For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: મોદીને પોતાના દરવાજા પર જોઇ ખુશીથી જુમી ઉઢ્યા મુલાયમ

|
Google Oneindia Gujarati News

સેફઇ, 21 ફેબ્રુઆરી: લાલુ પ્રસાદ યાદવની દીકરીના લગ્ન મુલાયમ સિંહ યાદવના પૌત્ર અને મૈનપુરીથી સાંસદ તેજ પ્રતાપ યાદવ સાથે થઇ રહી છે. તિલક સમારંભનું આયોજન શનિવારે કરવામાં આવ્યું. એ પણ એકદમ શાહી અંદાજમાં. આ અવસર પર જ્યારે મોદી મુલાયમના દરવાજા પર પહોંચ્યા, તો તેઓ ખુશીથી જુમી ઉઠ્યા.

તેજ પ્રતાપ યાદવનું તિલક શનિવારે શાહી અંદાજમાં સંપન્ન થયો. તિલક સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અભિનેતા અમિતાભ બચ્ચન, સપાના પૂર્વ નેતા અમર સિંહે હાજરી આપી. આ દરમિયાન રાજ્યના કદ્દાવર નેતા આઝમ ખાનની ગેરહાજરીની પણ ઘણી ચર્ચા થઇ.

લાલુ તથા મુલાયમે લોકસભા ચૂંટણી દરમિયાન જે પ્રકારે મોદી પર હુમલો કર્યો હતો, તેનાથી એવી અટકળો લગાવવામાં આવી હતી કે મોદી લગભગ જ મુલાયમ સિંહનું નિમંત્રણ સ્વીકાર કરે. પરંતુ મોદીએ શનિવારે મુલાયમ અને લાલુની સાથે મંચ પર દેખાયા, જેણે એક નવું જ ચિત્ર રજૂ કર્યું હતું.

જુઓ તસવીરોમાં...

મોદી મુલાયમ લાલુ

મોદી મુલાયમ લાલુ

રાજનીતિ વિરોધીના રૂપમાં આવનાર મોદી, મુલાયમ તથા લાલુ સાથે દેખાયા.

આઝમની ગેરહાજરી

આઝમની ગેરહાજરી

મુલાયમના ખાસ મિત્ર આઝમ ખાન સમારંભમાં આવ્યા નહીં.

વડાપ્રધાન પધાર્યા

વડાપ્રધાન પધાર્યા

સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના પૌત્ર તેજ પ્રતાપ યાદવના તિલક સમારંભમાં વડાપ્રધાન મોદી પધાર્યા.

ખૂબ વાતો કરી

ખૂબ વાતો કરી

નરેન્દ્ર મોદીએ આરામથી મંચ પર મુલાયમ સિંહ યાદવ તથા તેમના થનારા સમધી લાલુની સાથે લાંબા સમય સુધી વાતો કરી.

સંબંધીઓ સાથે મોદી

સંબંધીઓ સાથે મોદી

બંનેના પરિવારો સાથે તસવીર પણ ખેંચાવી.

અખિલેશ યાદવની દીકરીઓ

અખિલેશ યાદવની દીકરીઓ

મુખ્યમંત્રી અખિલેશ યાદવની દીકરીઓ મંચ પર ઘણી વાર સુધી મોદી સાથે બેસી રહી.

રામ ગોપાલ યાદવ પણ

રામ ગોપાલ યાદવ પણ

સપા પહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવે પરિવારના સભ્યોને વડાપ્રધાન મોદીને મેળવ્યા.

મોદીના આવવાથી ખુશી ડબલ

મોદીના આવવાથી ખુશી ડબલ

મોદીના ત્યાં તિલક સમારંભમાં સામેલ થવાથી ખુશીઓ ડબલ થઇ ગઇ.

રામશંકર કઠેરિયાની બેટીને આશિર્વાદ

રામશંકર કઠેરિયાની બેટીને આશિર્વાદ

આગરાના સાંસદ અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી રામશંકર કઠેરિયાની બેટીને આશિર્વાદ આપવા તેમના ઘરે પણ ગયા.

તાજ નગરીમાં વ્યવસ્થા

તાજ નગરીમાં વ્યવસ્થા

વડાપ્રધાનના આગમને ધ્યાનમાં રાખતા તાજનગરીમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી.

મોદી મુલાયમ લાલુ

મોદી મુલાયમ લાલુ

રાજનીતિ વિરોધીના રૂપમાં દેખાતા મોદી, મુલાયમ તથા લાલુ સાથે દેખાયા.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન પણ આવ્યા પ્રસંગમાં.

આઝમની ગેરહાજરી

આઝમની ગેરહાજરી

મુલાયમના ખાસ મિત્ર આઝમ ખાન સમારંભમાં આવ્યા નહીં.

English summary
PM Narendra Modi attended the Tilak ceremony of Samajwadi Party Supremo Mulayam Singh Yadavs grandnephew Tej Pratap.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X