IIT Gandhinagar વિવિધ પદો પર ભરતી કરી રહી છે, વિસ્તૃત જાણો
IIT Gandhinagar વિવિધ પદો પર ભરતી કરી રહી છે, વિસ્તૃત જાણો
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (Indian Institute of Technology Gandhinagar- IITGN) દ્વારા સોફ્ટવેર ડેવલોપર, પોસ્ટડૉક્ટરલ રિસર્ચર, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ અને પોસ્ટ-ડૉક્ટરલ ફેલોના પદ માટે અરજીઓ મંગાવી છે. યોગ્ય ઉમેદવારો આ ભરતી માટે અપ્લાઈ કરી શકે છે.

સિલેક્શન પ્રોસેસ
ઉપરોક્ત પદ પર નિમણૂંક મેળવવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોની પહેલાં લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તે બાદ ઈન્ટર્વ્યૂ લેવામાં આવશે.
વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા પહેલાં જાણીલો આ જરૂરી માહિતી
પદ- Postdoctoral Researcher
- યોગ્યતાઃ ઉમેદવાર કેમિસ્ટ્રીમાં PhD થયેલો હોવો જોઈએ અને સાઈન્ટિફિક પબ્લિકેશન રેકોર્ડ સારો હોવો જોઈએ.
- પગારઃ 48000- 55000 (શૈક્ષણિક લાયકાત અને અનુભવ પર આધાર રાખે છે.)
- અરજી કરવાની છેલ્લી તારીખઃ 30 માર્ચ 2021
- કેવી રીતે અપ્લાઈ કરવુંઃ પ્રોફેસર સીવાપ્રિયાના મેઈલ આઈડી ([email protected]) પર સીવી મોકલીને અપ્લાઈ કરી શકો છો.
પ્રોજેક્ટ આસિસ્ટન્ટ
- યોગ્યતાઃ કેમેસ્ટ્રીમાં એમએસસી કરેલું હોવું જરૂરી છે. અને ઉમેદવારને 7.5 CGPA મળેલો હોવો જરૂરી છે.
- પગારઃ 25000- 34000 રૂપિયા દર મહિને
- અરજી કરવાની છેલ્લી તારીખઃ 30 માર્ચ 2021
- કેવી રીતે અપ્લાઈ કરવુંઃ પ્રોફેસર સીવાપ્રિયાના મેઈલ આઈડી ([email protected]) પર સીવી મોકલીને અપ્લાઈ કરી શકો છો.
સોફ્ટવેર (PHP) ડેવલોપર
- યોગ્યતાઃ કોમ્પ્યૂટર સાયન્સ અને એન્જીનિયરિંગ/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ એમસીએ/ એમએસસી (આઈટી)માં બીટેક/ બીઈમાં 65 ટકા માર્ક હોવા ફરજીયાત અને ઓછામા ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
- પગારઃ 30000- 60000
- કેવી રીતે અપ્લાઈ કરવું- અહીં ઓનલાઈન અરજી કરી શકો છો.
Postdoctoral Fellowship
- યોગ્યતાઃ ઉમેદવાર સરકાર માન્ય યૂનિવર્સિટી અથવા ડિમ્ડ યૂનિવર્સિટીમાંથી બાયોમેડિકલ/ ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ અથવા સંબંધિત ફિલ્ડમાં PhD કરેલો હોવો જરૂરી છે.
- પગાર- 50,000 રૂપિયા દર મહિને
- કેવી રીતે અપ્લાઈ કરવુંઃ પ્રોફેસર હિમાંસુ શેખને મેઈલ ([email protected])માં સીવી મોકલીને પણ અપ્લાઈ કરી શકો છો.
More From
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
