For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેપિટલ બિલ્ડિંગમાં હિંસા બાદ વૉશિંગ્ટન ડીસીમાં ઈમરજન્સી, મેયરે કરી ઘોષણા

અમેરિકાની કેપિટલ બિલ્ડિંગમાં હિંસા બાદ રાજધાની વૉશંગ્ટન ડીસીમાં ઈમરજન્સી કાળ લાગુ કરી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

US Capital Building Violence: વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકાની કેપિટલ બિલ્ડિંગમાં હિંસા બાદ રાજધાની વૉશંગ્ટન ડીસીમાં ઈમરજન્સી કાળ લાગુ કરી દેવામાં આવ્યો છે. વૉશિંગ્ટન ડીસીના મેયર મ્યુરિલ બાઉઝરે જણાવ્યુ છે કે તેમણે એક આદેશ જાહેર કરીને રાજધાનીમાં આજથી ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે. આ ઈમરજન્સી 15 દિવસ માટે લાગુ કરવામાં આવી છે.

us

બુધવારે અમેરિકાની રાજધાની સ્થિત કેપિટલ બિલ્ડિંગમાં એ વખતે હિંસા ભડકી ઉઠી હતી જ્યારે 3 નવેમ્બરે થયેલ ચૂંટણી પરિણામો પર મહોર લગાવવા માટે ઈલેક્ટોરલ કૉલેજની ગણતરી થઈ રહી હતી. પરિણામોને બદલવાની માંગ કરી રહેલ ટ્રમ્પ સમર્થક ઉગ્ર થઈ ગયા અને કેપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા. આમાંથી અમુક હથિયારોથી લેસ હતા. હિંસક પ્રદર્શનકારીઓને રોકવામાં કેપિટલ પોલિસ નિષ્ફળ રહી હતી ત્યારબાદ નેશનલ સિક્યોરિટી ગાર્ડને સ્થિતિ સંભાળવા માટે બોલાવવા પડ્યા હતા.

ટ્રમ્પ સમર્થકોનો કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો, 1 મહિલાનુ મોતટ્રમ્પ સમર્થકોનો કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો, 1 મહિલાનુ મોત

English summary
US Capital building incident: Emergency declared in washington dc for 15 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X