Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bhupendra Rajanikant Bhai Patel

Bhupendra Rajanikant Bhai Patel
કડવા પાટીદારમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલ પહેલા મુખ્યમંત્રી છે. તેમને પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલના ખાસ ગણવામાં આવે છે.
By Administrator | Tuesday, September 14, 2021, 10:42:01 AM [IST]

Bhupendra Rajanikant Bhai Patel જીવનચરિત્ર

કડવા પાટીદારમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલ પહેલા મુખ્યમંત્રી છે. તેમને પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલના ખાસ ગણવામાં આવે છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે અને 2017માં પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ AUDAના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

Bhupendra Rajanikant Bhai Patel અંગત જીવન

આખું નામ Bhupendra Rajanikant Bhai Patel
જન્મતારીખ 15 Jul 1962 (ઉમર 63)
જન્મસ્થળ અમદાવાદ
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર
વ્યવસાય બિલ્ડર
પિતાનું નામ રજનિકાંતભાઈ પટેલ
માતાનું નામ .
જીવનસાથીનું નામ .
સંતાન 1 પુત્ર
ધર્મ હિન્દુ

Bhupendra Rajanikant Bhai Patel કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹6.7 CRORE
સંપત્તિ
₹8.23 CRORE
જવાબદારીઓ
₹1.53 CRORE

Bhupendra Rajanikant Bhai Patel ની રાજકીય સમયરેખા

  • 2021 : 13 સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • 2017 : ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણી 2017માં ઘાટલોડિયા સીટ પર કોંગ્રેસના શશિકાંત પટેલને 1,17,000 વોટથી હરાવી પહેલી વખત વિધાનસભા ચૂંટણી જીત્યા.
  • 2015 : વર્ષ 2015થી 2017 સુધી તેઓએ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)ના ચેરમેન તરીકે કાર્ય કર્યું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ તેઓએ ફરજ બજાવી છે.
  • 2010 : વર્ષ 2010થી 2015 દરમિયાન તેઓ થલતેજ વોર્ડના કાઉન્સલર હતા.
  • 2008 : તેઓ 2008થી 2010 દરમિયાન અમદાવાદ મ્યૂનિસિપાલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન હતા.
  • 1995 : પહેલી વખત મેમનગર નગરપાલિકામાં ચૂંટાયા અને પછી 1999 અને 2004માં ફરી વખત ચૂંટાયા હતા. 1999-2000 દરમિયાન તેઓ મેમનગર મ્યુનિસિપાલ કોર્પોરેશનના પ્રેસિડેન્ટ પણ હતા.

અગાઉનો ઇતિહાસ

  • 1982: ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજમાંથી સિવિલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કર્યો.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+