Haryana Election Voting: હરિયાણામાં મતદાન પૂર્ણ, નોંધાયું 61 ટકા મતદાન
Haryana Assembly Election Voting Live Updates in Gujarati: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે આજે સવારે સાત કલાકથી મતદાન શરુ થશે.
જેમાં એક જ તબક્કામાં 90 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનની તમામ લેટેસ્ટ અપડેટ તમે આ અહેવાલમાં વાંચી શકો છો.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ચાલી રહી છે. ગુરુવારે ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ બંધ થઈ ગયો છે. 5 ઓક્ટોબરે મતદાન છે અને 8 ઓક્ટોબરે મતગણતરી છે.

ઉલ્લેખીય છે કે, કોંગ્રેસે હજુ સુધી કોઈ CM ચહેરો જાહેર કર્યો નથી. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી સેલજા અને રણદીપ સુરજેવાલા હરિયાણાના મુખ્યમંત્રી પદની રેસમાં છે.
15મી હરિયાણા વિધાનસભા માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 બેઠકો પર 1031 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 930 પુરૂષ અને 101 મહિલા ઉમેદવારો છે. જ્યારે 464 અપક્ષ ઉમેદવારો છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કુલ 20 હજાર 629 મતદાન મથકો પર 2 કરોડ 03 લાખ 54 હજાર 350 મતદારો પોતાનો મત આપી શકશે. તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં સુરક્ષા દળોની 225 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 30 હજાર પોલીસકર્મી, 21 હજારથી વધુ હોમગાર્ડ, 11 હજાર એસપીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોને ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરવા અને શાંતિપૂર્ણ અને ન્યાયી મતદાન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
કયા જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું?
હરિયાણા એક્ઝિટ પોલ પહેલા ફલોદી સટ્ટા બજાર જણાવ્યું, કોની બનશે સરકાર?
હરિયાણાને મહિલા મુખ્યમંત્રી મળશે? સાવિત્રી જિંદલનો મોટો દાવો
નાયબ સૈની ચૂંટણી હારી રહ્યાં છે? જાણો લાડવા સીટ પર મતદારો શું સંકેત આપી રહ્યાં છે
હરિયાણામાં કોંગ્રેસ કેટલી સીટો જીતશે? અશોક તંવરનો મોટો દાવો
હરિયાણામાં સાંજે 4 વાગ્યા સુધી 54.3 ટકા મતદાન નોંધાયું
હરિયાણાને મહિલા મુખ્યમંત્રી મળશે? સાવિત્રી જિંદલનો મોટો દાવો
નાયબ સૈની ચૂંટણી હારી રહ્યાં છે? જાણો લાડવા સીટ પર મતદારો શું સંકેત આપી રહ્યાં છે.
હરિયાણામાં મતદાનની ટકાવારી
કોંગ્રેસ સાંસદ કુમારી સેલજાએ કહ્યું...
#WATCH | Hisar, Haryana: On an alleged molestation attempt with a Congress worker on stage at a Congress rally, Congress MP Kumari Selja says "I spoke to her, she told me that some people were touching her and trying to remove her from the stage. We saw the same in the video as… pic.twitter.com/fahDEoDVQ1
— ANI (@ANI) October 5, 2024
કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે કહ્યું...
#WATCH | Rewari | Union Minister Rao Inderjit Singh says, "Today votes are being cast. It all depends on the people and we will have to accept whatever the people decide. Wait till 8th October, everything will be clear..." pic.twitter.com/TVLZnGcozA
— ANI (@ANI) October 5, 2024
એક્ઝિટ પોલ પહેલા જ ખટ્ટરે કરી મોટી આગાહી, ભાજપને મળશે કેટલી બેઠકો?
હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું...
#WATCH | Kurukshetra: Haryana CM and BJP candidate from Ladwa assembly constituency Nayab Singh Saini says, "We are getting a lot of love, lotus is blooming in the entire state, lotus is blooming in Ladwa too. We have ended the Congress' politics of nepotism and discrimination.… pic.twitter.com/m05V6SSEVg
— ANI (@ANI) October 5, 2024
કયા જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું?
6 વખતના ધારાસભ્ય અનિલ વિજની બેઠકની સ્થિતિ
#WATCH | Rewari | On Voter turnout in #HaryanaAssemblyElections2024, Union Minister Rao Inderjit Singh says "In the morning, farmers have gone to the field to harvest millet. By evening, when they return home from the field and vote, the voting percentage will increase." pic.twitter.com/Cejy0cL7JU
— ANI (@ANI) October 5, 2024
તેમ કોંગ્રેસના નેતા અશોક તંવરે કહ્યું...
#WATCH | Sirsa, Haryana: After casting his vote, Congress leader Ashok Tanwar says, "Congress will get a minimum of 75 seats. There is an atmosphere of change and Congress will definitely get great success... Congress party stands with all sections and this mandate is against… https://t.co/wI8etSjDFX pic.twitter.com/PT4qAkZGbT
— ANI (@ANI) October 5, 2024
વિનેશ ફોગાટની સીટ પર બમ્પર મતદાન, જાણો વિગતે જાણો 11 વાગ્યા સુધીના તમામ આંકડા
રાવ ઈન્દ્રજીત સિંહે કહ્યું...
#WATCH | Rewari | On Voter turnout in #HaryanaAssemblyElections2024, Union Minister Rao Inderjit Singh says "In the morning, farmers have gone to the field to harvest millet. By evening, when they return home from the field and vote, the voting percentage will increase." pic.twitter.com/Cejy0cL7JU
— ANI (@ANI) October 5, 2024
પૂર્વ રાજ્યપાલ ગણેશી લાલે સિરસામાં આપ્યો મત
#WATCH Sirsa, Haryana | Former Odisha Governor Ganeshi Lal casts his vote for the #HaryanaAssemblyElections2024
— ANI (@ANI) October 5, 2024
He says, "We have voted for those who talk about 'Vishwa-Bandhutva', who talk about one earth, one family, one future..." pic.twitter.com/RV3jFqtD5n
પત્ની સાથે બજરંગ પુનિયાએ કર્યું મતદાન
#WATCH | Jhajjar, Haryana: After casting his vote, Congress leader and wrestler Bajrang Punia says, "I appeal to the people of Haryana to vote as much as possible. Today there is a lack of employment in Haryana. The government that was in power from 2005-2014, every section of… https://t.co/UjIjulb8b9 pic.twitter.com/Fs3C1AQNuV
— ANI (@ANI) October 5, 2024
અશોક તંવરે આપ્યો વોટ, કહી નાંખી મોટી વાત
#WATCH सिरसा, हरियाणा: कांग्रेस नेता अशोक तंवर ने हरियाणा विधानसभा चुनाव में मतदान के बाद कहा, "बदलाव का माहौल है। सब लोग कह रहे हैं कि हाथ बदलेगा हालात...बड़ी सफलता कांग्रेस पार्टी को मिलेगी।" https://t.co/RveJAPPHTO pic.twitter.com/bIZmq5hzyS
— ANI_HindiNews (@AHindinews) October 5, 2024












Click it and Unblock the Notifications
