Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-આત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ છે. અસ્માનિયા વિશ્વવિદ્યાલાયથી બૈચલર ઓફ આર્ટસમાં સ્નાતકનો અભ્યાસ પૂરોં કર્યા બાદ તેઓ ઉચ્ચ અધ્યયન માટે લંડન જતા રહ્યા.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

અસદુદ્દીન ઓવૈસી જીવનચરિત્ર

અસદુદ્દીન ઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-આત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ છે. અસ્માનિયા વિશ્વવિદ્યાલાયથી બૈચલર ઓફ આર્ટસમાં સ્નાતકનો અભ્યાસ પૂરોં કર્યા બાદ તેઓ ઉચ્ચ અધ્યયન માટે લંડન જતા રહ્યા. તેમણે લંડનમાં લિંકન ઈનમાં બેચલર ઓફ લૉજ અને બૈરિસ્ટર-એટ-લૉનું અધ્યયન કર્યુ અને વકીલ બની ગયા. તેમના ઘરનું નામ નકીબ-એ-મિલત કાયદ છે અને તેમને અસદ ભાઈના નામથી ઓળખવામાં આવે છે. તેમનું રાજકારણ મુસલામાનો અને દલિતો તેમજ અલ્પસંખ્યકોની આસપાસ કેન્દ્રિત હતુ. ઓવૈસી પોતાના રાજકારણને કારણે અને પોતાના ભાષણોને કારણે વિવાદોમાં અને સમાચારમાં રહે છે. ઉપરાંત ઓવૈસી હૈદરાબાદ સ્થિત ઓવૈસી હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ છે. આ હૉસ્પિટલમાં ઓછા ખર્ચે ચિકિત્સા સેવા પ્રદાન કરાય છે. તેમની વિચારધારાની વાત કરીએ તો તેઓ હંમેશા સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં પછાત મુસલમાનોના આરક્ષણનું સમર્થન કરે છે. તેઓ હંમેશા કહે છે કે તે હિંદુત્વની વિચારધારાની વિરુદ્ધ છે, જો કે હિંદુઓની વિરુદ્ધ નથી.

વધુ વાંચો

અસદુદ્દીન ઓવૈસી અંગત જીવન

આખું નામ અસદુદ્દીન ઓવૈસી
જન્મતારીખ 13 May 1969 (ઉમર 56)
જન્મસ્થળ હૈદરાબાદ
પાર્ટીનું નામ All India Majlis-e-ittehadul Muslimoon
ભણતર Graduate Professional
વ્યવસાય વકીલ, રાજનેતા
પિતાનું નામ સુલ્તાન સલાઉદ્દીન ઓવૈસી
માતાનું નામ નજમુન્નિસા બેગમ
જીવનસાથીનું નામ ફરહીન ઓવૈસી
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 1 પુત્ર 5 પુત્રી
ધર્મ ઇસ્લામ
વેબસાઈટ http://www.asadowaisi.com/

અસદુદ્દીન ઓવૈસી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹16.83 CRORE
સંપત્તિ
₹23.88 CRORE
જવાબદારીઓ
₹7.05 CRORE

અસદુદ્દીન ઓવૈસી વિશે રસપ્રદ તથ્યો

અસદુદ્દીન ઓવૈસીના દાદા અબ્દુલ ઓવૈસીએ રાજકીય પાર્ટી મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમને 1957માં ઓલ ઈન્ડિયા મજલિસ-એઈત્તેહાદુલ મુસ્લિમ તરીકે ફરીથી શરૂ કરી. કાસિમ રાજવી તેમના ઉત્તરાધિકારી હતા. અસદુદ્દીન સુલ્તાન સલાહુદ્દીન એક સક્રિય રાજનેતા પણ હતા. તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભા(1962)ની સાથે સાથે લોકસભા(1984-2004) સુધી ચૂંટાયા હતા. અસદુદ્દીનના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી તેલંગાના વિધાનસભાના સભ્ય છે. તેમના સૌથી નાના ભાઈ બુરહાનુદ્દીન ઓવૈસી ઈત્તેમાદના સંપાદક છે.

અસદુદ્દીન ઓવૈસી ની રાજકીય સમયરેખા

  • 2017 : ગૌહત્યા પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાની ભારતીય જનતા પાાર્ટીની માંગનો ઓવૈસીએ સખત વિરોધ કર્યો. તેમણે કહ્યુ કે. ઓવૈસીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતીય રાજ્યોમાં ગાયોને પ્રવિત્ર માનવા માટે પાખંડી હોવા પર ભાજપની આલોચના કરી. તેમની આ ટિપ્પણીને સોશ્યલ મિડિયા પર મિશ્રિત પ્રતિક્રિયા મળી.

