Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એચ. ડી દેવગૌડા

એચ. ડી દેવગૌડા
એચ. ડી દેવગૌડા ભારતના 11ંમાં પ્રધાનમંત્રી અને કર્ણાટકના 14માં મુખ્યમંત્રી હતા.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

એચ. ડી દેવગૌડા જીવનચરિત્ર

એચ.ડી દેવગૌડા ભારતના 11ંમાં પ્રધાનમંત્રી અને કર્ણાટકના 14માં મુખ્યમંત્રી હતા. તેમણે 1996-97માં પ્રધાનમંત્રી તરીકે કામ કર્યુ હતુ અને વર્ષ 1994-96માં મુખ્યમંત્રી તરીકે કામ કર્યુ હતુ. તેમણે 1962માં પહેલી વાર કર્ણાટક વિધાનસભા માટે ચૂંટણી લડી હતી. તેઓ 1996માં સંયુક્ત મોર્ચા તરફથી ભારતના પ્રધાનમંત્રી બન્યા. તેઓ 16મી લોકસભાના સભ્ય છે. જે કર્ણાટકના હસન મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને જનતા દળ (સેક્યુલર) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

વધુ વાંચો

એચ. ડી દેવગૌડા અંગત જીવન

આખું નામ એચ. ડી દેવગૌડા
જન્મતારીખ 18 May 1933 (ઉમર 92)
જન્મસ્થળ હોલેનર્સિપૂરા, જિલ્લો-હસ(કર્ણાટક)
પાર્ટીનું નામ Janata Dal (Secular)
ભણતર Others
વ્યવસાય કૃષિશાસ્ત્રી ઈન્જીનિયર, ખેડૂત, સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ સ્વ. શ્રી ડોદેદે ગૌડા
માતાનું નામ શ્રીમતિ દેવામ્મા
જીવનસાથીનું નામ શ્રીમતિ ચિન્નમા
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી, સામાજીક કાર્યકર્તા
સંતાન 4 પુત્ર 2 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://www.hddevegowda.in/home.htm

એચ. ડી દેવગૌડા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹7.82 CRORE
સંપત્તિ
₹8.81 CRORE
જવાબદારીઓ
₹98.18 LAKHS

એચ. ડી દેવગૌડા વિશે રસપ્રદ તથ્યો

શ્રી. એચ.ડી. દેવગૌડા સમાજના દરેક વર્ગને ધૈર્યથી સાંભળનારા ગણાય છે અને આ રીતે તેમને 'મિટ્ટી કા પુત્ર' કહેવાતા હતા. પોતાના કાર્ય દિવસો દરમિયાન તેઓ વિધાનસભાની લાયબ્રેરીમાં પુસ્તકો વાંચવામાં રૂચી ધરાવતા હતા. આ ઉપરાંત તેઓ સંસદની પ્રતિષ્ઠા અને ગરિમાને જાળવી રાખવા માટે લોકપ્રિય છે.

