'મેઘ બહાર'માં સોળે કળાએ ખીલી ઊઠે છે સાપુતારા
સાપુતારા ગુજરાતની શુષ્ક પ્રકૃતિની વચ્ચે બિલકુલ અલાયદુ, રમણિય, સુંદર અને એકમાત્ર હિલ સ્ટેશન છે. આ ગુજરાતના ઉત્તર-પૂર્વ સીમાંત પર આવેલું છે અને પશ્ચિમી ઘાટના સહ્યાદરી પર્વતમાળા સુધી ફેલાયેલું છે. સહ્યાદ્રી રેંજના ડાંગ વનમાં વસેલુ, સાપુતારા હરિયાળીની સાથે ખૂબ જ વિવિધતાથી ભરપૂર એક રમણિય હિલ સ્ટેશન છે.
પૌરાણિક સંબંધ:-
આને લઇને એક પૌરાણિક કથા છે, કે ભગવાન રામ પોતાના વનવાસ દરમિયાન એક લાંબા સમય સુધી અહીં રોકાયા હતા. સાપુતારાનો અર્થ છે કે 'નાગાઓનું વાસ'. ડાંગ વન જ્યાં સાપુતારા સ્થિત છે, ત્યાંની વસ્તીમાં 90 ટકા આદિવાસી છે અને આ આદિવાસી નાગપંચમી અથવા હોળી જેવા તહેવારો દરમિયાન સર્પગંગા નદીના તટ પર સાંપની એક છબીની પૂજા કરે છે.
સાપુતારાનું હવામાન:-
સાપુતારામાં આખા વર્ષ દરમિયાન એક સરખુ હવામાન રહે છે. અહીં ઠંડી જળવાયુના કારણે ગુજરાતની ગરમ આબોહવામાંથી બહાર આવવા માટેનું આ ઉત્તમ સ્થળ છે. આ સમુદ્રની સપાટીથી 873 મીટરની ઊંચાઇ પર સ્થિત છે, અહીં સુધી કે ગરમીઓમાં પણ ઉચ્ચતમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નથી જતું. વર્ષાઋતુમાં અહીંના જંગલોમાં પૂરતો વરસાદ થાય છે અને વૃક્ષોથી આચ્છાદિત આ વિસ્તાર વધુ ખીલી ઊઠે છે. માર્ચના મધ્યથી નવેમ્બરના મધ્ય સુધી સાપુતારામાં યાત્રા કરવાનો ઉત્તમ સમયગાળો છે.
સાપુતારા કેવી રીતે પહોંચશો:-
સાપુતારા સુરતથી માત્ર 162 કિલોમીટરના અંતરે આવેલું છે. મહારાષ્ટ્રની સરહદ સાપુતારાથી માત્ર 4 કિમી દૂર છે. બિલીમોરા સૌથી સુવિધાજનક રેલવે કનેક્ટ છે અને સુરત સૌથી નજીકનું હવાઇમથક છે.
સાપુતારામાં અને આસપાસના પ્રવાસન સ્થળ:-
સાપુતારા વિસ્તારમાં નાળા, નદિયો અને તળાવ જેવા ઘણા જળનિકાસ છે. જોકે સાપુતારાની હોટલ, પાર્ક, સ્વિમિંગ પૂલ, બોટિંગ ક્લબ, થિયેટર, રોપ વે અને એક સંગ્રહાલયની જેમ તમામ જરૂરી સુવિદાઓની સાથે એક પર્યટન કેન્દ્રના રૂપમાં વિકાસનો ખૂબ જ અનુભવ કર્યો છે, તેમ છતાં સાપુતારા પ્રકૃતિની સુંદરતાને બનાવી રાખવામાં સફળ રહ્યું છે.
અત્રે સાપુતારા તળાવ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, ઈકો પોઇન્ટ, ટાઉન વ્યૂ પોઇન્ટ, અને ગાંધી શિખર જેવા ઘણા કેન્દ્ર છે. ગંધર્વપુર કલાકાર ગામ, વાંસદા નેશનલ પાર્ક, પૂર્ણા અભયારણ્ય, ગુલાબ ઉદ્યાન, રોપવે સહિત અન્ય સાપુતારાના પ્રવાસન આકર્ષણ છે. મહેલ બારડીપારા જંગલમાં વન્ય જીવ અભયારણ્ય જઇ શકો છો, જે અહીંથી 60 કિમી દૂર છે અને ગીરા ઝરણું જે 52 કિમી દૂર છે.
મહલ બારડીપારામાં ઘણી નદીઓ અને વાંસના વિસ્તાર છે, જે પ્રવાસીઓ માટે ચાલવા અને ટ્રેકિંગ માટે શાનદાર વિકલ્પ છે. શુષ્ક ગુજરાતની વચ્ચે સાપુતારાની હરિયાળીનું રસપ્રદ આશ્ચર્ય જોવાનું ના ભૂલો, એક નિશ્ચિત અને ખાસ વરસાદી મોસમમાં તમારા કાર્યક્રમમાં આ સ્થળને ચોક્કસ સામેલ કરવું જોઇએ.
જુઓ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનનું જુઓ તસવીરો અને આવો સાપુતારા નાપ્રવાસે...

