Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભગવંત માન

ભગવંત માન
ભગવંત માન 2014થી લોકસભાના સભ્ય છે. તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

ભગવંત માન જીવનચરિત્ર

ભગવંત માન 2014થી લોકસભાના સભ્ય છે. તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. મે 2014માં તેઓ પંજાબના સંગુરૂર મત વિસ્તારના સાંસદ બન્યા. તેમનું ઉપનામ (નિક નેમ)જુગ્નુ છે. તેઓ એક પ્રસિદ્ધ કૉમેડિયન પણ રહી ચૂક્યા છે અને એક રાજનેતા તરીકે પણ કામ કર્યુ. તેઓ અને સાથી કૉમેડિયન કપિલ શર્મા બંનેએ દ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામના એક લોકપ્રિય ટેલિવિઝન કૉમેડી સ્પર્ધામાં પણ ભાગ લીધો. તેમનો જન્મ 17 ઓક્ટોબર 1972એ ભારતના પંજાબના સંગરૂર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો. તેમણે પંજાબના સંગરૂર જિલ્લાના એસ.યુ.એસ સરકારી કૉલેજથી બી કોમ(ફસ્ટ યર) કર્યુ, તેમણે ઈન્દ્રપ્રીત કૌર સાથે લગ્ન કર્યા, પછી 2015માં બંને અલગ થઈ ગયા. આ જોડીથી બે બાળકો છે.

વધુ વાંચો

ભગવંત માન અંગત જીવન

આખું નામ ભગવંત માન
જન્મતારીખ 17 Oct 1973 (ઉમર 52)
જન્મસ્થળ સતોજ, સંગરુર, પંજાબ
પાર્ટીનું નામ Aam Aadmi Party
ભણતર 12th Pass
વ્યવસાય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા, કૉમેડિયન
પિતાનું નામ શ્રી મોહિન્દર સિંહ
માતાનું નામ શ્રીમતિ હરપાલ કૌર
જીવનસાથીનું નામ શ્રીમતિ ઈન્દ્રપ્રિત કૌર
જીવનસાથીનો વ્યવસાય NA
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ શીખ

ભગવંત માન કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹1.67 CRORE
સંપત્તિ
₹1.97 CRORE
જવાબદારીઓ
₹30.36 LAKHS

ભગવંત માન વિશે રસપ્રદ તથ્યો

ભગવંત અને જગતર જગગીએ 1990ના દશક દરમિયાન એક લોકપ્રિય કૉમેડી જોડી બનાવી.

ભગવંત માન ની રાજકીય સમયરેખા

  • 2014 : તેમણે 2014ની સામાન્ય ચૂંટણીમાં સંગરૂર લોકસભા મતવિસ્તારથી આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી.
  • 2014 : તેમણે માર્ચ 2014માં પંજાબની પીપલ્સ પાર્ટી છોડી દીધી અને આમ આદમી પાર્ટીમાં શામેલ થઈ ગયા.
  • 2012 : 2012માં તેમણે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં લેહરાગાગા વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી અને હારી ગયા.
  • 2011 : તેઓ પંજાબના પીપલ્સ પાર્ટીના સભ્ય બન્યા.
  • 11 Dec, 2014 : નફા અને સભ્યોની સંયુક્ત સમિતિના સભ્ય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સલાહકાર સમિતિના સભ્ય
  • 1 સપ્ટે, 2014 : વ્યકિતગત અને જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સ્થાયી સમિતિ સભ્ય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ અને પીવાના પાણી અને સ્વચ્છતાની સલાહકાર સમિતિના સભ્ય.

અગાઉનો ઇતિહાસ

  • 1994: તેમણે ફિલ્મ 'કચહરી'થી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી. તેમણે 2018 સુધી 12થી વધુ ફિલ્મો કરી.
  • 1992: ભગવંત માન ક્રિએટીવ મ્યુઝીક કંપનીમાં શામેલ થઈ ગયા અને શૉ કરવાના શરૂ કરી દીધા. તેઓ 2013 સુધી ડિસ્કોગ્રાફીના ક્ષેત્રે સક્રિય હતા.

ભગવંત માન ની સિદ્ધિઓ

તેમણે સુનામની શહીદ ઉધમ સિંહ સરકારી કોલેજ માટે પંજાબ યુનિવર્સિટી, પટિયાલાથી બે ગોલ્ડ મેડલ જીત્યા. પંજાબના સરહદી વિસ્તારોમાં ભૂગર્ભજળના પ્રદુષણના પરિણામે વિકૃતિ ધરાવતા બાળકોની મદદ કરવા માટે "લોક લેહર ફાઉન્ડેશન" એનજીઓને સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+