એચ. ડી દેવગૌડા ની રાજકીય સમયરેખા

  • 2014 : લોકોમાં પોતાની શક્તિ અને વિશ્વાસના દમે તેઓ ફરીથી 16મી લોકસભા(6ઠ્ઠા કાર્યકાળ) માટે ચૂંટાયા. 6 સપ્ટેમ્બર 2014ના રોજ તેઓ રક્ષાની સ્થાયી સમિતિના સભ્ય બન્યા.
  • 2009 : એકવાર ફરી તેઓ 15મી લોકસભા (પાંચમા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા. 31 ઓગસ્ટના રોજ તેઓ રક્ષા સમિતિના સભ્ય બન્યા.
  • 2006 : તેમને 2006-2008થી રેલ્વે સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2004 : તેમણે 14મી લોકસભા(ચોથા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા.
  • 1999 : 1999માં મધુ દંડવેટ સહિત અનેક નેતાઓએ દેવ ગૌડાની અધ્યક્ષતામાં જનતા દળ(સેક્યુલર)માં શામેલ થઈ ગયા. જે આ જૂથના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. 1999માં સામાન્ય ચૂંટણીમાં તેમનો પરાજય થયો જો કે 2002માં કનકપુરાથી ઉપ-ચૂંટણી જીતી તેમણે વાપસી કરી.
  • 1996 : 1996માં સામાન્ય ચૂંટણીમાં પી.વી નરસિમ્હા રાવની અધ્યક્ષતા વાળી કોંગ્રેસ પાર્ટીને ડિસેમ્બરમાં ગુમાવી દીધી. જો કે અન્ય પાર્ટીની સરકાર બનાવવા માટે પૂરતી સીટો જીતી નહિં. આ વર્ષે તેમણે 1 જૂન 1996એ ભારતના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યો અને 11 એપ્રિલ 1997 સુધી ચાલુ રાખ્યો. તેમણે પેટ્રોલિયમ અને રસાયણ મંત્રાલય, કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન,પરમાણુ ઉર્જા, ગૃહ મંત્રાલય/ વિભાગ ઉપરાંત ખેતી, ખાતર ઉદ્યોગ, શહેરી અને રોજગાર મામલા અને પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત વિભાગનો પદભાર સંભાળ્યો.
  • 1995 : જાન્યુઆરી 1995માં ગૌડાએ સ્વિત્ઝરલેન્ડનો પ્રવાસ કર્યો અને આંતરરાષ્ટ્રીય આર્થશાસ્ત્રી ફોરમમાં ભાગ લીધો. સિંગાપુરના પ્રવાસ દરમિયાન રાજ્યમાં વિદેશી રોકાણ લાવ્યા.
  • 1994 : તેઓ 1994માં જનતા દળના સ્ટેટ યુનિટના અધ્યક્ષ બન્યા અને 1994ના વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પાર્ટીની જીત પાછળના ચાલક દળ હતા. તેઓ રામાનગરથી ચૂંટાયા હતા. તેમણે કર્ણાટકના 14માં મુખ્યમંત્ર તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
  • 1983 : 1983થી 1988 સુધી રામકૃષ્ણ હેગડેની અધ્યક્ષતામાં તેમણે કર્ણાટકમાં જનતા પાર્ટી સરકારમાં મંત્રી તરીકે કાર્ય કર્યુ.
  • 1975 : ઈમરજન્સી દરમિયાન(1975-77) તેમને બેંગલોર સેન્ટ્રલ જેલમાં કેદ કરી દેવામાં આવ્યા.
  • 1972 : કોંગ્રેસના વિભાજન દરમિયાન તેઓ કોંગ્રેસ(ઓ)માં શામેલ થઈ ગયા અને 1972માં માર્ચ 1976 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કામ કર્યુ અને પછી ફરી 1976 થી ડિસેમ્બર 1977 સુધી કામ કર્યુ.
  • 1962 : 1962માં ગૌડા કર્ણાટક વિધાનસભા માટે હોલેનેરાસિપુરા મત વિસ્તારથી એક સ્વંતત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. પછી તેઓ 1962થી 1989 સુધી સતત છ વખત વિધાનસભામાં એક જ મત વિસ્તારથી ચૂંટાયા.
  • 1953 : 1953માં ગૌડા કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થયા અને 1962 સુધી તેના સભ્ય રહ્યા.

અગાઉનો ઇતિહાસ

  • 1976: 1976 દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એમઆઈએસએ) હેઠળ કેદ કરવામાં આવ્યા હતા.
  • 1952: ગૌડા 1953માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થયા અને 1962 સુધી તેના સભ્ય રહ્યા.
  • Late 1950's: દેવગૌડાએ 1950ના દશકના અંતે એલ વી પૉલિટેકનિક, હસનથી સિવિલ ઈન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી.

એચ. ડી દેવગૌડા ની સિદ્ધિઓ

સ્વતંત્રતા સંઘર્ષમાં વિદ્યાર્થી નેતા તરીકે ભાગ લીધો.
તેઓ તાલુકા બોર્ડ અને સહકારી મંડળીઓના સભ્ય હતા.
કૃષિ અને બાગાયતમાં તેમની રૂચી છે.
તેઓ સંયુક્ત મોરચનાની સંચાલન સમિતિના અધ્યક્ષ હતા.
આ ઉપરાંત તેઓ અંજનેય સહકારી સોસાયટી હોલેનારાસીપુરાના પ્રમુખ હતા.
શ્રી એત.ડી દેવ ગૌડા એક અગ્રણી રાજકીય વ્યકિતત્વ ધરાવે છે, જેમણે સમાજના નિમ્ન વર્ગો
શ્રી એચ.ડી. દેવે ગૌડા એક અગ્રણી રાજકીય વ્યક્તિત્વ હતા, જેમણે સમાજના નિમ્ન વર્ગોને માટે કાર્યક્ષમ ભૂમિકા ભજવી હતી.
તેમણે લઘુમતિ, પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓ અને સ્ત્રીઓ માટે આરક્ષણને ટેકો આપ્યો હતો.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+