Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કૈલાશ ગહલોત

કૈલાશ ગહલોત
કૈલાશ ગહલોત એક ભારતીય રાજનેતા, વકીલ અને દિલ્હીની છઠ્ઠી વિધાનસભાના સભ્ય છે. તેઓ નવી દિલ્હીના નજફગઢ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
By Zainab Ashraf | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

કૈલાશ ગહલોત જીવનચરિત્ર

કૈલાશ ગહલોત એક ભારતીય રાજનેતા, વકીલ અને દિલ્હીની છઠ્ઠી વિધાનસભાના સભ્ય છે. તેઓ નવી દિલ્હીના નજફગઢ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આમ આદમી પાર્ટી દળના સભ્ય છે. તેઓ અરવિદં કેજરીવાલની સરકારમાં કેબિનેટ મંત્રી છે. કૈલાશ ગહલોત નજફગઢના મિત્રાઉન ગામના છે. જ્યાં તેમના કુટુંબની નવ પેછીઓથી વધુ રહે છે અને આ ક્ષેત્રના લોકો માટે તેમણે નિરંતર કામ કર્યુ છે. શ્રી વેંકટેશ્વર કૉલેજ, દિલ્હી વિશ્વવિદ્યાલયથી રાજનીતિ વિજ્ઞાનમાં અધ્યયન કર્યુ અને 1994-95માં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ ચૂંટાયા. સાથે જ તેમણે એલ.એલ.બી., લૉ ઓફ ફેકલ્ટી, દિલ્હી યુનિવર્સિટી અને એલએલએમ, લૉ ફેકલ્ટી ઓફ, દિલ્હી યુનિવર્સિટીથી પોતાનું શિક્ષણ લીધુ.

વધુ વાંચો

કૈલાશ ગહલોત અંગત જીવન

આખું નામ કૈલાશ ગહલોત
જન્મતારીખ 22 Jul 1974 (ઉમર 51)
જન્મસ્થળ દિલ્હી
પાર્ટીનું નામ Aam Aadmi Party
ભણતર Post Graduate
વ્યવસાય રાજનેતા અને વકિલ
પિતાનું નામ રામ ચંદ્ર ગહલોત
માતાનું નામ NA
જીવનસાથીનું નામ મૌસમી મિશ્રા ગહલોત
સંતાન 2 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ aamaadmiparty.org/teams/kailash-gahlot/

કૈલાશ ગહલોત કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹39.44 CRORE
સંપત્તિ
₹46.08 CRORE
જવાબદારીઓ
₹6.64 CRORE

કૈલાશ ગહલોત વિશે રસપ્રદ તથ્યો

કૈલાશ ગહલોતે નજફગઢ ક્ષેત્રથી ફેબ્રુઆરી 2015માં દિલ્હી વિધાનસભા માટે પહેલી ચૂંટણી જીતી. વર્તમાનમાં તેમના પર વાહનવ્યવહાર, રાજસ્વ, કાયદો, ન્યાય, માહિતી અને પ્રસારણ, વહીવટી સુધારનો કાર્યભાળ છે. કૈલાશ ગહલોત દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં 16 વર્ષોથી વધુ કાયદાકીય અભ્યાસ કરનારા એક સફળ વકીલ છે. એટલું જ નહિં 2005-2007 દરમિયાન કૈલાશ ગહલોત દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના બાર એસોસિએશનમાં સભ્ય પણ ચૂંટાઈ ચૂક્યા છે.

કૈલાશ ગહલોત ની રાજકીય સમયરેખા

  • 2017 : આવક, વહીવટી સુધારા, માહિતી અને તકનીક, કાયદો, ન્યાય અને કાયદાકીય બાબતો અને પરિવહનના દિલ્હી કેબિનેટ પ્રધાન
  • 2015 : તેઓ દિલ્હી છઠ્ઠી વિધાનસભાના સભ્ય બન્યા.

કૈલાશ ગહલોત ની સિદ્ધિઓ

કેલાશ ગહલોત પરોપકાર, શિક્ષણશાસ્ત્રી અને સામાજિક પરિવર્તન અને ઉદ્યોગસાહસિક તરીકે જાહેર સેવા માટે લાંબા સમયથી સમર્પિત છે. .
કૈલાશ ગહલોત માનવ વિકાસના મુદ્દાઓ માટે ખાસ કરીને યુવા અને વંચિતો જેવા મુદ્દે જુસ્સો ધરાવે છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+