Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Isudan Gadhvi

Isudan Gadhvi
ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતી મીડિયાના લોકપ્રિય પત્રકાર હતા.
By Moumi Majumdar | Tuesday, June 15, 2021, 02:50:41 PM [IST]

Isudan Gadhvi જીવનચરિત્ર

ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતી મીડિયાના લોકપ્રિય પત્રકાર હતા. દૂરદર્શનમાં તેમણે યોજના કાર્યક્રમ કર્યો હતો જે બાદ ઈટીવી ગુજરાતીમાં ફરજ બજાવતા ત્યારે 150 કરોડના કૌભાંડ અને ડાંગ તથા કપરાડા તાલુકામાં ગેરકાયદેસર વૃક્ષ કપાતાં હોવાનો અહેવાલ છાપ્યો હતો જે બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી. આ ઘટનાએ ઈશુદાન ગઢવીને નીડર પત્રકાર તરીકેની ઓળખ આપી.

2015માં ગુજરાતી મીડિયામાં સૌથી યુવાન ચેનલ હેડ તરીકે ઈશુદાન ગઢવી વીટીવીમાં જોડાયા. તેમની એન્કરિંગની આકર્ષિત સ્ટાઈલ સાથે તેમણે શરૂ કરેલ મહામંથન કાર્યક્રમ ગુજરાતમાં ખુબ લોકપ્રિય બન્યો.

વધુ વાંચો

Isudan Gadhvi અંગત જીવન

આખું નામ Isudan Gadhvi
જન્મતારીખ 10 Jan 1982 (ઉમર 44)
જન્મસ્થળ Gujarat
પાર્ટીનું નામ Aam Aadmi Party
ભણતર Bachelor of Mass Communication
વ્યવસાય પત્રકારત્વ, રાજકારણ
પિતાનું નામ ખેરજીભાઈ ગઢવી
માતાનું નામ .
જીવનસાથીનું નામ .
જીવનસાથીનો વ્યવસાય .
ધર્મ હિન્દુ
વેબસાઈટ isudangadhvi.blogspot.com

Isudan Gadhvi કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
N/A
સંપત્તિ
N/A
જવાબદારીઓ
N/A

Isudan Gadhvi વિશે રસપ્રદ તથ્યો

તેઓ ગુજરાતી મીડિયાના ફેમસ એન્કર અને રાજનેતા છે. 150 કરોડના કૌભાંડ અને ગેરકાયદેસર વૃક્ષો કપાતાં હોવાના તેમના રિપોર્ટે સરકારની ઊંઘ ઉડાવી અને સરકાર હરકતમાં આવી હતી.

Isudan Gadhvi ની રાજકીય સમયરેખા

  • 2021 : 14 જૂન 2021ના રોજ આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા

અગાઉનો ઇતિહાસ

  • 2015: ગુજરાતી મીડિયામાં સૌથી યુવાન ચેનલ હેડ તરીકે તેમણે 2015માં વીટીવી જોઈન કર્યું.
  • 2007: વર્ષ 2007થી 2011 દરમિયાન ઈશુદાન ગઢવીએ ઈટીવી ગુજરાતીમાં ફરજ બજાવી, તેઓ પોરબંદરથી રિપોર્ટિંગ કરતા હતા.
  • 2005: ઈશુદાન ગઢવીએ ગુજરાત વિદ્યાપીઠથી પત્રકારત્વ અને માસ કોમ્યૂનિકેશન પર માસ્ટર્સની ડિગ્રી મેળવેલી છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+