For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં સમલૈંગિક વિવાહ કાયદાને મળી મંજુરી, રિપબ્લિકન સાસંદોનું પણ મળ્યુ સમર્થન, જો બાઇડને ખુશી વ્યક્ત કરી

અમરિકામા સમલૈંગિક વિવાહને લઇને કાયદો લાવવામાં આવ્યો છે જેને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા સાઇન કવરામાં આવ્યા બાદ તે કાયદો બની જશે આ સાથે ગર્ભપાદના કાયદામાં પણ પરિવર્તન લાવવામા આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના નિચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવમાં ગુરુવારે સમલેંગિક વિવાહ અને આંતરજાતીય વિવાહ અંગે કાયદો બનાવાની મંજરુ આપી દેવામાં આવી છે. હવે આ બીલને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ બાઇડનના હસ્તાક્ષર બાદ આ બિલને કાયદાકીય મંજીરી મળી જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બિલને હાઉસમાં 258 વિરુદ્ધ 196 મતથી પસાર કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બીલ પર 39 રિપલ્બિકન સાસંદોએ સહમતિ દર્શાવી છે.

joe

ગયા સપ્તાહએ અમેરિકી સિનેટમાથી બીલને પસાર કવરામાં આવ્યુ હતુ. આ બીલના સમર્થનમાં 61 મત પડ્યા હતા. જ્યારે 36 લોકોએ બીલના વિરોધ કર્યો હતો. યૂએસ હાઉસમાં આ બીલ પાસ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને "લવ ઇજ વલ" કહેા ખુશી વ્યક્ત કરી હતી. અમેરિકી કોગ્રેસે આજે મહત્વનુ પગલુ ભર્યુ છે. બાઇડને કહ્યુ કે, આજ કોગ્રેસે એ સુનશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યુ છએ . અમેરિકીયોને એ વ્યક્તિ સાથે લગ્ન કરવાની પરવાનગી મળી જશે જેને તે પ્રમે કરે છે.

આ વર્ષેની શરુઆતમાં સુપ્રિમ કોર્ટ દ્ારા 1973 ના રો બનામ વેડના નિર્ણયને પલટાવ્યા બાદ સમલૈગિક વિવાહની રક્ષા કરનાર કાયદા પ વોટિંગે દેશનું ધ્યાન આકર્ષિત કર્યુ છે. જુનમાં સુપ્રિમ કોર્ટે 49 વર્ષ જુની નિર્ણયને પલટાવીને કહ્યુ કે હવે ગર્ભપાદ સંઘીય સંવૈધાનિક અધિકાર નથી . રો વિરુધ વેડ ના નિર્ણયને પલટાવ્યા બાદ ન્યાયમૂર્તિ ક્લોરેન્સે થોમસે અદાલતમાં 2015 ઓબેફિલ વિરુધના નિર્ણય પર પુનર્વિચાર કવરાનો આગ્રહ કર્યો છે. આ નિર્ણય અનુસાર દેશમાં સમલૈંગિક વિવાદને માન્યતા આપવમાં આવી હતી.

English summary
Same-sex marriage approved in America
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X