુહુ બીચ પર મોજ મસ્તી કરતા લોકો.
ફોટો કર્ટસી : Swaminathan

વર્લી બીચ

વર્લી બીચ

વર્લી બીચમાં કિનારા પર પત્થરો સાથે અથડાતું સમુદ્રનું પાણી.
ફોટો કર્ટસી : Swaminathan

મનોરી બીચ

મનોરી બીચ

મનોરી બીચ પર શાંત સમુદ્રની તસવીર
ફોટો કર્ટસી : Vivo78

મર્વે બીચ

મર્વે બીચ

મર્વે બીચ પર પ્રવાસીઓને અહીંથી તહીં લઇ જતી ફેરી.
ફોટો કર્ટસી : Nichalp

વર્સોવા બીચ

વર્સોવા બીચ

જો આપને સમુદ્રને તેના શાંત સ્વરૂપે જોવો હોય તો વર્સોવા બીચ પર આવો.
ફોટો કર્ટસી : Utcursch

ડિવેઅગર બીચ

ડિવેઅગર બીચ

જો આપ ડિવેઅગર બીચ પર છો તો કેમેલ રાઇડનો આનંદ ચોક્કસ લો.
ફોટો કર્ટસી : Abdul Razzak

ગણપતિપુલે બીચ

ગણપતિપુલે બીચ

ગણપતિપુલે બીચના કિનારે એક નાવડીની સુંદર તસવીર.
ફોટો કર્ટસી : Yogendra Joshi

ગુહાગર બીચ

ગુહાગર બીચ

ગુહાગર બીચ પર રમતા બાળકોની સુંદર તસવીર.
ફોટો કર્ટસી : Ankur P

કેલવા બીચ

કેલવા બીચ

કેલવા બીચ પર ઊભેલી ફિશિંગ બોટ.
ફોટો કર્ટસી : Suyogaerospace

તરકરલી બીચ

તરકરલી બીચ

તરકરલી બીચ સમુદ્રની લહેરો.
ફોટો કર્ટસી : Ankur P

ટૂરિસ્ટ બનતા પહેલા આ કોડ વર્ડ ચોક્કસ જાણી લેજો

ટૂરિસ્ટ બનતા પહેલા આ કોડ વર્ડ ચોક્કસ જાણી લેજો

ટૂરિસ્ટ બનતા પહેલા આ કોડ વર્ડ ચોક્કસ જાણી લેજો, નહીંતર છેતરાઇ જશો! કોડવર્ડ જાણવા માટે ક્લિક કરો...

English summary
Maharashtra is famous for a number of things, especially its beaches. Take a look at the most famous beaches of Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X