Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એચ.ડી રેવન્ના

એચ.ડી રેવન્ના
એચ. ડી રેવન્ના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી એચ.
By Zainab Ashraf | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

એચ.ડી રેવન્ના જીવનચરિત્ર

એચ.ડી રેવન્ના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી દેવગૌડાના પુત્ર છે. વર્તમાનમાં તેઓ કર્ણાટકમાં વિધાનસભાના સભ્ય છે. જે હોલેનારાસપુર હસન જિલ્લા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે 1994માં હોલેનારાસીપુર વિધાનસભા સીટ જીતી. પછી 2004માં તેઓ ફરી આ સીટથી જીત્યા. તેઓ વર્તમાનમાં એચ.ડી કુમારસ્વામીની કેબિનેટમાં લોક નિર્માણ વિભાગના મંત્રી છે.

એચ.ડી રેવન્ના અંગત જીવન

આખું નામ એચ.ડી રેવન્ના
જન્મતારીખ 17 Dec 1957 (ઉમર 68)
જન્મસ્થળ હરદનહલ્લી, મૈસૂર
પાર્ટીનું નામ Janata Dal (Secular)
ભણતર 10th Pass
વ્યવસાય કૃષિવિદ્, લોકસેવક
પિતાનું નામ એચ.ડી દેવગૌડા
માતાનું નામ ચેન્નમ્મા
જીવનસાથીનું નામ ભવાની રેવન્ના
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી, સામાજીક કાર્યકર્તા
સંતાન 2 પુત્ર
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://jds.ind.in/h-d-revanna/

એચ.ડી રેવન્ના કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹64.77 CRORE
સંપત્તિ
₹80.02 CRORE
જવાબદારીઓ
₹15.25 CRORE

એચ.ડી રેવન્ના વિશે રસપ્રદ તથ્યો

1. જ્યોતિષની સલાહ પર લોક નિર્માણ મંત્રી એચડી રેવન્ના તેમના વિધાનસભાની બેંગલુરુ અને હોલેનારાસીપુરા વચ્ચે દરરોજ 350 કિલોમીટરની રાઉન્ડ ટ્રીપ મુસાફરી કરે છે.
2. મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીના મોટા ભાઈ રેવન્નાને શહેરમાં સત્તાવાર નિવાસ મળવાનું બાકી છે.

એચ.ડી રેવન્ના ની રાજકીય સમયરેખા

  • 2018 : 2018માં કર્ણાટક વિધાનસભા ચૂટણીમાં એચડી રેવન્નાએ હોલેનારાસપુરથી 92,713 મતે જીત હાંસલ કરી. એકવાર ફરી તેઓ એચ ડી કુમાર સ્વામીના કેબિનેટમાં લોક નિર્માણ વિભાગના મંત્રી બન્યા.
  • 2004 : 5 વર્ષ પછી, 2004 માં તેઓ એજ મતદારક્ષેત્રમાંથી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા હતા. 2004 માં, તેમણે ધર્મ સિંઘ અને એચ. ડી કુમારસ્વામી સરકારમાં પીડબ્લ્યુડી (પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) અને ઉર્જા વિભાગના પ્રધાન તરીકે સેવા આપી હતી.
  • 1999 : તેમણે 1999 માં ફરીથી ચૂંટણી લડી પરંતુ તેમણે વિધાનસભા સીટ ગુમાવી.
  • 1994 : તેમણે 1994 માં હોલેનારાસીપુર કર્ણાટક વિધાનસભાની બેઠક જીતી હતી.

એચ.ડી રેવન્ના ની સિદ્ધિઓ

1. એચ. ડી. રેવન્ના 9 વર્ષથી કર્ણાટક મિલ્ક ફેડરેશન (કેએમએફ) ના પ્રમુખ પણ હતા.
2. 2013 માં, તેમણે 30,058 મતોના માર્જિન સાથે હોલેનારાસિપુરથી ચૂંટણી જીતી. જે કુલ મતદાનનું
57.14 ટકા મતદાન હતુ..
3. 2008 ની ચૂંટણીઓમાં, તેમણે 27,606 મતોના માર્જિન સાથે જીત મેળવી અને કુલ મતોમાંથી
54.58 ટકા મત મેળવ્યા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+