For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત : સૌથી વધુ B2B અરજીઓ એન્જીનિયરિંગ ક્ષેત્રમાં આવી

By Bhumishi
|
Google Oneindia Gujarati News

b-2-b
ગાંધીનગર, 5 જાન્યુઆરી : ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં સરકારે અગાઉની સમિટ કરતા થોડી અલગ રીતે સમિટ યોજવાનું આયોજન કર્યું છે. આ વખતની ઇન્વેસ્ટર સમિટમાં સરકારે બિઝનેસ 2 બિઝનેસ (B2B) પર વધારે ભાર મૂક્યો છે.

ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ને ગ્લોબલ બિઝનેસ હબ તરીકે પ્રમોટ કર્યું છે. અગાઉ ગુજરાતની ઇન્ડસ્ટ્રીને પ્રોજેક્ટ કરવામાં આવતી હતી. હવે યુવાનોને જ્ઞાન મળે અને બિઝનેસ ટુ બિઝનેસ થઇ શકે તે માટે યોજવામાં આવી રહ્યો છે. આ વખતે સમગ્ર ધ્યાન ચાર બાબતો ઇનોવેશન, સસ્ટેનિબિલિટી, યુથ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ અને નોલેજ સેક્ટર શેરિંગ એન્ડ નેટવર્કિંગ પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

B2Bને સફળ બનાવવા માટે સરકારે અગાઉથી જ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કર્યા હતા. 5 જાન્યુઆરી સુધી થયેલા રજિસ્ટ્રેશનના આંકડાઓ પર નજીર કરીએ તો સ્પષ્ટ જોવા મળે છે કે આ વખતે B2B માટે એન્જીનિયરિંગ ક્ષેત્ર હૉટ ફેવરિટ બન્યું છે.

સેક્ટર મુજબ B2B અરજીઓ
ક્રમ સેક્ટર વ્યક્તિગત અરજીઓ સામાન્ય અરજીઓ

1 R & D 164 6,324
2 Agribusiness & food processing 82 7,705
3 Infrastructure Profile of Gujarat and large
Invest 220 7,298
4 Urban development - Transport led
development 50 3,677
5 IT, ITES, KPO & BPO 172 9,300
6 Specialty Chemicals 63 3,304
7 Pharmaceutical and Biotechnology 123 5,225
1/5/2013
8 Engineering 184 9,645
9 Ports, Shipbuilding & related Industries 111 3,849
10 Water - Recycling & Treatment 86 3,758
11 Healthcare - working towards Human
development 78 3,344
12 Gems and Jewellery 35 1,199
13 Financial Services 183 6,801
14 Auto 246 7,637
15 Human Capital 29 2,396
16 Renewable Energy & Technologies 178 8,559
17 Technical Textiles 93 5,621
18 Tourism 153 8,835
Total 2,253 104,477

વિભાગવાર B2B બેઠક માટેની અરજીઓ
ક્રમ વિભાગ બેઠકો
1 Industries andMines Department 47
2 Agriculture and Co-operation Department 56
3 Education Department 36
4 Energy and Petro Chemicals Department 50
5 Finance Department 21
6 Forests and Environment Department 12
7 Gujarat Industrial Development Corporation 56
1/5/2013
8 Health and FamilyWelfare Department 20
9 Labor and Employment Department 08
10 Panchayats and Rural Housing Department 04
11 Ports and Transport Department 17
12 Revenue Department 07
13 Rural Development 01
14 Rural Development Department 18
15 Science and Technology Department 31
16 Tourism Corporation of Gujarat Ltd. 29
17 Urban Development and Urban Housing Department 31
Total 444

English summary
Vibrant Gujarat : Highest B2B requests are in Engineering sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X