Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડૉ. શશી થરુર

ડૉ. શશી થરુર
એક પૂર્વ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી શશિ થરુર કેરળના એક વરિષ્ઠ કોંગ્રેસ નેતા છે. થરુર હવે કેરળમાં તિરુવનંતપુરમના સાંસદ તરીકે કામ કરે છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

ડૉ. શશી થરુર જીવનચરિત્ર

એક પૂર્વ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી શશિ થરુર કેરળના એક વરિષ્ઠ કોંગ્રેસ નેતા છે. થરુર હવે કેરળમાં તિરુવનંતપુરમના સાંસદ તરીકે કામ કરે છે. તેમણે કોંગ્રેસના સભ્ય તરીકે આ મત વિસ્તારથી બે વખત ચૂંટણી લડી છે. તેમણે મનમનોહન સિંહના કાર્યકાળમાં યુપીએ સરકારના મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા હતા. 1956માં લંડનમાં જન્મેલા ડૉ. થરુરને ભારત અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં શિક્ષણ મેળવ્યુ. 1878માં ફ્લેચર સ્કૂલ ઓફ લૉ એન્ડ ડિપ્લોમસીમાં પીએચડી પૂરું કર્યુ. સંયુક્ત રાષ્ટ્રમાં એક વર્ષ પૂર્વે કેરિયર દરમિયાન તેમણે કોફી અન્નાનના સંગઠનને નેતૃત્વમાં એક મહાસચિવ, શરણાર્થી કાર્યકર્તા અને સંચાલક તરીકે સેવા આપી હતી.

વધુ વાંચો

ડૉ. શશી થરુર અંગત જીવન

આખું નામ ડૉ. શશી થરુર
જન્મતારીખ 09 Mar 1956 (ઉમર 70)
જન્મસ્થળ લંડન (ઈંગ્લેન્ડ)
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર Doctorate
વ્યવસાય રાજદ્વારી લેખક, આંતરરાષ્ટ્રીય સિવિલ સર્વન્ટ
પિતાનું નામ શ્રી ચંદ્રન થરુર
માતાનું નામ શ્રીમતિ લિલી થરુર
જીવનસાથીનું નામ સ્વ.સુનંદા પુષ્કર
જીવનસાથીનો વ્યવસાય N/A
સંતાન 2 પુત્ર
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://shashitharoor.in/

ડૉ. શશી થરુર કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹56.07 CRORE
સંપત્તિ
₹56.07 CRORE
જવાબદારીઓ
N/A

ડૉ. શશી થરુર વિશે રસપ્રદ તથ્યો

થરુર ધ ન્યુયોર્ક ટાઈમ્સ, ધ વોશિંગ્ટન પોસ્ટ, ગાર્જિયન વગેરે જેવા ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો માટે એક કોલમિસ્ટ અને લેખક છે. તેમણે ન્યુઝવીક ઈન્ટરનેશનલમાં સંપાદક અને સામયિક કોલમિસ્ટ તરીકે કામ કર્યુ છે. 2006માં ભારત સરકારે થરુરને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિલના પદે નામિત કર્યા. થરુર દક્ષણ કોરિયાના બાનકી-મૂન બાદ બીજા સ્થાને રહ્યા.

ડૉ. શશી થરુર ની રાજકીય સમયરેખા

  • 2014 : તેમણે 156300 મતોના માર્જિન સાથે ભારતીય જનતા પક્ષના ઓ. રાજગોપાલને હરાવ્યા, અને તિરુવનંતપુરમથી ફરીથી ચૂંટાયા હતા.
  • 2012 : થરુરને માનવ સંસાધન વિકાસના કેન્દ્રિય રાજ્ય મંત્રી તરીકે ફરી મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા.
  • 2010 : તેમણે વિદેશી મામલાની સમિતિના સભ્ય તરીકે શપથ લીધા હતા.
  • 2009 : મનમોહન સિંહના વહીવટમાં તેમને વિદેશ બાબતોના કેન્દ્રીય રાજ્ય પ્રધાન નિમણૂંક કરવામાં આવ્યા હતા.
  • 2009 : થરુર કેરળના તિરુવનંતપુરમથી 15 મી લોકસભામાં ચૂંટાયા હતા, જેમાં તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના પી. રામચંદ્રન નાયરને 1,00,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

અગાઉનો ઇતિહાસ

  • 1989: 1989માં તેમણે વિશેષ રાજ મામલા માટે મહાસચિવ હેઠળ એક વિશેષ સહાયક નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે પછી ન્યુયોર્કમાં પીસકીપીંગ વિભાગ બની ગયુ હતુ.
  • 1978: તેઓ જિનેવામાં શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત(યુએએસસીઆર)ના એક સ્ટાફ સભ્ય રહ્યા.

ડૉ. શશી થરુર ની સિદ્ધિઓ

થરુરન લખેલા 18 પુસ્તકો કાલ્પનિક અને નોન-ફિકશન ક્ષેત્ર બેસ્ટસેલર છે.
તેઓ એક પ્રશંસાપાત્ર લેખક છે જેમણે કટારલેખક અને વિશ્વભરના જુદાં-જુદાં પ્રસિદ્ધ પ્રકાશનોના સંપાદક તરીકે પોતાનું યોગદાન આપ્યું છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+