10 એવા સ્થળો જેમના નામ ઇન્ટરનેટ પર છે ફેમશ

Posted By:
Subscribe to Oneindia News

એપલ, બિંગ, લિંક્ડઇન જેવી દુનિયામાં ઘણી કંપનીઓ છે જેમના નામ આજે પણ આખી દુનિયામાં જાણીતા અને ફેમશ છે. શું આપ એ જાણો છો કે આ નામ આ કંપનીઓએ પહેલીવાર નથી રાખ્યા પરંતુ કોઇએ પોતાની કંપનીનું કોઇ નદીના નામ પરથી રાખ્યું છે તો કોઇના નામે રોડ છે.

આજે અમે આપને કેટલીક એવી જ પોપ્યુલર કંપનીઓ અંગે જણાવીશું જેમના નામ કોઇ સ્થળ, રોડ અથવા તો નદીના નામ પર રાખવામાં આવ્યું છે. જેમકે આઇફોન બનાવનાર કંપની એપલના નામથી યૂકેના ઓકલામાં એક સ્થળ આવેલું છે.

એવી જ રીતે લિંકના નામે ઓરેમાં એક નદી છે. સ્પેનના વેલેન્સિયામાં આવેલું ટોરેન્ટ, સ્વિટઝર્લેન્ડના ટિકીનોમાં આવેલ રોવિયો, કૈલમાં આવેલું ક્રોમ, સાઉથ સુદાનના બહર અલ-અરબ આવેલ લોલ રિવર વગેરેનો સમાવેશ થાય છે.

એપલ, ઓકલા

એપલ, ઓકલા

યૂકેના ઓકલામાં આવેલું એપલ નામનું સ્થળ.

લિંક નદી, ક્લામેથ, ઓરે

લિંક નદી, ક્લામેથ, ઓરે

ઓરેના ક્લામેથમાં આવેલી લિંક નદી.

ટોરેન્ટ, વેલેન્સિયા, સ્પેન

ટોરેન્ટ, વેલેન્સિયા, સ્પેન

સ્પેનના વેલેન્સિયામાં આવેલું ટોરેન્ટ.

રોવિયો, ટિકીનો, સ્વિટઝર્લેન્ડ

રોવિયો, ટિકીનો, સ્વિટઝર્લેન્ડ

સ્વિટઝર્લેન્ડના ટિકીનોમાં આવેલ રોવિયો.

ક્રોમ, કૈલી.

ક્રોમ, કૈલી.

કૈલમાં આવેલું ક્રોમ.

લોલ રિવર, બહર અલ-અરબ, સાઉથ સુદાન

લોલ રિવર, બહર અલ-અરબ, સાઉથ સુદાન

સાઉથ સુદાનના બહર અલ-અરબ આવેલ લોલ રિવર.

બૉટ, ટેરેગોના, સ્પેન

બૉટ, ટેરેગોના, સ્પેન

સ્પેનના ટેરેગોનામાં આવેલું બૉટ.

રાફેલ, ઓસ્ટ્રિયા

રાફેલ, ઓસ્ટ્રિયા

ઓસ્ટ્રિયામાં રાફેલ.

બીઆરબી કેનાલ, પંજાબ, પાકિસ્તાન

બીઆરબી કેનાલ, પંજાબ, પાકિસ્તાન

પાકિસ્તાનના પંજાબમાં આવેલ બીઆરબી કેનાલ.

બિંગ, ઇરાન

બિંગ, ઇરાન

ઇરાનમાં આવેલું બિંગ.

English summary
10 Places That Share Names With Internet Words.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.