પૌરાણિક સંબંધ
આને લઇને એક પૌરાણિક કથા છે, કે ભગવાન રામ પોતાના વનવાસ દરમિયાન એક લાંબા સમય સુધી અહીં રોકાયા હતા. સાપુતારાનો અર્થ છે કે 'નાગાઓનું વાસ'.

પૌરાણિક સંબંધ
ડાંગ વન જ્યાં સાપુતારા સ્થિત છે, ત્યાંની વસ્તીમાં 90 ટકા આદિવાસી છે અને આ આદિવાસી નાગપંચમી અથવા હોળી જેવા તહેવારો દરમિયાન સર્પગંગા નદીના તટ પર સાંપની એક છબીની પૂજા કરે છે.

ગીર ઝરણું
ગીર ઝરણું
Photos Courtesy : www.gujarattourism.com

ગીર ઝરણું
ગીર ઝરણું

ગીર ઝરણું
ગીર ઝરણું, સાપુતારા

પાંડવ ગુફા
પાંડવ ગુફા

પાંડવ ગુફા
પાંડવ ગુફા

સાપુતારા તળાવ
સાપુતારા તળાવ

સાપુતારા તળાવ
સાપુતારા તળાવ

સાપુતારા તળાવ
સાપુતારા તળાવ

સાપુતારા તળાવ
સાપુતારા તળાવ

સાપુતારા તળાવ
સાપુતારા તળાવ

રોપવે
રોપવે, સાપુતારા

રોપવે
રોપવે

રોપવે
રોપવે

રોપવે
રોપવે

રાજ્યપાલ હિલ
રાજ્યપાલ હિલ

રાજ્યપાલ હિલ
રાજ્યપાલ હિલ

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

રાજ્યપાલ હિલ
રાજ્યપાલ હિલ

પાંડવ ગુફા
પાંડવ ગુફા

પાંડવ ગુફા
પાંડવ ગુફા

ગુલાબ ઉદ્યાન, લેકવ્યૂ ઓફ સ્ટેપ ગાર્ડન
ગુલાબ ઉદ્યાન, લેકવ્યૂ ઓફ સ્ટેપ ગાર્ડન

ગુલાબ ઉદ્યાન, લેકવ્યૂ ઓફ સ્ટેપ ગાર્ડન
ગુલાબ ઉદ્યાન, લેકવ્યૂ ઓફ સ્ટેપ ગાર્ડન

ગંધર્વપુર કલાકાર ગ્રામ
ગંધર્વપુર કલાકાર ગ્રામ

ગંધર્વપુર કલાકાર ગ્રામ
ગંધર્વપુર કલાકાર ગ્રામ

ગંધર્વપુર કલાકાર ગ્રામ
ગંધર્વપુર કલાકાર ગ્રામ

સાપુતારા પર્વતમાળા
સાપુતારા પર્વતમાળા

સાપુતારા તળાવ
સાપુતારા તળાવ

સાપુતારામાં વહેતું ઝરણું
સાપુતારામાં વહેતું ઝરણું

સાપુતારામાં વહેતું ઝરણું
સાપુતારામાં વહેતું ઝરણું

વૉટર બોડી
વૉટર બોડી

સાપુતારામાં વરસાદ
સાપુતારામાં વરસાદ

રોપવે
ઉડનખટોલા

હની બી કેન્દ્ર
હની બી કેન્દ્ર

સાપુતારા જનજાતીય સંગ્રહાલય
સાપુતારા જનજાતીય સંગ્રહાલય

સાપુતારા જનજાતીય સંગ્રહાલય
સાપુતારા જનજાતીય સંગ્રહાલય

સાપુતારામાં સંગ્રહાલય
સાપુતારા જનજાતીય સંગ્રહાલય