Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહેબુબા મુફ્તી

મહેબુબા મુફ્તી
મહેબુબા મુફ્તીએ 1996માં વિધાનસભા ચૂંટણી જીતી રાજકારણમાં પર્દાપણ કર્યુ. તેણી 2004માં અનંતનાગ મત વિસ્તારના સાંસદ તરીકે નીચલા સદન માટે ચૂંટાયા તે પહેલા સતત બે વખત કાશ્મીરના ધારાસભ્ય તરીકે કામ કર્યુ છે.
By Zainab Ashraf | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

મહેબુબા મુફ્તી જીવનચરિત્ર

મહેબુબા મુફ્તીએ 1996માં વિધાનસભા ચૂંટણી જીતી રાજકારણમાં પર્દાપણ કર્યુ. તેણી 2004માં અનંતનાગ મત વિસ્તારના સાંસદ તરીકે નીચલા સદન માટે ચૂંટાયા તે પહેલા સતત બે વખત કાશ્મીરના ધારાસભ્ય તરીકે કામ કર્યુ છે. 2014માં તેઓ ફરીથી ચૂંટાયા. કાશ્મીરનું મુખ્યમંત્રી પદ
સંભાળ્યા સુધી તેઓ અનંતનાગથી સાંસદ રહી. તેમણે 2016માં પોતાનુ રાજીનામુ આપ્યુ ત્યાં સુધી આ પદભાર ચાલુ રાખ્યો. તેમણે 2016માં ભાજપના સમર્થનમાં જમ્મુ-કાશમીરના પહેલા મુખ્યમંત્રી તરીકે થપથ લીધા. તેમણે બે વર્ષ સુધી કામ કર્યુ અને ભાજપ દ્વારા કાશ્મીરમાં ગઠબંધન સરકાર પાસેથી સમર્થન પાછુ લઈ લીધુ અને કાશ્મીરમાં ગઠબંધન સરકારના પતન બાદ તેમણે રાજીનામું આપી દીધુ.

વધુ વાંચો

મહેબુબા મુફ્તી અંગત જીવન

આખું નામ મહેબુબા મુફ્તી
જન્મતારીખ 22 May 1969 (ઉમર 56)
જન્મસ્થળ અખરાન નોપોરા, જિલ્લો-અનંતનાગ (જમ્મુ અને કાશ્મીર)
પાર્ટીનું નામ Jammu & Kashmir Peoples Democratic Party
ભણતર Graduate Professional
વ્યવસાય સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ શ્રી મુફ્તી મો.સઈદ
માતાનું નામ શ્રીમતિ ગુલશન નાઝીર
જીવનસાથીનું નામ -
સંતાન 2 પુત્રી
ધર્મ ઇસ્લામ

મહેબુબા મુફ્તી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹75.7 LAKHS
સંપત્તિ
₹75.7 LAKHS
જવાબદારીઓ
N/A

મહેબુબા મુફ્તી વિશે રસપ્રદ તથ્યો

4 એપ્રિલ 2016 ના રોજ, મુફ્તીએ જમ્મુ અને કાશ્મીરની પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યા. કાશ્મીરમાં ગઠબંધન સરકારથી ભાજપે ટેકો પાછો ખેંચી લીધા પછી તેમણે 19 જૂન, 2018 ના રોજ તેણીએ રાજીનામું આપ્યું.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+