શું તમે જાણો છો આ હિરોઇનોની મનપસંદ ફૂડ ડિશ વિશે
મોટાભાગના લોકો ખાવા-પીવાન ઘણા શોખીન હોય છે તે પ્રમાણે આપણા જાણીતા સેલીબ્રિટીઝને પણ અલગ-અલગ ખાદ્ય પદાર્થની ચીજો ખાવી પસંદ હોય છે.
લોકોને તે જાણવામાં વધુ રસ હોય છે કે પોતાની ફેવરિટ હિરોઇનને કઇ ડીશ પસંદ છે અને કઇ ડીશ પસંદ નથી.
કેટલીક અભિનેત્રીઓને પરંપરાગત ભોજન પસંદ હોય છે તો કેટલીક હિરોઇન ફિગર મેઇન્ટેઇન કરવા માટે હેવી ફૂડની અવગણના કરતી હોય છે. તો આવો તમને કેટલીક સેલીબ્રિટીઝ વિશે જાણીએ.

હૉટ દિપીકા પાદુકોણ
હૉટ દિપીકા પાદુકોણને સાઉથ ઇન્ડિયન ડિશ ખૂબ પસંદ છે. દિપીકાને ઇટલી સાંભર ખૂબ પસંદ છે અને ડ્રિંકમાં કોફી પીવી ગમે છે.

કેટરીના કૈફ
બી-ટાઉનની સૌથી હૉટ એન્ડ સેક્સી કહેવાતી અને પોતાની ત્વચા પર ધ્યાન રાખનાર કેટરીના કૈફને ઑઇલી ફૂડ ખાવાનું પસંદ કરે છે. કેટરીના કેફને બ્રોકલી કોફી ખૂબ પસંદ છે. ભારતીય ખાણીપીવી કેટરીનાની પ્રથમ પસંદગી છે. કઢી-ભાત. આ ઉપરાંત સુશા તેમની મનપસંદ ડીશમાંની એક છે

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર આશિકી 2થે લોકપ્રિયતા મેળવનાર શ્રદ્ધા કપૂર ખાવા-પીવાની ખૂબ શોખીન છે. જમવામાં તેમને ફિશ અને કરી ચાવલ ખૂબ પસંદ છે. આ સાથે ડ્રિંકમાં કોફી પસંદ છે.

સોનમ કપૂર
સ્ટાઇલિશ ડિવા કહેવાતી સોનમ કપૂરની ફેવરીટ ડિશ છે પાવભાજી તેમને એટલી હદે પસંદ છે કે તેમને પાવભાજી ખાધા વિના ચેન પડતી નથી સાથે તેમને બંગાડી ફૂડ પણ ખૂબ પસંદ છે. મિઠાઇમાં તેમને ચોકલેટ્સ પણ પસંદ છે.

બિપાશા બાસુ
આ એકમાત્ર એવી અભિનેત્રી છે જેને પોતાનું સાંસ્કૃતિક ભોજન પસંદ છે. બિપાશા બાસુ બંગાળી ભોજન ખૂબ જ પસંદ છે. બિપાશા બાસુને ભાત ખૂબ પસંદ છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા પોતાના ફિગરને જાળવી રાખવામાં ખૂબ માને છે. તેને પરંપરાગત પંજાબી ભોજન મક્કાઇ દી રોટી અને સરસોં દા સાગ ખૂબ પસંદ છે.

અનુષ્કા શર્મા
રબ ને બના દી જોડીથી બૉલીવુડ પગલાં માંડનાર અનુષ્કા શર્માને ચિકન બટર મસાલા ઓલ ટાઇમ પસંદ ડીશ છે. પરંતુ તેણીની માતાના હાથે બનાવેલ મીટ ડીશ વધુ પસંદ છે.

માધુરી દિક્ષીત
ધક ધક ગર્લને ફીશ ખૂબ પસંદ છે તે દરેક જણને ખબર છે પરંતુ સ્પેશિયલી ક્રિમ ફીશ વધુ પસંદ છે.