Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એ.કે એન્ટની

એ.કે એન્ટની
એ. કે એન્ટની ભારતીય રાજકારણી અને ત્રણ વખત કેરળના મુખ્યમંત્રી રહ્યા છે.
By Briti Roy | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

એ.કે એન્ટની જીવનચરિત્ર

એ.કે એન્ટની ભારતીય રાજકારણી અને ત્રણ વખત કેરળના મુખ્યમંત્રી રહ્યા છે. કરુણાકરણના રાજીનામા બાદ મુખ્યમંત્રી તરીકેના તેમના બે કાર્યકાળ સંક્ષિપ્ત રહ્યા જ્યારે 2001માં તેમણે મુખ્યમંત્રી તરીકેનો સંપુર્ણ કાર્યભાળ સંભાળ્યો. ઉપરાંત તેઓ પાંચ વખત રાજ્યસભા માટે જ્યારે ચાર વખત વિધાનસભાના સભ્ય રહ્યા. તેમણે લગભગ એક દસકા સુધી રક્ષામંત્રી તરીકે કામ કર્યુ. આ પદે તેઓ સૌથી લાંબી સેવા આપનાર મંત્રી રહ્યા.

વધુ વાંચો

એ.કે એન્ટની અંગત જીવન

આખું નામ એ.કે એન્ટની
જન્મતારીખ 28 Dec 1940 (ઉમર 85)
જન્મસ્થળ ચેર્થાલા, જીલ્લા. અલાપ્પુઝા (કેરળ)
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર NULL
વ્યવસાય વકીલ, રાજકીય અને સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ શ્રી અરાક્કાપરામ્બીલ કિરયન પિલ્લઈ
માતાનું નામ શ્રીમતિ અલે કુટ્ટી
જીવનસાથીનું નામ શ્રીમતિ ઈલીઝાબેથ એન્ટની
જીવનસાથીનો વ્યવસાય કેનેરા બેન્કના સેવા નિવૃત્ત મેનેજરિયલ ઓફિસર
સંતાન 2 પુત્ર

એ.કે એન્ટની કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹80 LAKHS
સંપત્તિ
₹83.23 LAKHS
જવાબદારીઓ
₹3.23 LAKHS

એ.કે એન્ટની વિશે રસપ્રદ તથ્યો

1977 માં એન્ટની 37 વર્ષની વયે પદ માટે નિયુક્ત કરાયા, ત્યારે તેમણે 27 એપ્રિલ 1977 થી 27 ઓક્ટોબર 1978 સુધી સેવા આપનારા રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી રહ્યા.

એ.કે એન્ટની ની સિદ્ધિઓ

પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યના કર્મચારીઓ માટે બેરોજગારી ભથ્થા, તહેવાર ભથ્થાની શરૂઆત કરી. તેમણે કેરળની અર્થવ્યવસ્થાને પુનઃજીવિત કરવા માટે એરકના પ્રતિબંધને સમર્થન આપ્યુ. રિપોર્ટ
અનુસાર ઈ.કે. નયનાર બાદ તેઓ રાજ્યના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે પ્રતિષ્ઠિત થયા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+