For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડીયાના ત્રીજા અંધ ટી20 વિશ્વકપની જીત પર પીએમ મોદીએ શુભકામના પાઠવી

ભારતની નેત્રહીન ક્રિકેટ ટીમે ટી20 વિશ્વકપમાં જીત મેળવીને ભારતને ગૌરવ અપાવ્યુ છે. તેના પર પીએમ મોદીએ ટીવીટ કરીન શુભેચ્છા પાઠવી હતી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર ટીમ ઇન્ડિયાને ત્રજી નેત્રહીન ટી20 વિશ્વકપની જીત પર શુભકાના પાઠવી હતી. પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડીયાને પોતાના ભવિષ્યના પ્રયાસો માટે શુભાકામના પાઠવી હતી. ટીમ ઇન્ડિાયને પીએમ મોદીએ ટ્વીટ કરીન કહ્યુ હતુ કે," ભારતને પોતાના એથલીટો પર ગર્વ છે. ખુશી છએ કે અમે નેત્રીહીનો ની ટી 20 વિશ્વકપ જીત્યો છે. આપણી ટીમોને શુભકામના તેમના ભવિષ્યના પ્રયાસ માટે શુભકામના'

NARENDRA MODI

આ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ ટીમેને 120 રનથી હરાવી છે. કેપ્ટન અજય કુમાર રેડ્ડી અને સુનિલ રમેશે શતક પારી રમી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ પર 277 રન બનાવ્યા હતા. સુનિલ રમેશે 136 રન બનાવ્યા , જ્યારે રેડીએ 100 રનની પારી રમી હતી.

ભારતની પહેલી વિકેટ ચોથી ઓવરમાં પડી હતી. સલમાને વેંકરેશ્વરને 28 રન પર આઉટ કર્યો હતો. આ ઓવરમાં મીના આઉટ થઇ ગયા. વિશ્વકપના ફાનલ મેચમાં રમેશ અને રેડ્ડી બાંગ્લાદેશ વિરુદ્ધ આક્રમક પારી રમી હતી.

યાદ રહે કે રમેશની ટુર્નામેન્ટની ત્રીજુ શતક હતુ. બંને ભારતીય બેટ્સમેને નોટઆઉટ 248 રનની પાર્ટનરશિપ કરી હતી. રમેશે 63 બોલમાં 136 રનની પારી રમી હતી. રેડ્ડીએ 50 બોલમાં 100 રન કર્યા હતા. 278 રનની સામે વિશાળ લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની ટમને 20 ઓવરમાં ફક્ત 153 રન જ કરી શકી હતી. બાંગ્લાદેશની ઓપનિંગ ખેલાડી સલમાન અને આશિકુર રહમાને પોતાની ટીમને સારી શરુઆત આપી હતી.

English summary
Modi congratulated the blind on winning the T20 World Cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X