  • 2016 : ઓવેસીના ભાષણની પ્રશંસા કરવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, આઇએસઆઈએસ મુસ્લિમો એક સમસ્યા છે અને તેમને નરકના શ્વાન કહ્યા હતા.
  • 2016 : ઓવૈસીના આતંકી સંગઠન વિરુદ્ધ અનેક ભાષણની પ્રસંશા થઈ, જેમાં તેમણે કહ્યુ કે આઈએસઆઈએસ મુસલમાનોને એક મોટી સમસ્યા અને નરકના કુતરા કહ્યા.
  • 2014 : લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ ઓવૈસી પર લાગ્યો. કહેવાય છે કે ઓવૈસીએ આ મુસ્લિમોનો મત મેળવવા કર્યું હતું. જો કે તમામ ગરમા-ગરમી વચ્ચે ચૂંટણીમાં ઓવૈસી ફરીથી હૈદરાબાદ સીટથી જીત્યા. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ.ભગવંત રાવને હરાવ્યા.

  • 2013 : કર્ણાટકના બીદર જિલ્લામાં લાઈસેંસ વિનાની બંદૂક લઈ રેલીમાં જવા પર તેમને પોલિસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા.
  • 2013 : કર્ણાટકના બીદર જિલ્લામાં લાઈસેંસ વિનાની બંદૂક લઈ રેલીમાં જવા પર તેમને પોલિસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા.
  • 2009 : ઓવૈસી એક વાર ફરી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા. આ વખતે તેમણે ટીડીપીના જાહિદ અલીખાનને હરાવ્યા. ચૂંટણી દરમિયાન મોઘલપુરા વિસ્તારમાં પોલિંગ એજન્ટ સાથે મારપીટના આરોપમાં ચૂંટણી પંચે ઓવૈસી વિરુદ્ધ કેસ કર્યો. આ વિવાદ ઘણા લાંબા સમય સુધી ચાલ્યો. સાંસદ બન્યા બાદ ઓવૈસીના રક્ષા સમિતિ અને અનૈતિકતા સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા. સાથે જ તેમણે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલના સાંસદીય પ્રમુખ ચૂંટાયા.

  • 2008 : મુંબઈ આતંકી હુમલા બાદ ઓવૈસીએ લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદ અને આતંકી જકી-ઉર-રહમાન લખવીની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી. તેમણે કહ્યુ કે રાષ્ટ્રના દુશ્મન એ દરેક મુસલમાનના દુશ્મન છે.
  • 2008 : મુંબઈ આતંકી હુલમા બાદ ઓવૈસીને લશ્કર-એ-તૈયબ્બાના સંસ્થાપક હાફિઝ સઈદ અને આતંકી જકી-ઉર-રહમાન લખવી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કહ્યુ કે રાષ્ટ્રના દુશ્મન દરેક મુસલમાનના દુશ્મન છે.
  • 2006 : રક્ષા વિભાગની સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય બન્યા અને એક વર્ષ સુધી કમેટીને પોતાની સેવાઓ આપી
  • 2006 : રક્ષા વિભાગની સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય બન્યા અને એક વર્ષ સુધી કમેટીને પોતાની સેવાઓ આપી
  • 2005 : મેડક જિલ્લાના કલેક્ટર સાથે ગેરવર્તણૂક કરતા ઓવૈસી અને તેમના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર કેસ ફાઈલ થયો.
  • 2005 : મેડક જિલ્લાના કલેક્ટર સાથે ગેરવર્તણૂક કરતા ઓવૈસી અને તેમના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર કેસ ફાઈલ થયો.
  • 2004 : ઓવૈસીએ આ વખતે લોકસભા ચૂંટણીમાં મોટી જીત સાથે શરૂઆત કરી. તેમણે હૈદરાબાદ સંસદ ક્ષેત્રથી જી સુભાષ ચંદરજીને હરાવ્યા. સાંસદ ચૂંટાયા બાદ ઓવૈસી સંસદ સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજનાના સભ્ય સાથે જ તેમણે સામાજીક ન્યાય અને સશક્તિકરણ પરની કમીટીના સભ્ય બનાવવામાં આવ્યા. આ પદો પર તેમણે 2006 સુધી પોતાની સેવાઓ આપી.

  • 1999 : ટી઼ીપીના સૈય્યદ શાહ નૂરુલ હક્કાદરીને હરાવી તેઓ બીજી વખત વિધાનસભા માટે ચૂંટાયા હતા અને પછી ચારમિનાર સીટથી એમએલએ બન્યા.
  • 1999 : ટીડીપીના સૈય્યદ શાહ નૂરુલ હક્કાદરીને હરાવી બીજી વાર વિધાનસભા માટે ચૂંટાયા અને ચારમિનાર સીટથી એમએલએ બન્યા.
  • 1994 : ઓવૈસીએ પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત ચાર મિનાર વિધાનસભાથી કરી. તેમણે 1994ના વિધાનસભા ચૂંટણીમાં એમબીટીના હુસૈન શાહિદને હરાવ્યા.
  • 1994 : ઓવૈસીએ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત ચારમિનાર વિધાનસભા ક્ષેત્રથી કરી. તેમણે 1994 વિધાનસભા ચૂંટણીમાં એબીટીના હુસૈન શાહિદને હરાવ્યા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+