• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

જીવનચરિત્ર

પ્રિયંકા ગાંધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની પુત્રી છે. તેઓ મનોવિજ્ઞાનમાં સ્નાતક થયેલ છે. અનેકવાર પ્રિયંકાગાંધીનું નામ કોંગ્રેસના અધ્યક્ષ માટે લેવાયું પણ તેઓ પાર્ટીનું નેતૃત્વ કરવા આગળ આવ્યા નહિં. જો કે 2019ની લોકસભા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશનો કાર્યભાળ સોંપાયો. તેમને પૂર્વી ઉત્તર પ્રદેશના કોંગ્રેસ મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા. આ અગાઉ તેઓ પ્રચારક અને કેમ્પેન મેનેજર રૂપે પાર્ટીને સેવા પ્રદાન કરી ચૂક્યા છે. અનેક વાર તેમને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા પણ તેઓ હંમેશા પડદાની પાછળથી જ કામ કરતા રહ્યા છે. વર્ષ 2007ની વિધાન સભાની ચૂંટણી દરમિયાન પાર્ટીના વિધટનને રોકવાના તેમણે પ્રયત્નો કર્યા હતા. જો કે હવે તેમણે ગાંધી પરિવારની પરંપરાને આગળ વધારવા માટે રાજકારણમાં સંપૂર્ણ પણે ઝંપલાવી દીધુ છે.

અંગત જીવન

આખું નામ પ્રિયંકા ગાંધી
જન્મતારીખ 12 Jan 1972 (ઉમર 49)
જન્મસ્થળ દિલ્હી
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર NULL
વ્યવસાય રાજકીય પ્રચારક
પિતાનું નામ રાજીવ ગાંધી
માતાનું નામ સોનિયા ગાંધી
જીવનસાથીનું નામ રોબર્ટ વાડ્રા
જીવનસાથીનો વ્યવસાય બિઝનસ મેન
દીકરા 1
દીકરી 1

સંપર્ક

કાયમી સરનામુ મુરાદાબાદ
હાલનું સરનામું નવી દિલ્હી
સંપર્ક નંબર N/A
ઈમેલ N/A
વેબસાઈટ N/A

રસપ્રદ તથ્યો

લગ્નબાદ પ્રયિંકા ગાંધીએ બૈદ્ધ ધર્મ અપનાવી લીધો. તેઓ બૌદ્ધ ધર્મ અને વિપાસનાનું પાલન કરે છે.
કુલ સંપત્તિN/A
સંપત્તિN/A
જવાબદારીઓN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

આલ્બમ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X