• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
ફતેપુરા દેવજીભાઈ ગોવિંદભાઈ

ફતેપુરા દેવજીભાઈ ગોવિંદભાઈ

જીવનચરિત્ર

ફતેપુરા દેવજીભાઈ ગોવિંદભાઈ ગુજરાતના રાજકોટના કંદકોટ દામમાં જન્મેલા છે. દેવજીભાઈ ભારતની 16મી લોકસભાના સભ્ય છે. તેમણે ગુજરાતના સુરેન્દ્રનગર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યુ તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. તેઓ 2007થી 2012 સુધી ગુજરાત વિધાનસભાના હળવદ મતવિસ્તારના સભ્ય છે.

અંગત જીવન

આખું નામ ફતેપુરા દેવજીભાઈ ગોવિંદભાઈ
જન્મતારીખ 20 Nov 1959 (ઉમર 61)
જન્મસ્થળ ગામ-કંદકોટ, રાજકો, ગુજરાત
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Literate
વ્યવસાય સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ શ્રી ગોવિંદભાઈ ફતેપુરા
માતાનું નામ શ્રીમતિ જમનાબેન ફતેપુરા
જીવનસાથીનું નામ શ્રીમતિ મનિસાબેન દેવજીભાઈ ફતેપુરા
સંતાન 1 પુત્ર 4 પુત્રી

સંપર્ક

કાયમી સરનામુ જિલ્લા પંચાયત સદસ્ય ભવન, સંસદીય કાર્યાલય, સરેન્દ્રનગર, ગુજરાત ટેલ : (02752) 285590, 09013869120 (મો)ઓફિસ સરનામું- સુરેન્દ્રનગર, જિલ્લા પંચાયત ક્માઉન્ડ, ગુજરાત
હાલનું સરનામું 123, સાઉથ એવન્યુ, નવી દિલ્હી-110 011
સંપર્ક નંબર 9979690590
ઈમેલ dgfatepara@sansad.nic.in

રસપ્રદ તથ્યો

તેઓ શ્રમ સમિતિ, સલાહકાર સમિતિ, પર્યાવરણ મંત્રાલય, વન અને જળવાયુ પરિવર્તન પર રચાયેલી સ્થાયી સમિતિના સભ્ય છે.

રાજકીય સમયરેખા

  • 2014
    તેઓ લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમાં શામેલ થઈ ગયા અને સુરેન્દ્રનગર મતવિસ્તારથી ચૂંટણી લડી. તેમણે કોંગ્રેસના કોળી પટેલ સોમાભાઈ ગંડલાલને હરાવ્યા.
  • 2014
    તેઓ સપ્ટેમ્બર 2014 માં શ્રમ વિભાગની સ્થાયી સમિતિના સભ્ય અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનની સલાહકાર સમિતિના સભ્ય બન્યા.
  • 2012
    ફતેપુરાએ કોંગ્રેસની ટિકિટ પર ચોટિલા સીટથી ચૂંટણી લડી, જો કે ભાજપના શામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણથી તેઓ હારી ગયા.
  • 2007
    તેઓ હળવદ મત વિસ્તારથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ભાજપના કવડિયા જયંતિભાઈ રામજીભાઈને હરાવ્યા, પછી તેઓ શ્રમ સમિતિ, ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા.
કુલ સંપત્તિ1.17 CRORE
સંપત્તિ1.17 CRORE
જવાબદારીઓN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X