For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમાગમની મજા માણવી હોય તો આ 5 બાબતોથી બચો!

|
Google Oneindia Gujarati News

જેમ આપણે શરીરના સ્વાસ્થ્ય જાળવણી માટે યોગ્ય અને શુદ્ધ ખોરાકની પસંદગી કરીએ છીએ એવી જ રીતે એ બાબત પણ સેક્સ લાઇફમાં પણ લાગુ પડે છે. દુનિયાની દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તેની સેક્સ લાઇફ હેલ્ધી રહે. જો આપની સેક્સલાઇફ હેલ્ધી ના હોય તો તેની આડ અસર આપની સામાન્ય અને રોજિંદી લાઇફ પર પડી શકે છે.

આપની સેક્સ લાઇફને હેલ્ધી બનાવવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તે હેલ્ધી કયા કારણોસર નથી. આપની સેક્સ લાઇફ હેલ્ધી ના હોય તો તેની પાછળ અત્રે આપેલા પાંચ કારણો જવાબદાર હોઇ શકે છે. વાંચો આ પાંચ કારણોને જે તમારી સેક્સલાઇફને પ્રભાવિત કરી શકે છે. આ કારણોને જાણી તેમાં પરિવર્તન કરી બનાવો તમારી સેક્સલાઇફને એકદમ હેલ્ધી...

sexlife

1. અનહેલ્ધી લાઇફસ્ટાઇલ

1. અનહેલ્ધી લાઇફસ્ટાઇલ

જે લોકો નશો, ધૂમ્રપાન અને ડ્રિંક્સના આદી હોય છે તેમની સેક્સ ડ્રાઇવ લો થઇ જાય છે. સામાન્યરીતે જે લોકો માનસિક રીતે સ્વસ્થ હોય છે તેઓ શારીરિકરીતે પણ ફીટ રહે છે અને તેમની સેક્સ લાઇફ નોર્મલ રહે છે.

2. પૂરતી ઊંઘ ના લેવી

2. પૂરતી ઊંઘ ના લેવી

સ્લીપ એક્સપર્ટની માનીએ તો જો આપ માત્ર 6 કલાક અથવા તેના કરતા પણ ઓછી ઊંઘ લેતા હોવ તો તેના કારણે આપની સેક્સ ડ્રાઇવ પ્રભાવિત થઇ શકે છે.

3. નસકોરાં

3. નસકોરાં

ચોક્કસ તમને આ વાંચીને થોડું અટપટું લાગશે, પરંતુ જો આપનો પાર્ટનર જોર-જોરથી નસકોરાં બોલાવે છે તો એનાથી માત્ર આપની ઊંઘમાં ખલેલ નથી પડતો પરંતુ તેનાથી તમારી સેક્સ ડ્રાઇવમાં પણ ઘટડો થઇ શકે છે. સ્લીપ એપનીયા રાત્રે એબનોર્મલ શ્વાસ લેવાનું કારણ બને છે જેના કારણે ઊંઘ આવતી નથી અને વજન વધે જ છે અને સાથે સાથે સેક્સલાઇફ પણ ડિસ્ટર્બ થાય છે. જેના માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

4. વજનમાં વધારો

4. વજનમાં વધારો

વજન વધવાથી પણ આપની સેક્સ ડ્રાઇવ પર નકારાત્મક પ્રભાવ પડે છે. જોકે, આનાથી શરીરમાં સેક્સ હોર્મોન્સનું સ્તર બગડી શકે છે. એક્સપર્ટ કહે છે કે જે લોકો શરીરે મેદસ્વીપણું ધરાવે છે તેઓ બેડ પર સમાગમ દરમિયાન આત્મવિશ્વાસની ઊણપનો અનુભવ કરે છે. મેદસ્વીપણાંના કારણે થાક વધારે અનુભવાય છે જેના કારણે સેક્સ ડ્રાઇવ પ્રભાવિત થાય છે.

5. તણાવ અને ડીપ્રેશન

5. તણાવ અને ડીપ્રેશન

ખૂબ જ લાંબા સમય સુધી તણાવગ્રસ્ત રહેનાર અથવા ડીપ્રેશનમાં રહેવાથી સેક્સ ડ્રાઇવ ધીમી થઇ જાય છે. આના કારણે કામનું ભારણ વધી જાય છે અને ઊંઘના આવવાની સમસ્યા સર્જાવા લાગે છે. આના કારણે પાર્ટનર સાથેના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

1. અનહેલ્ધી લાઇફસ્ટાઇલ
જે લોકો નશો, ધૂમ્રપાન અને ડ્રિંક્સના આદી હોય છે તેમની સેક્સ ડ્રાઇવ લો થઇ જાય છે. સામાન્યરીતે જે લોકો માનસિક રીતે સ્વસ્થ હોય છે તેઓ શારીરિકરીતે પણ ફીટ રહે છે અને તેમની સેક્સ લાઇફ નોર્મલ રહે છે.

2. પૂરતી ઊંઘ ના લેવી
સ્લીપ એક્સપર્ટની માનીએ તો જો આપ માત્ર 6 કલાક અથવા તેના કરતા પણ ઓછી ઊંઘ લેતા હોવ તો તેના કારણે આપની સેક્સ ડ્રાઇવ પ્રભાવિત થઇ શકે છે.

3. નસકોરાં
ચોક્કસ તમને આ વાંચીને થોડું અટપટું લાગશે, પરંતુ જો આપનો પાર્ટનર જોર-જોરથી નસકોરાં બોલાવે છે તો એનાથી માત્ર આપની ઊંઘમાં ખલેલ નથી પડતો પરંતુ તેનાથી તમારી સેક્સ ડ્રાઇવમાં પણ ઘટડો થઇ શકે છે.

સ્લીપ એપનીયા રાત્રે એબનોર્મલ શ્વાસ લેવાનું કારણ બને છે જેના કારણે ઊંઘ આવતી નથી અને વજન વધે જ છે અને સાથે સાથે સેક્સલાઇફ પણ ડિસ્ટર્બ થાય છે. જેના માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

4. વજનમાં વધારો
વજન વજન વધવાથી પણ આપની સેક્સ ડ્રાઇવ પર નકારાત્મક પ્રભાવ પડે છે. જોકે, આનાથી શરીરમાં સેક્સ હોર્મોન્સનું સ્તર બગડી શકે છે.

એક્સપર્ટ કહે છે કે જે લોકો શરીરે મેદસ્વીપણું ધરાવે છે તેઓ બેડ પર સમાગમ દરમિયાન આત્મવિશ્વાસની ઊણપનો અનુભવ કરે છે. મેદસ્વીપણાંના કારણે થાક વધારે અનુભવાય છે જેના કારણે સેક્સ ડ્રાઇવ પ્રભાવિત થાય છે.

5. તણાવ અને ડીપ્રેશન
ખૂબ જ લાંબા સમય સુધી તણાવગ્રસ્ત રહેનાર અથવા ડીપ્રેશનમાં રહેવાથી સેક્સ ડ્રાઇવ ધીમી થઇ જાય છે. આના કારણે કામનું ભારણ વધી જાય છે અને ઊંઘના આવવાની સમસ્યા સર્જાવા લાગે છે. આના કારણે પાર્ટનર સાથેના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

એટલું જ નહી, લાંબા સમય સુધી ડીપ્રેશનમાં રહેવાથી સેક્સમાં રસ ઓછો થઇ જાય છે સાથે જ હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ વધી જાય છે.

English summary
If you want to do healthy sex with your partner, avoid these five bad things.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X