For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપને સ્વર્ગ જેવી અનુભૂતી કરાવશે અમદાવાદનું આ સુંદરવન...

By Gajendra
|
Google Oneindia Gujarati News

મિત્રો જો આપે અમદાવાદનો પ્રવાસ ના ખેડ્યો હોય તો આપે અમદાવાદનો પ્રવાસ ચોક્કસ ખેડવો જોઇએ. કારણ કે ગુજરાતના પ્રવાસમાં અમદાવાદનો પ્રવાસ અનોખું મહત્વ ધરાવે છે. અમદાવાદ સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ. પૂર્વમાં જૂનું અમદાવાદ આવેલું છે. જ્યારે પશ્ચિમમાં આપને મલ્ટિપ્લેક્સ, કોલેજ, ઊંચી ઊંચી ઇમારતો અને કારોની ભીડ જોવા મળશે. પરંતુ આ બધાની વચ્ચે આપના મનને અનોખી અને અનેરી શાંતિ આપે તેવું સ્થળ આવેલું છે જે છે 'સુંદરવન'.

હા આ નાનકડા પીકનીક પ્લેસનું નામ છે 'સુંદરવન'. આ સ્થળ કોઇ વિશાળ ક્ષેત્રફળમાં નથી ફેલાયેલું પરંતુ તેની અંદર પ્રવેશ કરતા આપને જાણે કોઇ બીજી જ દુનિયામાં આવી ગયા હોય એવો અનુભવ થશે. જો આપની પાસે લાંબા પ્રવાસનો સમયના હોય તો આપ અહીં આખો દિવસ આવીને પસાર કરી શકો છો.

સુંદરવન બાળકો માટે સરસ પીકનીક સ્થળ છે. સુંદરવન અમદાવાદમાં ઘણા વર્ષોથી બાળકોને મોજ કરવાનું સુંદર સ્થળ છે. સુંદરવન શિવરંજની ચારરસ્તાથી એસજી હાઇવે તરફના રોડ પર ઇસરો પાસે, સ્પીપાની સામે અને ભાવનીર્ઝરની નજીકમાં છે. સુંદરવન જ્યારે બન્યું ત્યારે તેની આજુબાજુમાં ખુલ્લા ખેતર હતા પણ અત્યારે માત્ર સુંદરવન ખુલ્લી જગ્યામાં છે અને ચારેબાજુ કોન્ક્રીટના જંગલો ઊભા થઇ ગયા છે.

સુંદરવનમાં નાના પક્ષીઓ અને પ્રાણીઓ જુજ પ્રમાણમાં છે. સુંદરવનમાં સાપ, બતક, મોર, ઢેલ, દેડકા, અજગર, ચકલી, પોપટ, કબૂતર, વાનર, સસલા, ચામાચીડીયા જોવા મળે છે. અમદાવાદમાં જેઓએ સુંદરવન ના જોયું હોય તેઓએ એકવાર જોવા જેવું છે, તેઓ એકવાર આવશે તો બીજીવાર ચોક્કસ આવશે. આ કુદરતી આશ્રય ખરેખર કુદરત પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા ફેલાવો કરવા માટે પ્રતિબદ્ધ મિની ઝૂ છે. તે સૌથી વધુ રસેલ વાઇપર, રેડ સેન્ડ બોઆ ​​અને ભારતીય કોબ્રા જેવા સાપની વિવિધ માટે જાણીતું છે.

સુંદરવનમાં પ્રવેશ ફી માત્ર પાંચ કે દસ રૂપિયા છે. સુંદરવનનો સમય મંગળવાર થી શુક્રવાર સાંજે 4 થી 6 છે અને શનિવાર અને રવિવારે સવારે 9-30 થી 12, સાંજે 4 થી 6 છે. દર સોમવારે રજા હોય છે.

આપને સ્વર્ગ જેવી અનુભૂતી કરાવશે અમદાવાદનું આ સુંદરવન... જુઓ તસવીરો...

'સુંદરવન'

'સુંદરવન'

અમદાવાદ સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ. પૂર્વમાં જૂનું અમદાવાદ આવેલું છે. જ્યારે પશ્ચિમમાં આપને મલ્ટિપ્લેક્સ, કોલેજ, ઊંચી ઊંચી ઇમારતો અને કારોની ભીડ જોવા મળશે. પરંતુ આ બધાની વચ્ચે આપના મનને અનોખી અને અનેરી શાંતિ આપે તેવું સ્થળ આવેલું છે જે છે 'સુંદરવન'.

પીકનીક પ્લેસ

પીકનીક પ્લેસ

હા આ નાનકડા પીકનીક પ્લેસનું નામ છે 'સુંદરવન'.

