• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
દિલિપ ઘોષ

દિલિપ ઘોષ

જીવનચરિત્ર

દિલિપ ઘોષ એક સક્રિય રાજનેતા છે જે વર્તમાનમાં પશ્ચિમ બંગાળના બીજેપીના અધ્યક્ષ છે. દિલિપ ઘોષ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. દિલિપ ઘોષનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમનો જન્મ 1 ઓગસ્ટ 1964ના રોજ સ્વર્ગીય ભોલાનાથ ઘોષના ઘરમાં થયો અને તેમને ત્રણ ભાઈ છે. દિલિપ ઘોષ સ્કૂલ શિક્ષણ ખતમ કર્યા બાદ આરએસએસ સંઘમાં એક પ્રચારક તરીકે શામેલ થયા. તેઓ બંગાળ મતવિસ્તારના બીજેપીના અધ્યક્ષ છે.

અંગત જીવન

આખું નામ દિલિપ ઘોષ
જન્મતારીખ 01 Aug 1964 (ઉમર 56)
જન્મસ્થળ પશ્ચિમ મેદિની પુર જિલ્લો
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય વકીલ
પિતાનું નામ ભોલાનાથ ઘોષ
માતાનું નામ પુષ્પતલા ઘોષ
જીવનસાથીનું નામ NA

સંપર્ક

કાયમી સરનામુ કચરીપટ્ટી, પી.ઓ + પી.એસ-બોલ્પુર, જલ્લો બિરહમ-731204 પશ્ચિમ બંગાળ
હાલનું સરનામું કચરીપટ્ટી, પી.ઓ + પી.એસ-બોલ્પુર, જલ્લો બિરહમ-731204 પશ્ચિમ બંગાળ
સંપર્ક નંબર 9474766303
ઈમેલ dilipghosh64@gmail.com
સોશ્યિલ હેન્ડલ

રસપ્રદ તથ્યો

દિલીપ ઘોષ તાજેતરમાં જ સમાચારમાં આવ્યા હતા જ્યારે તેમણે કહ્યુ કે રામ નવમીની ઉજવણી રામજાદા વચ્ચેની લડાઈ છે. આ સમાચાર ખૂબ જ વિવાદાસ્પદ રહ્યા હતા અન્ય રાજકારણીઓ અને રાજકીય પક્ષોએ તેના પર ટિપ્પણી કરી.

વર્ષ 2017 માં, ઓલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસના મહાસચિવ સુબ્રતા બક્ષીએ પોલીસને દિલીપ ઘોષ પર નજર રાખવા જણાવ્યું હતું કારણ કે તેણે સૂચવ્યું હતું કે, તેઓ ખારગપુર ટાઉનમાં બે એઆઈટી કાર્યકરોની હત્યામાં સામેલ થઈ શકે છે.

રાજકીય સમયરેખા

  • 2017
    પશ્ચિમ બંગાળ યુનિટ માટે ભાજપના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 2016
    2016 ની પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં દિલીપ ઘોષે પશ્ચિમ મેદિનીપુર જીલ્લાના ખારગપુર સદર મતદારક્ષેત્રથી તેમના પ્રતિસ્પર્ધી જ્ઞાન સિંહ સોહનપાલ (કોંગ્રેસ) ને હરાવ્યા. કૉંગ્રેસના જ્ઞાનસિંહ સોહનપાલે 1982 થી 2011 સુધી સાત વખત ખરગપુર સદર વિધાનસભાની બેઠક જીતી હતી ત્યારે રાજકારણમાં નવોદિત દિલીપ ઘોષનો વિજય ખરેખર એક ઐતિહાસિક હતો..
  • 2015
    ભાજપના પશ્ચિમ બંગાળ રાજ્યના પ્રમુખ તરીકે નિયુક્ત થયા.
  • 2014
    ભાજપમાં જોડાયા અને પશ્ચિમ બંગાળ રાજ્યના મહાસચિવ તરીકે નિયુક્ત થયા.

અગાઉનો ઇતિહાસ

  • 80 ના દાયકાના પ્રારંભે
    એક રાજકારણી બનતા પહેલા દિલીપ ઘોષ આરએસએસ સ્વયંસેવક તરીકે કામ કરતા હતા અને તે આંદમાન અને નિકોબાર ટાપુના ઇન્ચાર્જ હતા. દિલીપ ઘોષે ભૂતપૂર્વ આરએસએસ ચીફ કે.એસ. સુદર્શનના સહાયક તરીકે પણ કામ કર્યું છે.
કુલ સંપત્તિ16.35 LAKHS
સંપત્તિ16.35 LAKHS
જવાબદારીઓN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

આલ્બમ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X