કોર્ટ મૅરેજ બાદ લગ્નની પાર્ટી આપતાં રુસલાન : જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 4 માર્ચ : જાણીતા ટેલીવિઝન અભિનેતા રુસલાન મુમતાઝ પરણી ગયા છે. તેમણે વૅલેંટાઇન ડેના દિવસે પોતાની ગર્લફ્રેન્ડ નિરાલી મહેતા સાથે કોર્ટ મૅરેજ કર્યા હતાં અને તાજેતરમાં જ તેમણે ફરી વાર લગ્ન કર્યાં અને મિત્રોને પાર્ટી પણ આપી.

રોમાંટિક ફિલ્મ એમપી3 મેરા પહલા પહલા પ્યાર દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રુસલાન મુમતાઝ અભિનેત્રી અંજના મુમતાઝના પુત્ર છે અને ફિલ્મોમાં ખાસ સફળતા ન મળતા તેઓ નાના પડદા તરફ વળ્યા હતાં. હાલમાં તેઓ કહતા હૈ દિલ જી લે જરા સીરિયલ માટે લોકપ્રિય છે. આ સીરિયલમાં રુસલાન લીડ રોલ કરી રહ્યાં છે અને તેમને બહુ પસંદ પણ કરવામાં આવી રહ્યાં છે.

ચાલો જોઇએ રુસલાન-નિરાલીના લગ્નની તસવીરો :

કોર્ટ મૅરેજ

કોર્ટ મૅરેજ

રુસલાને ગત 14મી ફેબ્રુઆરીના રોજ વૅલેંટાઇન ડેના દિવસે નિરાલી સાથે કોર્ટ મૅરેજ કર્યા હતાં.

વૅલ્થ મૅનેજર નિરાલી

વૅલ્થ મૅનેજર નિરાલી

રુસલાનના જીવનસાથી બનનાર નિરાલી મહેતા વૅલ્થ મૅનેજર છે.

રીત-રિવાજ મુજબ લગ્ન

રીત-રિવાજ મુજબ લગ્ન

પછીથી રુસલાને રીત-રિવાજ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું.

શૂટિંગમાં વ્યસ્ત

શૂટિંગમાં વ્યસ્ત

કોર્ટ મૅરેજ અગાઉ રુસલાન મુમતાઝ શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત હતાં.

સેટથી કોર્ટ પહોંચ્યાં

સેટથી કોર્ટ પહોંચ્યાં

જોકે રુસલાન શૂટિંગના સેટ ઉપરથી સીધા જ કોર્ટ રૂમ પહોંચ્યા હતાં અને સમયસર પહોંચ્યા હતાં.

શેરવાનીમાં રુસલાન

શેરવાનીમાં રુસલાન

રુસલાન મુમતાઝે લગ્નના રિસેપ્શનમાં સફેદ રંગની શેરવાની અને લાલ રંગની પાઘડી પહેરી હતી.

લાલ નિરાલી

લાલ નિરાલી

નિરાલીએ લાલ રંગના લહેંગો પહેરેલો હતો.

મહેમાનોની હાજરી

મહેમાનોની હાજરી

રુસલાન-નિરાલીના લગ્ન સમારંભમાં નચ બલિયેના વિજેતા ઋત્વિક ધનજાની, નકુલ મહેતા અને શ્યામક દાવર જેવી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

રુસલાન-નિરાલી વેડિંગ પાર્ટી

English summary
Pictures of Ruslaan Mumtaz and Nirali Mehta Wedding.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.