Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડૉ. રમણ સિંહ

ડૉ. રમણ સિંહ
ડૉ. રમણ સિંહ એક આયુર્વેદિક ડૉક્ટર હોવાની સાથે છત્તીસગઢના પૂર્વ મંખ્યમંત્રી છે.
By Ajay M V | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

ડૉ. રમણ સિંહ જીવનચરિત્ર

ડૉ. રમણ સિંહ એક આયુર્વેદિક ડૉક્ટર હોવાની સાથે છત્તીસગઢના પૂર્વ મંખ્યમંત્રી છે. રમણ સિંહે રાજકારણમાં પોતાના કેરિયરની શરૂઆત જનસંઘના યુથ વિંગથી કરી હતી. તેમણે કવર્ધાની નગર પાલિકા, છત્તીસગઢ વિધાનસભા અને ભાારતીય સંસદમાં અનેક મહત્વના પદે કામ કર્યુ છે. 1999માં સંસદના સભ્ય રહેતા તેમણે વાણિજ્ય રાજ્યમંત્રી તરીકે કામ કર્યુ છે. સાથે જ તેમણે દેશને ઈઝરાયલ, નેપાલ, ફિલિસ્તાન અને દુબઈમાં ભારતીય વેપાર મેળાનું નેતૃત્વ પણ કર્યુ છે.

વધુ વાંચો

ડૉ. રમણ સિંહ અંગત જીવન

આખું નામ ડૉ. રમણ સિંહ
જન્મતારીખ 15 Oct 1952 (ઉમર 73)
જન્મસ્થળ રાયપુર
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય ડૉક્ટર
પિતાનું નામ વિઘ્નહરણ સિંહ ઠાકોર
માતાનું નામ સુધા સિંહ
જીવનસાથીનું નામ વીણા સિંહ
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 1 પુત્ર 1 પુત્રી
વેબસાઈટ http://www.drramansingh.in/

ડૉ. રમણ સિંહ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹5.31 CRORE
સંપત્તિ
₹5.62 CRORE
જવાબદારીઓ
₹30.7 LAKHS

ડૉ. રમણ સિંહ વિશે રસપ્રદ તથ્યો

રમણ સિંહે લોકોને મફત ઈલાજ માટે 'ભારત માતા ચિકિત્સાલય' બનાવડાયા છે. એટલું જ નહિં તેમને ક્રિકેટ અને વૉલીબોલ જેવી રમતોમાં રૂચી છે. સાથે જ તેઓ કર્વાધાના યુથ ક્લબના સભ્ય પણ છે.

ડૉ. રમણ સિંહ ની રાજકીય સમયરેખા

  • 2008 : 12.12.2008 ના રોજ તેમણે છત્તીસગઢના બીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી તરીકે આ તેમનો બીજો કાર્યકાળ હતો.
  • 2008 : તેઓ ફરીથી છત્તીસગઢ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
  • 2004 : છત્તીસગઢ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
  • 2003 : ડૉ. રમણ સિંહે 7.12.2003 ના રોજ છત્તીસગઢના બીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • 1999 : 13 મી લોકસભાના ચૂંટાયેલા સભ્ય રહ્યા. તેમણે 13.10.99 થી 29.01.2003 સુધી કેન્દ્રિય રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી.
  • 1993 : ડૉ. રમણ સિંહ મધ્યપ્રદેશ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા.
  • 1990 : મધ્ય પ્રદેશ વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય.

અગાઉનો ઇતિહાસ

  • 1975: ડો. રમણ સિંહએ બી.એ.એમ.એસ. ડિગ્રી મેળવેલ છે. તેમણે 23 વર્ષની ઉંમરે કવર્ધામાં પોતાની તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ હંમેશા ગરીબ લોકોને મફત તબીબી સારવાર આપે છે.

ડૉ. રમણ સિંહ ની સિદ્ધિઓ

તેમણે "સાલવા જુડમ" પહેલ હેઠળ 2005 માં નક્સલી સંસ્થાઓ પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો હતો.
 
યુનાઇટેડ નેશન્સે છત્તીસગઢમાં કરેલા તેમના કામને માન્યતા આપી, ખાસ કરીને રાજ્યના રાજકોષીય સંચાલન માટે.

છત્તીસગઢની અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની પરિસ્થિતિઓમાં સુધારો લાવવામાં તેમને ખૂબ સફળતા મળી હતી.

છત્તિસગઢે વિવિધ ભાષાઓમાં શ્રેષ્ઠ પ્રવાસન સાહિત્ય ઉત્પન્ન કરવા માટે 2014 માં નેશનલ ટુરિઝમ પુરસ્કાર જીત્યો હતો, અને તેમના કાર્યકાળ દરમિયાન અપંગ લોકોના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર 2017 નો એવોર્ડ જીત્યો હતો.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+