અઢી કરોડ ખેડુતોને મળશે 2 લાખ કરોડના કીસાન ક્રેડીટ કાર્ડની સુવિધા
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આત્મનિર્ભર ભારતના બીજા ભાગમાં રાહત પેકેજની જાહેરાત કરતી વખતે 9 મોટી ઘોષણા કરી હતી. જેમાં ખેડુતો, પરપ્રાંતિય મજૂરો, શેરી વિક્રેતાઓ અને શિશુ મુદ્રા લોન વિશેની ઘોષણાઓ શામેલ
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આત્મનિર્ભર ભારતના બીજા ભાગમાં રાહત પેકેજની જાહેરાત કરતી વખતે 9 મોટી ઘોષણા કરી હતી. જેમાં ખેડુતો, પરપ્રાંતિય મજૂરો, શેરી વિક્રેતાઓ અને શિશુ મુદ્રા લોન વિશેની ઘોષણાઓ શામેલ છે. મોદી સરકારને આ વર્ષે વધારાના 30 હજાર કરોડ રૂપિયા મળશે. આ રકમ નાબાર્ડ દ્વારા પૂરી પાડવામાં આવેલી 90 હજાર કરોડની રકમ ઉપરાંતની હશે. આ યોજનાથી દેશના 3 કરોડ નાના અને સીમાંત ખેડુતોને લાભ થશે.

આ ઉપરાંત નિર્મલા સીતારામણે માહિતી આપી હતી કે, પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ અ 2.5ી કરોડ ખેડુતો માટે 2 લાખ કરોડની ક્રેડિટ કાર્ડ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ માછીમારો અને પશુપાલકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નાબાર્ડ ખેડૂતો માટે રૂ.30 હજાર કરોડના વધારાના ઇમરજન્સી વર્કિંગ કેપિટલ ફંડ આપશે. આ નાબાર્ડ દ્વારા પ્રાપ્ત 90 હજાર કરોડના પ્રથમ ભંડોળ ઉપરાંત હશે અને તરત જ રજૂ કરવામાં આવશે.
નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે, 3 કરોડ નાના અને સીમાંત ખેડુતોને લાભ આપવા 30000 કરોડની વધારાની સુવિધા લાવવામાં આવી છે. નાબાદ ઉપરાંત આ 30000 કરોડની રકમ આપવાની છે. આ રકમ રાજ્ય, જિલ્લા અને ગ્રામીણ સહકારી બેંકો દ્વારા રાજ્યોને અપાશે. સરકાર ક્રેડિટ લિંક આધારિત સબસિડી યોજના (એમઆઈજી) ને માર્ચ 2021 સુધી લંબાવી રહી છે.
આ પણ વાંચો: પ્રવાસી મજૂરો માટે 2 મહિના સુધી મફત રાશન, 1 વર્ષ માટે વન નેશન વન રાશન કાર્ડ જારી
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
