યેદુગુડી સૈંડિન્તિ જગન મોહન રેડ્ડી એક ભારતીય રાજનેતા છે. તેઓ આંધ્રપ્રદેશ અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી અને આંધ્ર પ્રદેશ વિધાનસભાના નેતા છે. તેમની પાસે રાજનૈતિક પૃષ્ઠભૂમિ છે. તેઓ
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે. જગન મોહન રેડ્ડી 21 ડિસેમ્બર 1972ના રોજ આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાના પુલિવેન્દુલા ગામમાં જન્મયા હતા. તેમણે હૈદરાબાદ પલ્બિક સ્કૂલમાં પોતાનું સ્કૂલ શિક્ષણ લીધુ. તેમણે નિજામ કૉલેજથી સ્નાતકની ડીગ્રી મેળવી. તેવી જ રીતે બી.કોમ અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(એમબીએ)ની ડીગ્રી મેળવી છે. જગનમોહન રેડ્ડીએ 28 ઓગસ્ટ 1996ના રોજ ભારતી સાથે લગ્ન કર્યા હતા. તેઓ સ્થાનીક બાળરોગ નિષ્ણાત ડૉ. ઈ.સી ગંગા રેડ્ડીના દિકરી છે. આ કપલને બે દિકરીઓ છે.
| આખું નામ | વાય. એસ. જગન મોહન રેડ્ડી |
| જન્મતારીખ | 21 Dec 1972 (ઉમર 53) |
| જન્મસ્થળ | પુલિવેન્દુલા ગામ, કડપ્પા જિલ્લો, આંધ્રપ્રદેશ |
| પાર્ટીનું નામ | Yuvajana Sramika Rythu Congress Party |
| ભણતર | Graduate |
| વ્યવસાય | વ્યવસાયી, મિડિયા વ્યસાયી અને રાજનેતા |
| પિતાનું નામ | વાય એસ રાજશેખર રેડ્ડી |
| માતાનું નામ | વાય એસ વિજયામ્મા |
| જીવનસાથીનું નામ | વાય એસ ભારતી |
| જીવનસાથીનો વ્યવસાય | વ્યવસાયી સ્ત્રી |
| સંતાન | 2 પુત્રી |
| ધર્મ | હિન્દુ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.