Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધનંજય ભીમરાવ મહાદિક

ધનંજય ભીમરાવ મહાદિક
ધનંજય મહાદિક એક ભારતીય રાજનેતા છે, જે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. ધનંજય મહાદિક ગતિશીલ અને દૂરદર્શી યુવા વ્યકિતત્વના માલિક છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

ધનંજય ભીમરાવ મહાદિક જીવનચરિત્ર

ધનંજય મહાદિક એક ભારતીય રાજનેતા છે, જે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. ધનંજય મહાદિક ગતિશીલ અને દૂરદર્શી યુવા વ્યકિતત્વના માલિક છે. તેઓ 16મી લોકસભામાં કોલ્હાપુર મત વિસ્તારના સાંસદ છે. ધનંજય મહાદિકે ઓરિએન્ટલ ઈંગલિશ સ્કૂલ, કોલ્હાપુરથી પોતાનું શિક્ષણ લીધુ અને રાજર્ષિ સાહુ કૉલેજમાં બી.કોમમાં સ્નાતકની ઉપાધિ લીધી. મહાદિક એક ઉત્સુક સ્પોર્ટસમેન છે. કૉલેજના દિવસો દરમિયાન તેઓ બોક્સીંગ અને કુશ્તીમાં રાષ્ટ્રીય ચેંપિયન રહી ચૂક્યા છે. તેઓ એક વિદ્યાર્થી નેતા છે અને કૉલેજ અને વિશ્વવિદ્યાલયની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી ચૂક્યા છે. પોતાના પિતા શ્રી ભીમરાવ રામચંદ્ર મહાદિકના મૃત્યુ બાદ તેઓ વેપાર જગત સાથે જોડાયા,કારણ કે તેમણે ભીમ બિઝનસ ગ્રુપને જોવાનું હતુ. મહાદિક 15થી વધુ વર્ષોથી સામાજીક સેવા કરી રહ્યા છે.

વધુ વાંચો

ધનંજય ભીમરાવ મહાદિક અંગત જીવન

આખું નામ ધનંજય ભીમરાવ મહાદિક
જન્મતારીખ 15 Jan 1972 (ઉમર 54)
જન્મસ્થળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર
પાર્ટીનું નામ Nationalist Congress Party
ભણતર Graduate
વ્યવસાય કૃષક, વેપારી, બિલ્ડર
પિતાનું નામ શ્રી ભીમરાવ
માતાનું નામ શ્રીમતિ મંગલ
જીવનસાથીનું નામ શ્રીમતિ અરુંધતી
જીવનસાથીનો વ્યવસાય NA
સંતાન 3 પુત્ર

ધનંજય ભીમરાવ મહાદિક કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹37.75 CRORE
સંપત્તિ
₹44.89 CRORE
જવાબદારીઓ
₹7.13 CRORE

ધનંજય ભીમરાવ મહાદિક વિશે રસપ્રદ તથ્યો

તેમણે યુવાઓના વિકાસ માટે કામ કર્યુ છે. કૉલેજના દિવસો દરમિયાન તેઓ બોક્સીંગ અને કુશ્તીમાં રાષ્ટ્રીય ચેંપિયન રહી ચૂક્યા છે.

ધનંજય ભીમરાવ મહાદિક ની રાજકીય સમયરેખા

  • 2014 : તેઓ 16મી લોકસભામાં ચૂંટાયા.
  • 2014 : મહાદિકે 24 મી માર્ચ 2014 ના રોજ સામાન્ય ચૂંટણીઓ માટે નોમિનેશન ફાઇલ કર્યું હતું.
  • 2009 : તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માં જોડાયા
  • 2004 : તેમણે કોલ્હાપુર મતદારક્ષેત્રમાંથી 2004 ની લોકસભાની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો.
  • 1 Sep, 2014 : તેઓ વાણિજ્ય સભ્ય સંબંધી સ્થાયી સમિતિના સભ્ય, શહેરી વિકાસ મંત્રાલય, હાઉસિંગ અને શહેરી ગરીબી નિવારણની સલાહકાર સમિતિના સભ્ય. .

ધનંજય ભીમરાવ મહાદિક ની સિદ્ધિઓ

તેમને 2017 માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંસદ રત્ન એવોર્ડ મેળવ્યો હતો.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+