Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દુરઈ મુરુગન

દુરઈ મુરુગન
દુરઈ મુરુગન એક વકીલ, રાજનેતા અને પ્રવક્તા છે. જે દ્રવિડ મુનેત્ર કઝાગમ(દ્રમુક)ના વર્તમાન અધ્યક્ષ છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

દુરઈ મુરુગન જીવનચરિત્ર

દુરઈ મુરુગન એક વકીલ, રાજનેતા અને પ્રવક્તા છે. જે દ્રવિડ મુનેત્ર કઝાગમ(દ્રમુક)ના વર્તમાન અધ્યક્ષ છે. તેમણે બીએલ અને એમએમાં સ્નાતકની ઉપાધી મેળવી છે અને વ્યવસાયે તેઓ વકીલ હતા. દુરાઈ મુરુગન લગભગ 44થી વધુ વર્ષો થી ધારાસભ્ય છે અને તેમને હાસ્ય અને તર્ક-વિતર્ક માટે ઓળખવામાં આવે છે. તેમને પોતાના વિભાગ વિશે ગહન જ્ઞાન છે. ઉપરાંત તેઓ હવે ડીએમકેમાં સૌથી અનુભવી સક્રિય નેતા છે, જે સ્ટાલિન કરતા પણ વધુ સારી વિધાનસભાની પ્રવૃત્તિઓનો અનુભવ ધરાવે છે.

વધુ વાંચો

દુરઈ મુરુગન અંગત જીવન

આખું નામ દુરઈ મુરુગન
જન્મતારીખ 01 Jul 1938 (ઉમર 87)
જન્મસ્થળ કાટપડી, તમિલનાડુ
પાર્ટીનું નામ Dravida Munetra Kazhagam
ભણતર Post Graduate
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ શ્રી દુરઈસમી
માતાનું નામ થવાસી અમ્મલ
જીવનસાથીનું નામ સાંથા કુમારી
જીવનસાથીનો વ્યવસાય વકીલ
સંતાન 1 પુત્ર
ધર્મ હિન્દુ
વેબસાઈટ NIL

દુરઈ મુરુગન કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹30.81 CRORE
સંપત્તિ
₹30.81 CRORE
જવાબદારીઓ
N/A

દુરઈ મુરુગન વિશે રસપ્રદ તથ્યો

તેમની પાસે મૂડને હળવા કરવાની ક્ષમતા છે, વિધાનસભામાં ગરમ ચર્ચાઓ દરમિયાન તેઓ રમૂજી ટિપ્પ્ણી, હાવભાવ અને ચહેરાના હાવભાવ દ્વારા મુડને હળવો કરવાની ક્ષમતા ધરાવે છે. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.જી.આર. તેમના શુભચિંતક હતા, કારણ કે તેઓ મદ્રાસમાં તેમના વાલી હતા, તેમણે તેમના શિક્ષણનો છ વર્ષનો ખર્ચ આપ્યો હતો. (બી.એ.ના બીજા અને ત્રીજા વર્ષ, લો કોલેજના બે વર્ષ અને એમ.એ.ના બે વર્ષનો ખર્ચ) ).

દુરઈ મુરુગન ની રાજકીય સમયરેખા

  • 2009 : 13 જુલાઈ 2009માં તેઓ લોક નિર્માણ વિભાગમાં જોડાયા.
  • 2006 : તેઓ તમિળનાડુના કાટપડીથી દ્રવિડ મુનેત્ર કઝાગમના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2006 ની વિધાનસભાની ચૂંટણી બાદ, તેમને તમિલનાડુમાં લોક નિર્માણ મંત્રી તરીકે નિમવામાં આવ્યા હતા.
  • 1989 : મુરુગને ફરીથી તેના અગાઉના મતવિસ્તાર, 'કાટપડી' થી નસીબ અજમાવ્યુ અને વિધાનસભા ચૂંટણી જીતી લીધી. પરંતુ 1991 માં તેમના નસીબે સાથ ન આપ્યો અને તેમણે એજ મતવિસ્તારથી વિધાનસભા ચૂંટણી હારી ગયા.
  • 1980 : રાનીપેટ મતદારક્ષેત્રથી તેઓ વિધાનસભાના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા અને પાછળથી 1984 માં તેમણે આ બેઠક ગુમાવી દીધી.
  • 1977 : તેઓ રાની પેટથી ફરીથી વિધાનસભા માટે ચૂંટાયા.
  • 1971 : દુરઈ મુરુગન પ્રથમ વખત 1971 માં કાટપડીથી તમિલનાડુ વિધાનસભામાં ચૂંટાયા હતા.

અગાઉનો ઇતિહાસ

  • 1954: 1954માં સીએન અન્નાદુરઈના ભાષણ અને રાજકારણથી પ્રરિત થઈ તેઓ 16 વર્ષની ઉંમરે દ્રમુખના સભ્ય બની ગયા.

દુરઈ મુરુગન ની સિદ્ધિઓ

1. 1971 માં, દુરઈ મુરુગન પ્રથમ વખત તમિલનાડુ વિધાનસભામાં ચૂંટાયા હતા અને ત્યાર બાદ છ વખત ચૂંટાયા હતા.
2. તેમણે 2016 ની ચૂંટણીમાં સતત પાંચમી વખત વિજય મેળવ્યો છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+