Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગડકરી નિતિન જયરામ

ગડકરી નિતિન જયરામ
નિતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે. વર્તમાનમાં તેઓ ભારત સરકારના રોડ પરિવહન અને રાજમાર્ગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પના મંત્રી છે.
By Zainab Ashraf | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

ગડકરી નિતિન જયરામ જીવનચરિત્ર

નિતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે. વર્તમાનમાં તેઓ ભારત સરકારના રોડ પરિવહન અને રાજમાર્ગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પના મંત્રી છે. રોડ, ફ્લાઈઓવર બનાવવાના તેમના કામને કારણે તેમને 'ફ્લાઈઓવર મેન' તરીકે ઓળખવામાં આવે છે. ગડકરીનો જન્મ 27 મે, 1957માં મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે જી.એસ. વાણિજ્ય કૉલેજ, નાગપુર વિશ્વવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય કૉલેજ ઓફ લૉ, મુખ્ય શાખા નાગપુરથી પોતાનું શિક્ષણ મેળવ્યુ. 18 ડિસેમ્બર 1984માં તેમણે કંચન ગડકરી સાથે લગ્ન કર્યા. તેમને 3 બાળકો છે. જેમાં બે દિકરા અને એક દિકરી છે. ગડકરી 1976માં વિદ્યાર્થી રાજકીય સંગઠન અખિલ ભારતીય પરિષદ(એબીવીપી)માં શામેલ થયા. તેમણે એબીવીપીના 28માં રાષ્ટ્રૂીય સંમેલનનું આયોજન કર્યુ. માત્ર 24 વર્ષની ઉંમરમાં તેમને ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.

વધુ વાંચો

ગડકરી નિતિન જયરામ અંગત જીવન

આખું નામ ગડકરી નિતિન જયરામ
જન્મતારીખ 27 May 1957 (ઉમર 68)
જન્મસ્થળ નાગપુર (મહારાષ્ટ્ર)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય કૃષિવિદ્
પિતાનું નામ શ્રી જયરામ ગડકરી
માતાનું નામ શ્રીમતિ ભાનુતાઈ ગડકરી
જીવનસાથીનું નામ શ્રીમતિ કંચન ગડકરી
જીવનસાથીનો વ્યવસાય NA
સંતાન 2 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ https://nitingadkari.org.in/

ગડકરી નિતિન જયરામ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹21.81 CRORE
સંપત્તિ
₹28.03 CRORE
જવાબદારીઓ
₹6.22 CRORE

ગડકરી નિતિન જયરામ વિશે રસપ્રદ તથ્યો

તેઓ નવી ટેકનોલોજી, હરિત તકનીક, જૈવ ઈંધણ, કૃષિ વિકાસ, ઉર્જા અને પાવર સેક્ટરમાં કૃષિ રૂપાંતરણ , રોજગાર ઉત્પાદન માટે સામાજીક પહેલમાં રૂચી ધરાવે છે. તેમને ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આ સમયે તેઓ માત્ર 24 વર્ષના હતા. 35 વર્ષની ઉમંરમાં તેઓ મહારાષ્ટ્રમાં બીજેપીના મહાસચવિ બન્યા.

