• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
ચૌહાણ દેવુસિંહ જેસિંગભાઈ

ચૌહાણ દેવુસિંહ જેસિંગભાઈ

જીવનચરિત્ર

દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણનો જન્મ 29 ઓક્ટોબર 1964ના રોજ નવાગામ ખેડામાં થયો હતો.
તેમણે પોરબંદર(ગુજરાત)માં સ્થિત સરકારી પૉલિટેકનિક કૉલેજથી ઈલેક્ટ્રોનિક્સ ઈન્જીનિયરિંગમાં ડિપ્લોમાંનો કોર્ષ કર્યો છે. 1989 થી 2002 સુધી દેવુ સિંહ જેસિંગભાઈ ચૌહાણે ઓલ ઈન્ડિયા રેડિયો સાથે એક ઈન્જીનિયર તરીકે કામ કર્યુ. તેઓ વર્તમાનમાં ખેડા(લોકસભા મતવિસ્તાર), ગુજરાતથી 16મી લોકસભાના સાંસદ સભ્ય છે. 2014માં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જીત મેળવી હતી.

અંગત જીવન

આખું નામ ચૌહાણ દેવુસિંહ જેસિંગભાઈ
જન્મતારીખ 29 Oct 1964 (ઉમર 56)
જન્મસ્થળ નવાગામ, ખેડા, ગુજરાત
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર 12th Pass
વ્યવસાય ખેડૂત, ઈન્જીનિયર
પિતાનું નામ શ્રી જેસિંગભાઈ સોમાભાઈ ચૌહાણ
માતાનું નામ શ્રીમતિ હીરાબેન જેસિંગભાઈ ચૌહાણ
જીવનસાથીનું નામ શ્રીમતિ ભારતીબેન દેવુસિંહ ચૌહાણ
સંતાન 1 પુત્ર 1 પુત્રી

સંપર્ક

કાયમી સરનામુ 1, શિવ બંગલો સોસાયટી, શિવ નગર પાસે, પેટલાદ રોડ, નડિયાદ જિલ્લો, ખેડા-387001, ગુજરાત ટેલ(ફેક્સ) : (0268) 2529892, 09727677799(મો)
હાલનું સરનામું 28-30, સાઉથ એવન્યુ, નવી દિલ્હી-110 011
સંપર્ક નંબર 9727677799, 9825155181
ઈમેલ devusinhc.jesinbhai@sansad.nic.in
સોશ્યિલ હેન્ડલ

રસપ્રદ તથ્યો

તેઓ વાંચન, મુસાફરી અને સંગીત સાંભળવામાં ખાસ રસ ધરાવે છે. તેમને ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો જેવા રમતો ગમે છે.

રાજકીય સમયરેખા

  • 2014
    ખેડાથી 16 મી લોકસભામાં ચૂંટાયા.
  • 2007
    દેવસિંહ જેસિંગભાઇ ચૌહાણ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા (બે કાર્યકાળ માટે મે 2014 સુધી).
  • 1 સપ્ટે. 2014
    જળ સંસાધન પરની સ્થાયી સમિતિના સભ્ય.
  • 1 સપ્ટે. 2014
    માહિતી અને પ્રસારણ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય.

અગાઉનો ઇતિહાસ

  • 1989 to 2002
    તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો સાથે એન્જિનિયર તરીકે કામ કરતા હતા.
કુલ સંપત્તિ83.78 LAKHS
સંપત્તિ94.26 LAKHS
જવાબદારીઓ10.48 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X