Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જયંત સિન્હા

જયંત સિન્હા
જયંત સિન્હા નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી, ભારતના સાંસદ સભ્ય અને પૂર્વે નાણા મંત્રાલયના પ્રધાન હતા. જયંત સિન્હાએ 1990ના દશકથી ભારતીય રાજકારણ અને નીતિ નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યુ છે.
By Zainab Ashraf | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

જયંત સિન્હા જીવનચરિત્ર

જયંત સિન્હા નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી, ભારતના સાંસદ સભ્ય અને પૂર્વે નાણા મંત્રાલયના પ્રધાન હતા. જયંત સિન્હાએ 1990ના દશકથી ભારતીય રાજકારણ અને નીતિ નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યુ છે. જ્યારે તેમના પિતા યશવંત સિન્હા અટલ બિહારી વાજપેયી સરકાર (1998-2002) દરમિયાન નાણા મંત્રી બન્યા ત્યારથી જ જયંતે મોર્ટગેજ વ્યાજ કર કપાત અને સરળતાથી આવકવેરો ફાઈલ કરવા અને કર પાલનમાં સુધારા માટે સરળ ફોર્મ જેવી અનેક નવી પહેલ કરવા માટે નીતિગત જાણકારી આપી હતી. સિન્હાએ આ પૂર્વે પોતાના વ્યસાયિક અનુભવમાં બોસ્ટન અને દિલ્હી કાર્યાલયમાં એક ભાગીદાર તરીકે મૈકિંસે એન્ડ કંપનિ સાથે 12 વર્ષ કામ કર્યુ. સિન્હાએ હાર્વડ બિઝનસ સ્કૂલથી ડિસ્ટીંગ્સન સાથે એમ.બી.એ કર્યુ અને પેંસિલ્વેનિયા વિશ્વ વિદ્યાલયથી ઉર્જા સંચાલન અને નીતિમાં એમ.એસ કર્યુ છે સાથે ઈન્ડિયન ઈન્સિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીથી ટેક્નોલોજી ડીગ્રીમાં બેચલર કર્યુ.

વધુ વાંચો

જયંત સિન્હા અંગત જીવન

આખું નામ જયંત સિન્હા
જન્મતારીખ 21 Apr 1963 (ઉમર 62)
જન્મસ્થળ ગીરીદીહ ( ઝારખંડ)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Post Graduate
વ્યવસાય વેંચર કેપિટલ, મેનેજમેન્ટ કન્સલ્ટ હેજ ફંડ મેનેજર ,
પિતાનું નામ શ્રી યશવંત સિન્હા
માતાનું નામ શ્રીમતિ નિલિમા સિન્હા
જીવનસાથીનું નામ શ્રીમતિ પુનિતા કુમારી સિન્હા
સંતાન 2 પુત્ર
ધર્મ હિન્દુ

જયંત સિન્હા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹57.75 CRORE
સંપત્તિ
₹77.07 CRORE
જવાબદારીઓ
₹19.33 CRORE

જયંત સિન્હા વિશે રસપ્રદ તથ્યો

સિન્હાએ હાર્વડ બિઝનસ સ્કૂલથી ડિસ્ટીંગ્સન સાથે એમ.બી.એ કર્યુ અને પેંસિલ્વેનિયા વિશ્વ વિદ્યાલયથી ઉર્જા સંચાલન અને નીતિમાં એમ.એસ કર્યુ છે સાથે ઈન્ડિયન ઈન્સિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીથી ટેક્નોલોજીમાં બેચલરની ડીગ્રી ધરાવે છે. સિન્હાએ આ પૂર્વે પોતાના વ્યસાયિક અનુભવમાં બોસ્ટન અને દિલ્હી કાર્યાલયમાં એક ભાગીદાર તરીકે મૈકિંસે એન્ડ કંપનિ સાથે 12 વર્ષ કામ કર્યુ.
સિન્હાએ ડેલી હંટ, ડી.લાઈટ, આઈમેરિટ અને જનગ્રાહ સહિત અનેક કંપનીઓ અને સંગઠનોના બોર્ડના સભ્ય તરીકે કામ કર્યુ છે. તેમને આંતરરાષ્ટ્રીય નાણા નિગમ, વોશિંગ્ટન ડીસીના આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં સેવા આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ.

જયંત સિન્હા ની રાજકીય સમયરેખા

  • 2016 : જયંત સિન્હાએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વિવિધ ટ્રેન્ડોથી લોકોને માહિતગાર કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને કૌશલ વિકાસ તેમજ ઉદ્યોગ સાહસિક મંત્રાલય વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. સરકાર આગામી 10 વર્ષોમાં 60 લાખ નોકરીઓની અપેક્ષા કરી રહી છે.
  • 2016: તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યના કેન્દ્રીય પ્રધાન બન્યા.
  • 2014: કેન્દ્રિય રાજ્ય મંત્રી, નાણા વિભાગ
  • 2014: આધ્યાત્મિક કાયદા સમિતિના સભ્ય અને નાણાની સ્થાયી કમિટિના સભ્ય
  • 2014 : જયંત સિન્હા હજારીબાગ મત વિસ્તાર ક્ષેત્રથી 16મી લોસભા માટે ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીના સૌરભ નારાયણ સિંહને હરાવ્યા હતા.

અગાઉનો ઇતિહાસ

  • 2005: તેમણે ફરી મૈકિંસે-નાસકૉમ ઉદ્યોગની રિપોર્ટના પ્રમુખ લેખકોમાંથી એક તરીકે પોતાનું યોગદાન આપ્યુ.
  • 2002: 2002માં તેઓ ભારત પરત ફર્યા અને ભારતની તકનીક અને રોકાણના પ્રયત્નોનું નેતૃત્વ કરવા માટે તેઓ એક વૈશ્વિક વિશેષ સ્થિતિઓના હેજ ફંડમાં શામેલ થયા.
  • 2000: સિન્હા મૈકિન્સે-નાસકૉમ ઈન્ડ્રસ્ટ્રીઝની રિપોર્ટના પ્રમુખ લેખકોમાંના એક હતા.
  • 1998: સિન્હાએ હજારીબાગમાં પોતાના પિતાને ચૂંટણી અભિયાનમાં મદદ કરવામાં સક્રિય રીતે ભાગ લીધો હતો.
  • 1990: જયંત સિન્હાએ ભારતીય રાજકારણ અને નીતિ-નિર્માણમાં ભાગ લીધો. તેમણે મોર્ટગેજ વ્યાજ કર કપાત અને સરળતાથી આવકવેરો ફાઈલ કરવા અને કર પાલનમાં સુધારા માટે સરળ ફોર્મ જેવી અનેક નવી પહેલ કરવા માટે નીતિગત જાણકારી આપી હતી.

જયંત સિન્હા ની સિદ્ધિઓ

રાજ્યમંત્રી તરીકે જયંત સિન્હાએ ઉડ્ડયન ક્ષેત્રે પ્રતિ વર્ષ 20% થી વધુની મજબૂત વૃદ્ધિનું સમર્થન કરનારી નીતિઓને લાગુ કરી હતી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+