સલમાન ખાન અને સોનમ કપૂરનું હોટ ફોટોશૂટ

Posted By:
Subscribe to Oneindia News

સુપરસ્ટાર સલમાન ખાન અને સોનમ કપૂરની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો હાલમાં જ રિલિઝ થવાની છે. ત્યારે ફિલ્મની રિલિઝ પહેલા ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાન અને સોનમ કપૂરે એક મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું

હાઇપર બઝાર નામના જાણીતા મેગેઝિનના કવરપેઝ પર સલમાન ખાન અને સોનમ કપૂર તેમની કાતિલ અદાઓના બતાવી. ત્યારે મેગેઝિનના કવરપેઝ બન્ને જણાની કેમેસ્ટ્રી પણ લાગતી હતી સિંગલિંગ હોટ.

નોંધનીય છે કે સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સોનમ અને સલમાન ખાન પહેલી વાર ઓનસ્ક્રીન જોવા મળશે. વળી સલમાન ખાન આ ફિલ્મમાં તેના સૌથી લોકપ્રિય પાત્ર પ્રેમમાં ફરી એક વાર દેખાવાના છે. ત્યારે આ મેગેઝિનના કવરપેઝ માટે સલમાન ખાન અને સોનમ કપૂરે કેવો ફોટોશૂટ કરાવ્યો તેની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

સિંઝલિંગ કેમેસ્ટ્રી
  

સિંઝલિંગ કેમેસ્ટ્રી

હાર્પર બઝારના કવરપેઝ માટે સલમાન ખાન અને કંગનાએ કંઇક આ રીતે કરાવ્યું ફોટોશૂટ. ત્યારે આ ફોટોશૂટમાં સલમાન અને સોનમની કેમેસ્ટ્રી લાગતી હતી સિંઝલિંગ હોટ.

સલમાનની સૂરમેદાર આંખો
  

સલમાનની સૂરમેદાર આંખો

સલમાન ખાને આ ફોટોશૂટ માટે આંખોમાં સૂરમો લગાવ્યો હતો. જેના કારણે તેમની આંખો કાતિલ લાગતી હતી. ત્યાં જ સોનમનો મેકઅપ તેની નજાકત અને નમણાંશમાં વધારો કરતો હતો.

ફોટોશૂટ
  

ફોટોશૂટ

નોંધનીય છે કે સલમાન ખાન અને સોનમ કપૂરનો આ ફોટોશૂટ બોલીવૂડના જાણીતા ફોટોગ્રાફર અવિનાશ ગોવારિકરે કર્યો હતો.

પ્રેમ રતન ધન પાયો
  
 

પ્રેમ રતન ધન પાયો

હાલમાં તો આ ફિલ્મનું પોસ્ટર રિલિઝ થઇ ગયું છે. જો કે સલમાન અને સોનમના આ પોઝને લઇને લોકોમાં અલગ અલગ મત છે. કોઇને આ પોસ્ટર ગમ્યું છે તો કોઇને નહીં.

ટેલર લોન્ચ
  

ટેલર લોન્ચ

નોંધનીય છે કે સૂરજ બડજાત્યાની આ ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં પહેલી વાર સલમાન ખાન અને સોનમ કપૂર એક સાથે રૂપેરી પડદે રોમાન્સ કરતા જોવા મળશે. જો કે તેમની આ જોડી ટેલરમાં ક્યૂટ લાગે છે.

સલમાન-પ્રેમ
  

સલમાન-પ્રેમ

સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં સલમાન ખાનના પ્રેમના કેરેક્ટરને હંમેશા લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યું છે. વળી આ ફિલ્મમાં સલમાનનો ટ્રેડિશલ રાજશાહી લૂક જોવા મળશે.

કેમેસ્ટ્રી
  

કેમેસ્ટ્રી

ત્યારે ફિલ્મના ટેલરને જોઇને તો લાગે છે કે આ ફિલ્મમાં સલમાન અને સોનમની જોડી ઓનસ્ક્રીન મેઝિક ક્રિએટ કરવામાં સફળ રહેશે.

સલમાન અને સોનમ કપૂર
  

સલમાન અને સોનમ કપૂર

જો કે હાલ તો લોકો આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે બજરંગી ભાઇના રેકોર્ડ પ્રેમ રતન ધન પાયો ફિલ્મ તોડી શકે છે કેમ તે જોવું જ રહ્યું.

English summary
Superstar Salman Khan who is all set for his forthcoming release, Prem Ratan Dhan Payo with the fashionista Sonam Kapoor, sizzles with her on the cover of Harper Bazaar Bride October edition.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.