નોકિયા લૂમિયા 525 લેવાનું વિચારી રહ્યા હોવ, તો અહીંથી પડશે

Posted By:
Subscribe to Oneindia News

નોકિયા લૂમિયા 525 વિંડો સ્માર્ટફોનની રેંજમાં સૌથી વધારે પસંદ કરવામાં આવનાર સ્માર્ટફોન છે. લૂમિયા 525 નોકિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલ શરૂઆતી સ્માર્ટફોનોમાંથી એક છે, જેમાં 4 ઇંચની ડબ્લ્યૂવીજિએ આઇપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવેલી છે જે 480x800 રેજ્યૂલેશન સપોર્ટ કરે છે. લૂમિયા 525માં 1 ગીગા હર્ટનું ક્વાલ કોમ સ્નેપડ્રેગન એસ 4 પ્રોસેસર અને 1 જીબી રેમ આપવામાં આવી છે જે ફોનને સ્મૂધ પરફોર્મન્સ આપે છે.

525ની ઇન્ટરનલ મેમરી 8 જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 64 જીબી એક્સપેન્ડ કરી શકાય છે સાથે સાથે 7 જીબી સ્કાઇડ્રાઇવ ક્લાઉડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોટો કેપ્ચરિંગ માટે 525માં 5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, તેમજ ફ્રંટ ફેસિંગ કેમેરા પણ લાગેલો છે. કનેક્ટિવિટી માટે 3જી, વાઇફાઇ, જીપીએસ, બ્લૂટૂથ અને 1,430 એમએએચની બેટરી લાગેલી છે જે 10.6 કલાકનો ટોકટાઇમ અને 14 દિવસોનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે.

 

જો આપ પણ એક વિંડો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો અને વધારે રૂપિયા ખર્ચ કરી ના શકતા હોવ અથવા તમારૂ બજેટ ઓછું હોય તો નોકિયા 525 નીચે આપેલી ઓનલાઇન સાઇટ પરથી ઘરે બેઠા બેઠા મોબાઇલ મંગાવી શકો છો આપ ઇચ્છો તો ફૂલ પેમેન્ટ અથવા ઇએમઆઇ ઓપ્શન પસંદ કરી દર 3 મહિને અથવા 6 મહિને પૂરી રકમ પે કરી શકો છો.

ટ્રેડસ ડોટ કોમ
  

ટ્રેડસ ડોટ કોમ

કિંમત: 10,100

સ્નેપડીલ ડોટ કોમ
  

સ્નેપડીલ ડોટ કોમ

કિંમત: 9794

ઇન્ફીબીમ ડોટ કોમ
  

ઇન્ફીબીમ ડોટ કોમ

કિંમત: 10,000

ફ્લિપકાર્ટ ડોટ કોમ
  
 

ફ્લિપકાર્ટ ડોટ કોમ

કિંમત: 9,949

ઇડબ્બા ડોટ કોમ
  

ઇડબ્બા ડોટ કોમ

કિંમત: 10,199

ઇબે ડોટ કોમ
  

ઇબે ડોટ કોમ

કિંમત: 9,454

એમેઝોન ડોટ કોમ
  

એમેઝોન ડોટ કોમ

કિંમત: 10,004

English summary
Best deals on Nokia lumia 525 in India.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.