For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક એપ અથવા વેબસાઇટ બનાવો, અને જીતો 1.52 કરોડ રૂપિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓક્ટોબર: Internet.org પ્રોજેક્ટ હેઠળ Internet.org ઇંનોવેશન ચેલેંજની શરૂઆત થઇ ગઇ છે આ ચેલેંજ હેઠળ તે લોકોને ઓળખ મળશે જે સમાજમાં સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મજૂરો સુધી પહોંચાડે છે. આ ઇન્ટરનેટ ચેલેંજનું લક્ષ્ય તે પ્રતિભાઓનેને નવી એપ, વેબસાઇટ અને ઓનલાઇન સર્વિસ ડેવલોપ કરવા માટે અને વધુ પ્રોત્સાહિત કરવાનું છે.

શું હશે ઇનામ
જો તમે આ ચેલેંજ હેઠળ એક વેબસાઇટ, ઓનલાઇન સર્વિસ અથવા એપ બનાવો છો તો તમને $250,000 ડોલરનું ઇનામ આપવામાં આવશે. આ વેબસાઇટ અતહ્વા એપને ચાર કેટેગરીમાં જજ કરવામાં આવશે. આ કેટેગરી હશે સ્ત્રી, વિદ્યાર્થી, ખેડૂત અને મજૂર વર્ગ. આ જોવા જઇએ તો તમારી એપ, વેબસાઇટ અથવા ઓનલાઇન સર્વિસ તેમના માટે મદદગાર રહેશે.

જો તમારી ડેવલોપ કરેલી એપ આ લેવલ પર ખરી ઉતરશે તો તમને આ 250,000 ડોલર (1,52 કરોડ)નું ઇનામ આપવામાં આવશે એટલું જ નહી તમને ફેસબુક દ્વારા Fbstart પ્રોગ્રામ હેઠળ 60,000 ડોલરનું પેકેજ આપવામાં પણ આવશે.

Zuckerberg

કેવી રીતે કરશો એપ્લાઇ
તમારું પુરું નામ, મેલિંગ એડ્રેસ, ફોન નંબર, ગ્રુપ, ઓર્ગેનાઇજેશનનું નામ જે એપ અથવા વેબસાઇટ ડેવલોપ કરી રહ્યાં છે. અને જો તમે એક ગ્રુપની માફક કામ કરી રહ્યાં છો તો દરેક ગ્રુપ મેંમરનો ફોન નંબર આપો.

પ્રોજેક્ટની જાણકારી જેમાં ટીમનું બેકગ્રાઉન્ડ, પ્રોજેક્ટનું મોટિવ ટાર્ગેટ ઓડિયન્સ અને તમારા પ્લાનની ભાષા સપોર્ટની જાણકારી હોવી જોઇએ. તમારા પ્રોજેક્ટનો સ્ક્રીન શોટ પણ મોકલી શકો છો. પ્રોજેક્ટ ડિટેલ 2,000 શબ્દોથી વધુ ન હોવી જોઇએ. અથવા તમે આ મેલની બૉડીમાં લખીને મોકલી શકો છો અથવા લીંક બનાવીને મોકલી શકો છો.

એપ ઇન્ટોલેશન અને યૂડ ફાઇલને એક એટેચમેંટ ફાઇલના માધ્યમથી મોકલો અથવા સાથે જ ઇંસ્ટોલ કરવાની રીતને જણાવો. તમે તમારા પ્રોજેક્ટનો વિડીયો ફાઇલ બનાવીને પણ મોકલી શકો છો અને આ વીડિયો 5 મીનિટથી વધુ મોટો હોવો જોઇએ નહી. અને તેની લીંક પણ સાથે હોવી જોઇએ. એપ્લાય કરવા માટે આખી ડિલેટને તમે આ ઇમેલ આઇડી challengerules@internetorg. પર મોકલી શકો છો.

English summary
Mark Zuckerberg kicked off the first Internet.org Summit in New Delhi, India. The summit supports Internet.org’s efforts to accelerate connectivity in India by addressing a variety of barriers to internet access, including the lack of relevant local content and services. Watch highlights of the keynote and follow along with updates from the summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X