ગડકરી નિતિન જયરામ ની રાજકીય સમયરેખા

  • 2019 : તેઓ નાગપુરથી 2019 ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લડશે.
  • 2017 : જળ સંપત્તિ, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન.
  • 2014 : ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને પીવાનું પાણી અને સ્વચ્છતા (વધારાની ચાર્જ)ના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન.
  • 2014 : તેઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે અને શિપિંગના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન રહ્યા.
  • 2014 : ગડકરી 16 મી લોકસભામાં ચૂંટાયા હતા.
  • 2014 : ગડકરી 16 મી લોકસભામાં ચૂંટાયા હતા.
  • 2004 : તેઓ 2004 માં બીજેપી મહારાષ્ટ્ર રાજ્યના પ્રમુખ બન્યા.
  • 2004 : 2004 માં તેઓ બીજેપી મહારાષ્ટ્ર રાજ્યના પ્રમુખ બન્યા.
  • 1999 : મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા.
  • 1999 - 2005 : મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા.
  • 1995 : પી.ડબલ્યુ.ડી. પ્રધાન મહારાષ્ટ્ર સરકાર.
  • 1995 : તે મહારાષ્ટ્રની મહાનગર સુશોભન સમિતિના અધ્યક્ષ બન્યા.
  • 1995 : તેઓ મહારાષ્ટ્રમાં ખાણકામ નીતિ અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને ભારત સરકારના રાષ્ટ્રીય ગ્રામીણ માર્ગ વિકાસ સમિતિના ચેરમેન હતા.
  • 1995 : તેઓ એમએસઆરડીસી લિમિટેડના સ્થાપક અધ્યક્ષ હતા અને તેઓ નાગપુર જિલ્લાના સંરક્ષણ પ્રધાન હતા.
  • 1995 : 1999 સુધી તેઓ મહારાષ્ટ્રમાં ખાનગીકરણ માટેની હાઇ પાવર કમિટિ બન્યા.
  • 1995 - 1999 : પી.ડબલ્યુ.ડી. પ્રધાન મહારાષ્ટ્ર સરકાર.
  • 1995 to 99 : તે મહારાષ્ટ્રના મહાનગર સુશોભન સમિતિના અધ્યક્ષ બન્યા.
  • 1995 થી 1999 : તેઓ મહારાષ્ટ્રમાં ખાણકામ નીતિ અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને ભારત સરકારના રાષ્ટ્રીય ગ્રામીણ માર્ગ વિકાસ સમિતિના ચેરમેન હતા.
  • 1995 થી 1999 : તેઓ એમએસઆરડીસી લિમિટેડના સ્થાપક અધ્યક્ષ હતા અને તેઓ નાગપુર જિલ્લાના સંરક્ષણ પ્રધાન હતા.
  • 1995 : 1999 સુધી મહારાષ્ટ્રમાં ખાનગીકરણ માટે હાઇ પાવર કમિટિ બન્યા.
  • 1985 : તેઓ 1985 માં બીજેપી નાગપુર શહેરના સચિવ હતા. તેઓ સતત ચાર વર્ષ માટે ધારાસભ્ય બન્યા.
  • 1985 : તેઓ બીજેપી નાગપુર શહેરના 1985 માં સચિવ હતા. તેઓ સતત ચાર વર્ષ માટે ધારાસભ્ય બન્યા.
  • 1979 : 1979 માં તેઓ વિદર્ભ પ્રદેશના સેક્રેટરી બન્યા. ત્યારબાદ તેમણે નાગપુર યુનિવર્સિટીની વિદ્યાર્થી પરિષદમાં તમામ પદ સંભાળ્યા.
  • 1979 : તેઓ 1979 માં વિદર્ભ પ્રદેશના સચિવ બન્યા. ત્યારબાદ તેમણે નાગપુર યુનિવર્સિટીની વિદ્યાર્થી પરિષદમાં તમામ પદ સંભાળ્યા.
  • 1976 : નીતિન ગડકરીએ એબીવીપી સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી.
  • 1976 : નીતિન ગડકરીએ એબીવીપી સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી.
  • 27 મે 2014 : તેઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે બન્યાં અને શિપિંગના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન બન્યા.
  • 4 જૂન 2014 - 9 નવેમ્બર 2014 : ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને પીવાના પાણી અને સ્વચ્છતા (વધારાની ચાર્જ)ના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન બન્યા.
  • 3 સપ્ટે. 2017 : જળ સંપત્તિ, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન.

અગાઉનો ઇતિહાસ

  • 1976: તેઓ 1976માં વિદ્યાર્થી રાજકીય સંગઠન અખિલ ભારતીય વિદ્યા પરિષદ (એબીવીપી) માં જોડાયા
  • 1976: તેઓ 1976માં વિદ્યાર્થી રાજકીય સંગઠન અખિલ ભારતીય વિદ્યા પરિષદ (એબીવીપી) માં જોડાયા

ગડકરી નિતિન જયરામ ની સિદ્ધિઓ

લોક નિર્માણ વિભાગમાં તેમના કાર્યકાળ દરમિયાન પુલ, ફ્લાયઓવર અને એક્સપ્રેસવેના નિર્માણમાં નિતિન ગડકરીને તેમના કામથી ઓળખવામાં આવે છે. વડા પ્રધાન ગ્રામ સડક યોજનાના અમલીકરણમાં તેમનીનોંધપાત્ર ભૂમિકા ભજવી હોવાનું પણ મનાય છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+