Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તેજસ્વી પ્રસાદ યાદવ

તેજસ્વી પ્રસાદ યાદવ
તેજસ્વી પ્રસાદ યાદવ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને રાબડી દેવીના દિકરા છે. તેજસ્વી આ સમયે રાષ્ટ્રીય જનતા દળમાં ઘણી અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે.
By Rashmi | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

તેજસ્વી પ્રસાદ યાદવ જીવનચરિત્ર

તેજસ્વી પ્રસાદ યાદવ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને રાબડી દેવીના દિકરા છે. તેજસ્વી આ સમયે રાષ્ટ્રીય જનતા દળમાં ઘણી અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. તેજસ્વી યાદવ નિતિશ કુમારની સરકારમાં બિહારના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે અને તે રાધોપુર મતવિસ્તારથી બિહાર વિધાનસભા માટે ચૂંટાયા. આઠમુ પાસ કર્યા બાદ તેમણે સ્કૂલ છોડી દીધુ અને
મોટાભાગનો સમય ક્રિકેટને આપ્યો. તેજસ્વી યાદવ ઈન્ડિયન પ્રિમિયર લીગનો ભાગ રહી ચૂક્યા છે. જો કે ત્યાં તેઓ વધુ સમય ટક્ય નહિં અને રાજકારણમાં આવી ગયા.

વધુ વાંચો

તેજસ્વી પ્રસાદ યાદવ અંગત જીવન

આખું નામ તેજસ્વી પ્રસાદ યાદવ
જન્મતારીખ 09 Nov 1989 (ઉમર 36)
જન્મસ્થળ ગોપાલગંજ, બિહાર, ભારત
પાર્ટીનું નામ Rashtriya Janata Dal
ભણતર 8th Pass
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ લાલુ પ્રસાદ યાદવ
માતાનું નામ રાબડી દેવી
જીવનસાથીનું નામ -
સંતાન 1 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ https://twitter.com/yadavtejashwi

તેજસ્વી પ્રસાદ યાદવ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹7.1 CRORE
સંપત્તિ
₹9.01 CRORE
જવાબદારીઓ
₹1.91 CRORE

તેજસ્વી પ્રસાદ યાદવ વિશે રસપ્રદ તથ્યો

તે ભૂતપૂર્વ ક્રિકેટર અને દિલ્હી ડેરડેવિલ્સના સભ્ય હતા.

તેજસ્વી પ્રસાદ યાદવ ની રાજકીય સમયરેખા

  • 2015 : 2015 બાદ તેમને બિહારના ઉપમુખ્યમંત્રી નિયુક્ત કરાયા.
  • 2015 : તેઓ રાઘોપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટયા, જ્યાં તેમણે 22,733 મતથી ભાજપના સતીષકુમારને હરાવ્યા.

અગાઉનો ઇતિહાસ

  • 2008: તેઓ દિલ્હી ડેયરડેવિલ્સના સભ્ય હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+