For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pic: શેવરોલે રજુ કરશે સેલનું સિડાન વર્ઝન

|
Google Oneindia Gujarati News

2013માં ભારતનું ઓટોમોબાઇલ બજાર ફરી એકવાર ગરમ થવા જઇ રહ્યું છે. વિશ્વભરની વાહન નિર્માતા કંપનીઓ પોતાની એકથી એક શાનદાર કાર્સ રજુ કરવા માટે સંપૂર્ણ તૈયાર થઇ ચુકી છે. આ ક્રમમાં વિશ્વની સૌથી મોટી વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સ પોતાની સબ બ્રાન્ડ શેવરોલે હેઠળ એખ મિડ લેવલ સિડાન કાર રજુ કરવા જઇ રહી છે.

પોતાની કપની સેલના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલી સેલ સિડાનને પણ રજુ કરવા જઇ રહી છે. જાણકારી અનુસાર કંપની પોતાની આ નવી કારને આ વર્ષે રજુ કરશે. શેવરોલેની આ નવી મિડ લેવલ સિદાન કાર ઘણી બધી બાબતોમાં ખાસ હશે. આકર્ષક લૂક, આધુનિક ફીચર્સ અને દમદાર એન્જીન ક્ષમતાથી ભરપૂર શેવરોલે સેલ ઘણી જ સારી કાર સાબિત થશે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલેએ તાજેતરમાં ભારતીય બજારમાં પોતાની શાનદાર હૈચબેક કાર સેલ રજુ કરી છે. હવે કંપની તેનું સિડાન વર્ઝન બજારમાં રજુ કરવા જઇ રહી છે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

કંપનીએ પોતાની આધિકારિક વેબસાઇટ પર સેલ સિડાનના ટ્રીઝર રજુ કર્યા છે. માહિતી અનુસાર કંપની આ વર્ષની શરુઆત આ મિડ લેવલ સિડાન કારથી કરવાનું વિચારી રહી છે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલેએ આ નવી મિડ લેવલ સિડાનને ખાસ લુક આપ્યો છે. ખાસી સ્પેશ, આકર્ષક લુક, ભારતીય ગ્રાહકોની પસંદ અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

એન્જીનના મામલે પણ શેવરોલે સેલ ઘણી જ દમદાર છે. કંપનીએ આ સિડાન કરામાં 1.3 લીટરની ક્ષમતાના સ્માર્ટટેક ટર્બો ચાર્જ્ડ ઇન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત હૈચબૈક વર્ઝનમાં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો હતો.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

પાછળથી પણ શેવરોલે સેલ એક શાનદાર સિડાન કારનો લૂક આપે છે. જો કે, કંપનીએ હજુ પણ કારની કિંમત અંગે કોઇ ખુલાસો કર્યો નથી, પરંતુ આશા છે કે કંપની આ કારને છથી સાત લાખ રૂપિયાની વચ્ચે બજારમાં રજુ કરશે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

આ સિડાન કારના આગળનો દેખાવ સેલ હૈચબૈકને ઘણો મળતો આવે છે. આ ઉપરાંત કંપની આ કારને આધુનિક ટેક્નોલોજી અને જોરદાર ફીચર્સથી ભરપૂર કરી છે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સિડાન ભારતીય બજારમાં લાંબા સમયથી રાજ કરી રહેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર, નિસાન સન્ની, હુન્ડાઇ વેરના જેવી કારોને ટક્કર આપી શકે છે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

કંપની મિડ લેવલ સેગ્મેન્ટમાં આ સમયે વઘારે ધ્યાન આપી રહી છે. ભારતીય બજારમાં આ સેગ્મેન્ટની કાર્સની માંગ સૌથી વધારે છે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સિડાનમાં કંપનીએ ઘણી જ આકર્ષક અને આધુનિક ફીચર્સને સામેલ કર્યા છે. એસી વેન્ટ, સ્ટીરિયો સિસ્ટમ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, યૂએસબી પોર્ટ આ કારના ઇન્ટિરિયર તરફથી ખાસ બનાવે છે. આ તસવીર શેવરોલેની ચાઇના વેબસાઇટ પરથી લેવામાં આવી છે, જેના કારણે આ લેફ્ટ હેન્ડ ડ્રાઇવ છે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલની સફળતા પાછળ તેના માઇલેજનો પણ મોટો હાથ હશે. કંપનીનો દાવો છે કે પોતાના સેગ્મેન્ટમાં આ કાર સૌથી શ્રેષ્ઠ માઇલેજ આપશે. એ અંગે કંપની કારના લોન્ચિંગ સમયે ખુલાસો કરશે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલ સિડાનના એન્ટ્રી લેવલમાં કંપની ચાલક અને યાત્રી બન્નેની સુરક્ષા માટે શ્રેષ્ઠ એરબેગ આપી રહી છે. એટલે કે કંપનીએ સુરક્ષાની દ્રષ્ટીએ પણ આ કારને ઘણી સારી બનાવી છે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

ઓવરસીઝ માર્કેટમાં આ કાર મેન્યુઅલ સાથે જ ઓટોમેટિક વેરિએન્ટ પણ છે. પરંતુ કંપની ભારતીય બજારમાં પહેલા આ કારને મેન્યુઅલ ગિયર બોક્સ સાથે જ રજુ કરશે

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

કારની અંદર સ્પેશ મામલે પણ આ કાર ઘણી જ શાનદાર છે. જી હાં, કંપનીએ આ કારમાં ઘણી જ શાનદાર લેગ રૂમ, હેડ રૂમ અને શ્રેષ્ઠ બૂટ સ્પેશ આપી રહી છે.

શેવરોલે સેલનુ સિડાન વર્ઝન
શેવરોલે સેલનુ સિડાન વર્ઝન
શેવરોલે સેલનુ સિડાન વર્ઝન
શેવરોલે સેલનુ સિડાન વર્ઝન
શેવરોલે સેલનુ સિડાન વર્ઝન

English summary
Chevrolet is planning to launch new Sail sedan in Indian market. The Chevrolet Sail sedan will be powered by the 1.3 litre SMARTECH turbo charged oil burner engine. Check out Chevrolet Sail sedan specs and features in photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X