સ્વર્ગ જેવો અનુભવ

સ્વર્ગ જેવો અનુભવ

આ સ્થળ કોઇ વિશાળ ક્ષેત્રફળમાં નથી ફેલાયેલું પરંતુ તેની અંદર પ્રવેશ કરતા આપને જાણે કોઇ બીજી જ દુનિયામાં આવી ગયા હોય એવો અનુભવ થશે.

લાંબા પ્રવાસનો સમયના હોય તો...

લાંબા પ્રવાસનો સમયના હોય તો...

જો આપની પાસે લાંબા પ્રવાસનો સમયના હોય તો આપ અહીં આખો દિવસ આવીને પસાર કરી શકો છો.

બાળકો માટે પીકનીક સ્થળ

બાળકો માટે પીકનીક સ્થળ

સુંદરવન બાળકો માટે સરસ પીકનીક સ્થળ છે.

બતક

બતક

બતકોની વચ્ચે તમે આરામથી ફરી શકો છો.

લવ બર્ડ્સ

લવ બર્ડ્સ

અહીં લવ બર્ડ્સને તમે જોઇ શકો છો.

લવ બર્ડ્સ

લવ બર્ડ્સ

લવ બર્ડ્સ ઉપરાંત ઘણા વિદેશી પક્ષીઓ તમને અહીં જોવા મળશે.

આપની વચ્ચે ફરશે કબૂતર

આપની વચ્ચે ફરશે કબૂતર

આપની વચ્ચે ફરશે કબૂતરો..

આપની વચ્ચે ફરશે કબૂતરો..

આપની વચ્ચે ફરશે કબૂતરો..

આપની વચ્ચે ફરશે કબૂતરો..

બાળકોને મોજ કરવાનું સુંદર સ્થળ છે

બાળકોને મોજ કરવાનું સુંદર સ્થળ છે

સુંદરવન અમદાવાદમાં ઘણા વર્ષોથી બાળકોને મોજ કરવાનું સુંદર સ્થળ છે. સુંદરવન શિવરંજની ચારરસ્તાથી એસજી હાઇવે તરફના રોડ પર ઇસરો પાસે, સ્પીપાની સામે અને ભાવનીર્ઝરની નજીકમાં છે.

બાળકોને મોજ કરવાનું સુંદર સ્થળ છે

બાળકોને મોજ કરવાનું સુંદર સ્થળ છે

અહીં ઘણી બધી વન્યજીવનને લગતી માહિતી આપવામાં આવે છે.

વાંસ જ વાંસ

વાંસ જ વાંસ

સુંદરવન જ્યારે બન્યું ત્યારે તેની આજુબાજુમાં ખુલ્લા ખેતર હતા પણ અત્યારે માત્ર સુંદરવન ખુલ્લી જગ્યામાં છે અને ચારેબાજુ કોન્ક્રીટના જંગલો ઊભા થઇ ગયા છે.

પક્ષીઓ અને પ્રાણીઓ

પક્ષીઓ અને પ્રાણીઓ

સુંદરવનમાં નાના પક્ષીઓ અને પ્રાણીઓ જુજ પ્રમાણમાં છે. સુંદરવનમાં સાપ, બતક, મોર, ઢેલ, દેડકા, અજગર, ચકલી, પોપટ, કબૂતર, વાનર, સસલા, ચામાચીડીયા જોવા મળે છે. અમદાવાદમાં જેઓએ સુંદરવન ના જોયું હોય તેઓએ એકવાર જોવા જેવું છે, તેઓ એકવાર આવશે તો બીજીવાર ચોક્કસ આવશે.

ભારતીય કોબ્રા

ભારતીય કોબ્રા

આ કુદરતી આશ્રય ખરેખર કુદરત પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા ફેલાવો કરવા માટે પ્રતિબદ્ધ મિની ઝૂ છે. તે સૌથી વધુ રસેલ વાઇપર, રેડ સેન્ડ બોઆ ​​અને ભારતીય કોબ્રા જેવા સાપની વિવિધ માટે જાણીતું છે.

આ રહ્યા ભારતના ટોપ 5 રિમોટ ડેસ્ટિનેશન...

આ રહ્યા ભારતના ટોપ 5 રિમોટ ડેસ્ટિનેશન...

વધુ વાંચવા અને તસવીરોમાં જોવા માટે અહીં ક્લિક કરો..વધુ વાંચવા અને તસવીરોમાં જોવા માટે અહીં ક્લિક કરો..

English summary
In the midst of this busy, sprawling western Ahmedabad, dotted by mushrooming malls and multiplexes, you may find your way into the nature discovery center, Sundarvan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X