For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાઃ 3 વર્ષની દીકરીના હત્યાના ગુનામાં ભારતીય મૂળના પિતાને ઉમરકેદ

અમેરિકાઃ 3 વર્ષની દીકરીના હત્યાના ગુનામાં ભારતીય મૂળના પિતાને ઉમરકેદ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ અમેરિકાના ડલાસના ઉપનગરીય વિસ્તારમાં વર્ષ 2017માં ત્તક લીધેલ બાળકી શેરીન મેથ્યુની હત્યાનો મામલો સામે આવ્યો હતો. મામલામાં બાળકીના પિતા વેસ્લે મેથ્યુને બુધવારે દોષિત જાહેર કરવામાં આવ્યો અને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. વેસ્લે મેથ્યુ 39 વર્ષના છે અને તે 3 વર્ષની બાળકીની હત્યાનો આરોપી છે. જ્યારે મેથ્યુને આ સજા સંભળાવવા ત્યારે તે એક શબ્દ પણ ન બોલ્યો.

બિહારથી દિવ્યાંગ બાળકીને દત્તક લીધી હતી

બિહારથી દિવ્યાંગ બાળકીને દત્તક લીધી હતી

મૃત બાળકીને મેથ્યુએ બિહારથી દત્તક લીધી હતી જ્યારે પોતે અને પત્ની સિની મેથ્યુ ખુદ કેરળના રહેવાસી છે. બાળકીને એક અનાથાલયથી લાવવામાં આવી હતી. જો કે મેથ્યુનું કહેવું છે કે દૂધ પીતી વખતે ભૂલથી બાળકીનું ગળું ચોક થઈ ગયું હતું જેનાથી તેનું મૃત્યુ થયું. જો કે આ વાતને મેથ્યુના વધુ એક જૂઠના રૂપમાં જોવામાં આવ્યું. 12 જજોની બેંચે 3 કલાકની કાર્યવાહી બાદ મેથ્યુને સજા સંભળાવી છે. કારાવાસમાં રહેતા પૂરા 30 વર્ષ બાદ તે પેરોલ માટે એલિજિબલ બનશે. એટલે કે આગામી 30 વર્ષ સુધી તે જેલની બહાર નહિ નીકળી શકે.

પુલિયા નજીક બાળકીનો દેહ મળ્યો હતો

પુલિયા નજીક બાળકીનો દેહ મળ્યો હતો

વર્ષ 2017માં શેરિનનો મૃતદેહ એક પુલિયા નીચે મળ્યો હતો. મેથ્યુએ મૃતદેહને એવી રીતે ડિકંપોઝ કરી દીધો હતો કે મેડિકલ એક્ઝામિનરને અસલી કારણની જાણકારી નહોતી મળી રહી. મેથ્યુએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે શેરિન 7 ઑક્ટોબર 2017ના રોજ ગાયબ થઈ ગઈ હતી જ્યારે રાત્રે 3 વાગ્યે તેણે દૂધ પિવાને પગલે ઘરેથી કાઢી મૂકી હતી.

પહેલા બાળકીની મા પોલીસના હાથે ચઢી

પહેલા બાળકીની મા પોલીસના હાથે ચઢી

આ વર્ષના માર્ચમાં શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે પાલક માં સિની મૈથ્યૂઝની લાપરવાહીને કારણે શિરીન દૂર્ઘટનાનો શિકાર બની ગઈ. શિરીનને વેસ્લી મૈથ્યૂઝ અને સિનીએ વર્ષ 2016માં અડોપ્ટ કરી હતી. 22 ઓક્ટોબરે બાળકી ટેક્સાસના રિચર્ડ્સન વિસ્તારમાં એક પુલિયા નજીક મૃત અવસ્થામાં મળી આવી હતી.

કૈલાશ વિજયવર્ગીયના વિધાયક પુત્રને 11 દિવસની ન્યાયિક કસ્ટીમાં મોકલાયો, જામીન રદ કૈલાશ વિજયવર્ગીયના વિધાયક પુત્રને 11 દિવસની ન્યાયિક કસ્ટીમાં મોકલાયો, જામીન રદ

English summary
guilty father got life time imprisonment for murder 3 year old daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X